રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં ઘી લો તેને ૨ મિનીટ સુધી ફીણી લો પછી તેમાં દળેલી ખાંડ નાખી ને ફરીથી ૨ મિનીટ સુધી ફીણી લેવું,
- 2
હવે તેમાં મેંદો નાખી ને ૫ મિનીટ સુધી ફીણી લો જેમ ફીણીશુ તેમ સ્વાદ માં એકદમ સરસ બનશે અને ખાલી ૩ જ વસ્તુ થી બની જસે,
- 3
હવે એક ઈટલી ના વાસણ ને ગરમ કરવા મૂકો, પછી બની ગયેલા મિસરન માંથી નાના નાના ગોળા વાળી ને તેની ઉપર કાજુ, બદામ લગાવી ને ૨૦ મિનીટ સુધી ગેસ ઉપર કુક કરી લો.ધીમા ગેસ ઉપર કુક કરી લેવું.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
નાન ખટાઇ એક પરંપરાગત વાનગી છે. દીવાળી માં મીઠાઈ ની સાથે નાન ખટાઇ તો હોય જ. નાન ખટાઇ લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે તેમજ ઝડપથી તૈયાર થતી વાનગી છે. તદુપરાંત નાના-મોટા સૌને ભાવે એવી તો ખરી જ#CB3#DFT Ishita Rindani Mankad -
-
-
ઘઉં ની નાનખટાઈ (Wheat Nankhatai Recipe In Gujarati)
#CB3 - Week 3છપ્પન ભોગ રેસીપીસ ચેલેન્જ - ૩નાન ખટાઈનું હેલ઼્ધી વર્જન ટ્રાય કર્યુ છે. Dr. Pushpa Dixit -
-
કાજુ નાનખટાઈ (Cashew Nankhatai Recipe In Gujarati)
#CB3#DFTનાનખટાઈ એ બઘા ની પ્રિય છે. નાનખટાઈ અલગ અલગ ફલેવર ની બનાવા માં આવે છે. તેમાં મેં કાજુ ની ફલેવર આપી છે.જે ખુબ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
-
-
-
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#SR J#Nankhatay(નાનખટાઈ)#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જમારા મમ્મી પાસે થી મે નાનખટાઈ બનાવતા શીખી છુ ને મને પણ બહુ ભાવે છે તો આજે મેં બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
નાનખટાઈ(nankhatai recipe in gujarati)
નાનખટાઈ તો ઘર માં નાના મોટા બધા ને ભાવે છે અત્યરે કોરોના માં બહાર થી લવાય ના એટલે મેં તને ઘરે જ એક દમ સરળ રીતે બનાવી છે ☺️ Swara Parikh -
ટુટી ફૂટી નાનખટાઈ (Tutti Frutti Nankhatai Recipe In Gujarati)
#CB3#Week3#DFT#cookpadindia Rekha Vora -
-
અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati)
#CB3#CookpadIndia#Cookpadgujarati#Nankhatai#Fivedifferenttypesnankhatai Vandana Darji
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15668382
ટિપ્પણીઓ (6)