રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તલ ને વીણી ને સાફ કરી લેવા ત્યારબાદ એક પેનમાં થોડીવાર સેકવા. તલ ફુટે એટલે ગેસ ઓફ કરી બીજી પ્લેટમાં કાઢી લેવાં.
- 2
હવે એ જ પેનમાં ગોળ ગરમ કરવા મૂકો અને જ્યારે ગોળ ડાર્ક બ્રાઉન થઈ જાય એટલે એક પાણી ભરેલી વાટકી માં ગોળ નું સહેજ ટીપું નાખો. જો એ તરત જ ક્રન્ચી થઈ જાય તો પાયો સરસ બની ગયો હશે હવે તેમાં તલ ઉમેરી સરસ રીતે મિક્સ કરી લો.
- 3
મિક્સ કર્યા બાદ તરત જ સ્વચ્છ પ્લેટ ફોર્મ પર કાઢી ફલેટ વાટકી પાછળ ઘી લગાવી દબાવી દો. હવે વેલણ થી બને તેટલું પાતળું વણી કાપા પાડી ને રાખો. ઠંડું પડે એટલે કટ કરી એરટાઈટ ડબ્બામાં ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલ સાંકળી (Til Sakli Recipe In Gujarati)
ગમે ત્યારે બનાવી શકાય પણ મકર સંક્રાંતિ માં આનું ખાસ મહત્વ છે અને બધા ગુજરાતી ના ઘરે બનતી જ હોય છે.. Sangita Vyas -
-
-
તલ ની લાડુડી (તલ સાંકળી)
#ઇબુક૧#૧૫#સંક્રાતિતલની લાડુડી તેને તલ સાંકળી પણ કહેવામાં આવે છે શિયાળામાં અને ખાસ મકરસંક્રાંતિ માં ખાવા નું બહુ જ મહત્વ છે શરીર માટે તલનું તેલ માલિશ કરવાથી ફાયદો થાય છે શરીર મજબૂત બને છે તલ અને ગોળ ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
સફેદ તલ ની લાડુડી (white sesame balls recipe in Gujarati) (Jain)
#MS#Makarsankrati#Uttarayan_special#sesame#cookpadIndia#COOKPADGUJRATI#Uttarayan#jaggery આ લાડુડી ફટાફટ બની જાય છે સુરતમાં ખુબ જ સરસ છે આ સિઝનમાં તલ અને ગોળનું કોમ્બિનેશન ખાવો ખૂબ જ હિતાવહ છે. Shweta Shah -
-
તલ ની ચીકી
#સંક્રાંતિ#goldenapron2#kerala#week13આપણા ગુજરાત માં મકરસંક્રાંતિ નો તહેવાર એ પોંગલ ના નામ થી એ કેરળ અને તમિલનાડુનો લણણીનો તહેવાર છે. અને ત્યાં અલગ અલગ મિઠાઈ ઓ બને છે જેવી કે સ્વીટ પોંગલ, સોન પાપડી, તીલ પાપડી વગેરે... જેમાં મે તીલ પાપડી બનાવી છે જેને આપણે તલ ની ચીકી કહીએ છીએ... Sachi Sanket Naik -
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#USમકર સંક્રાંતિ એટલે પતંગ ચગાવવા અને ચીકી બનાવવા નો ઉત્સવ.Cooksnap @FalguniShah_40 Bina Samir Telivala -
-
તલ અને સીંગની ચીકી (Til Shing Chikki Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશ્યલ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#USતલ સાંકળી ને તીલચીક્કી, તલ પાપડી વગેરે અનેક નામે ઓળખાય છે અને તલ સાંકળી સફેદ તલ કે કાળા તલ નાખી ગોળ કે ખાંડ માંથી બનાવવામાં આવે છે જો તમારે સ્વાથ્ય માટે ગોળ માંથી બનતી તલ સાંકળી ગુણકારી અને લાભકારી માનવામાં આવે છે તો ચાલો તલની ચીકી. Smruti Rana -
-
-
-
તલની ચીકી
#સંક્રાંતિ#ઇબુક૧#૧૬મેં કાળા અને સફેદ તલ બંને મિક્સ કરીને મે ગોળ અને તલની ચીકી બનાવેલી છે. Bansi Kotecha -
-
તલ ની ચોકલેટ સેન્ડવીચ ચીક્કી
#ફ્યુઝન#સંક્રાંતિતલ ગોળ ની ચીક્કી એ મકર સંક્રાંતિ માં ખવાતી ભારત ની ટ્રેડિશનલ વાનગી છે.તેમાં ચોકલેટ ઉમેરી મેં ફયુઝન રેસીપી બનાવી છે જે સ્વાદ માં બેજોડ ,દરેક ઉંમર ના લોકો ને ભાવે તેવી છે. Jagruti Jhobalia -
તલ નાં લાડુ
#GA4#WEEK15 ગોળ આપણા શરીર મા ખૂબ જ ફાયદા કારક છે જે આપણે બારેમાસ ખાતા હોય છે પણ ઠંડી ની સીઝન મા તેમા તલ મિકસ કરી ને ખાયે તો શરીર મા ઊર્જા મળે છે અને શકતી પ્રદાન કરે છે.અહી તલ ,ગોળ ના સોફટ લાડુ બનાવ્યા છે જે જે હાથેથી ટૂકડો કરી ખાઈ શકાય છે. parita ganatra -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11381468
ટિપ્પણીઓ