ફિરની નોર્થ ઈસ્ટ ઈન્ડિયા રેસીપી

Neha Vasani
Neha Vasani @cook_19870061

#Goldenapron2
# Week 9
# નોર્થ ઈસ્ટ ઈન્ડિયા

ફિરની નોર્થ ઈસ્ટ ઈન્ડિયા રેસીપી

#Goldenapron2
# Week 9
# નોર્થ ઈસ્ટ ઈન્ડિયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6 કપદૂધ
  2. 4 ચમચીમકાઈનો લોટ
  3. દોઢ કપ ખાંડ
  4. 1 ચમચીએલચી પાવડર
  5. 1 ચમચીગુલાબ જળ
  6. બદામ, પિસ્તા, કિસમિસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ૧ કપ દૂધ એક બાઉલમાં લઈ તેમાં ચાર ચમચી મકાઈનો લોટ એડ કરો. ત્યારબાદ તેને ખૂબ હલાવી મિકસ કરવું. સરખુ મિક્સ થાય એટલે ખાંડ નાખીને હલાવો.

  2. 2

    હવે બીજા એક બાઉલમાં પાંચ વાટકી દૂધ લઈ તેમાં પેલા કરેલું મિક્સિંગ એડ કરી દેવુ.

  3. 3

    પછી તેને ગેસ પર ધીમા તાપે નાખીને હલાવવું. સાથે તેમાં ગુલાબજળ એક ચમચી અને એલચી પાવડર નાખવો.

  4. 4

    એકદમ ઘટ્ટ થઈ જાય પછી તેને બીજા બાઉલમાં કાઢી ઉપર ડ્રાયફ્રુટ નાખવું.

  5. 5

    નોર્થઇસ્ટ ઇન્ડિયા સ્વીટ ફિરની તૈયાર.(નોંધ/ એલચી પાવડર ખાંડ સાથે પીસીને રાખી શકાય.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Vasani
Neha Vasani @cook_19870061
પર

ટિપ્પણીઓ

Similar Recipes