સ્ટફડ ઈડલી સાંભાર (Stuffed Idli Sambhar Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

આમ તો ઈડલી સાંભાર એ સૌ ના ઘરે બનતી એક કોમન સાઓથ ઇન્ડિયન ડીશ છે. પણ મારું આમાં એક ઇન્નોવેશન છે. મે ઈડલી માં સાંભાર સ્ટફ કરી ને ચટણી સાથે સર્વ કર્યું છે.આ આઇડિયા પાછળ એક સ્ટોરી છે. મારી છોકરી ને ઈડલી સાંભાર ખૂબ પ્રિય છે. ડિનર માં ઈડલી સાંભાર ખાધા પછી એ ને બીજે દિવસે સ્કૂલ માં પણ લઈ જવાનું મન થાય છે પણ એલોકો ને પછી ઈડલી જોડે છૂટો સાંભાર લઈ જવાનું ગમતું નથી અથવા બીજી રીતે શરમ આવે છે..તો મે એને માટે આ innovation કર્યું છે.જે હું આજે બધા સાથે શેર કરવા માંગુ છું. ખરેખર આ મારો જ વિચાર છે..મે કોઈ જગ્યા e થી આ ઉઠાવેલ નથી k એના કોઈ વિડિયો જોયા નથી.. બે વાર પ્રયત્ન કયરા પછી હું એમાં સક્સેસ થઈ છું. મને થયું મારા જેવી સમસ્યા બધી મમ્મી ઓ ને આવતી હસે તો હું એમની સાથે આ શેર કરું.જેમ ચોકો લાવા કેક માં થી લિકવીદ ચોકલેટ નીકળે છે તેમ આમાં થી સાંભાર નીકળે છે. બાળકો માટે આ એક કમ્પ્લીત મીલ લંચ બોક્સ માં પૂરું પાડે છે.

સ્ટફડ ઈડલી સાંભાર (Stuffed Idli Sambhar Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આમ તો ઈડલી સાંભાર એ સૌ ના ઘરે બનતી એક કોમન સાઓથ ઇન્ડિયન ડીશ છે. પણ મારું આમાં એક ઇન્નોવેશન છે. મે ઈડલી માં સાંભાર સ્ટફ કરી ને ચટણી સાથે સર્વ કર્યું છે.આ આઇડિયા પાછળ એક સ્ટોરી છે. મારી છોકરી ને ઈડલી સાંભાર ખૂબ પ્રિય છે. ડિનર માં ઈડલી સાંભાર ખાધા પછી એ ને બીજે દિવસે સ્કૂલ માં પણ લઈ જવાનું મન થાય છે પણ એલોકો ને પછી ઈડલી જોડે છૂટો સાંભાર લઈ જવાનું ગમતું નથી અથવા બીજી રીતે શરમ આવે છે..તો મે એને માટે આ innovation કર્યું છે.જે હું આજે બધા સાથે શેર કરવા માંગુ છું. ખરેખર આ મારો જ વિચાર છે..મે કોઈ જગ્યા e થી આ ઉઠાવેલ નથી k એના કોઈ વિડિયો જોયા નથી.. બે વાર પ્રયત્ન કયરા પછી હું એમાં સક્સેસ થઈ છું. મને થયું મારા જેવી સમસ્યા બધી મમ્મી ઓ ને આવતી હસે તો હું એમની સાથે આ શેર કરું.જેમ ચોકો લાવા કેક માં થી લિકવીદ ચોકલેટ નીકળે છે તેમ આમાં થી સાંભાર નીકળે છે. બાળકો માટે આ એક કમ્પ્લીત મીલ લંચ બોક્સ માં પૂરું પાડે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિની
  1. ૫૦૦ ગ્રા ઈડલી નું ખીરું
  2. સિલિકોન કપ કેક ના mold ૫-૬
  3. ૧મોટી ચમચી સાંભાર મસાલો
  4. સાંભાર માટે*
  5. હિંગ, હળદળ અને મિક્સ શાક (રીંગણ, ટામેટું, સૂરણ, સરગવા ની શીંગ, કાંદો, દૂધી, ગાજર)બધું પોતાની પસંદગી પ્રમાણે નાખી ને બાફેલી તુવેર ની દાળ લગભગ બધું મિકસ ૫૦૦ગ્રામ
  6. ૧મોટી ચમચી લાલ મરચું પાવડર
  7. ૧મોટી ચમચી ધાણાજીરું પાવડર
  8. ૨ મોટી ચમચી સાંભાર પાવડર
  9. અડધું લીંબુ નો રસ
  10. વઘાર માં નાખવા રાઈ,જીરું,લીમડી ના પાન
  11. ચપટીહિંગ અને હળદળ
  12. ૨ ચમચી તેલ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. લીલાં ધાણા
  15. કોપરા ની ચટણી*
  16. ૧ ફોડેલું નારિયેળ
  17. ચટણી પર વઘાર કરવા તેલ, રાઈ,૧ચમચી અડદ ની દાળ, જીરું
  18. ૨લીલાં મરચાં
  19. ૫૦ગ્રામ દાળિયા
  20. ૨ ચમચી દહીં
  21. ૧૦/૧૨ લિંબડી ના પાન
  22. મીઠું સ્વાદાનુસાર
  23. ૨/૩ લીમડી ના પાન,૧આખું સૂકું લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિની
  1. 1

    શાકભાજી સાથે બાફેલી દાળ ને બરાબર હલાવી લેવી.પાણી ઓછું નાખવું.થોડી જાડી j રાખવી. તપેલી માં તેલ મૂકી રાઈ જીરું હિંગ લીમડી નો વઘાર કરી એક વાડકી માં લાલ મરચું પાવડર,ચપટી હળદળ, સાંભાર પાવડર લઈ તેમાં થોડું પાણી નાખી પેસ્ટ બનાવીને વઘાર વાલા તેલ માં આ પેસ્ટ નાખી હલાવવું. તેલ છૂટું પડે એટલે બાફેલી દાળ નાખી દેવી. લીંબુ નો રસ, મીઠું નાખી મિક્સ કરવું. લીલાં ધાણા નાખવા. પાણી નથી નાખવાનું વધારાનું.થોડું ઉકળે એટલે ગેસ બંધ કરવો.

  2. 2

    સ્ટીમર ને ગેસ પર મૂકી ગરમ થાય એટલે એમાં એક થાળી મૂકી દેવી એમાં મીઠું નાખેલું ઈડલી નું ખીરું ને કપ કેક ના મોલ્ડ માં ૧ ચમચી ભરી સ્ટીમર નું ઢાંકણ ઢાંકી થોડી વાર થવા દેવું. એ થઈ જાય એટલે એમાં ૨ ચમચી તૈયાર સાંભાર મૂકવો.એની ઉપર પાછું ખીરું પાથરવું.પછી ઢાંકણ ઢાંકી થવા દેવું.૫ મિનિટ માં ગેસ બંધ કરી મોલડ કાઢી લેવું. સિલિકોન મોલ્દ લેવું વધારે સારું રહેશે.

  3. 3

    મોલડ માં થી ઈડલી કાઢી ઉપર ચટણી રેડી એની ઉપર થોડો સાંભાર પાવડર છાંટી સર્વ કરવું. બાળકો ને લંચ બોક્સ માં આપીએ ત્યારે ચટણી અલગથી મૂકવી.તમે આ ઈડલી ને ચમચી e તોડસો એટલે અંદર થી ચોકો લાવા કેક માં થી જેમ લિકવિડ ચોકલેટ નીકળે છે તેમ આમાં થી સાંભાર નીકળે છે.

  4. 4

    ચટણી માટે ની બધી સામગ્રી ગ્રાઇન્ડર માં વાટી લેવી.એની ઉપર વઘાર કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

ટિપ્પણીઓ

Similar Recipes