બંગાલી મસુર દાળ

Jigna Desai
Jigna Desai @cook_19793691

#goldenapron2
# week 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી મસૂરની દાળ
  2. 2લીલા મરચા
  3. મીઠું
  4. તમાલ પત્ર એક
  5. ચમચીહળદર અડધી
  6. ૨ સુકા મરચા લાલ
  7. કોથમીર અડધી વાટકી
  8. 1 ચમચીતેલ
  9. અડધી ચમચી જીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાળને ધોઈ અને કૂકરમાં બાફી લેવી ત્યારબાદન એક કડાઈ ની અંદર એક ચમચી તેલ મૂકવું પછી તેનો વઘાર કરવો તેમાં એક લાલ મરચું લીલું મરચું 1 તમાલપત્ર રાઈટ અડધી ચમચી 1 ચમચી જીરૂ હળદર મીઠું નાખી અને પછી દાળ નાખી દેવી પછી દાળ ઊપડે એટલે તેમાં કોથમીર તમારી અને નાખવી

  2. 2

    પછી તેને ગરમાગરમ સર્વ કરવું તૈયાર છે આપણી બંગાલી દાળ મસુર દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Desai
Jigna Desai @cook_19793691
પર

ટિપ્પણીઓ

Similar Recipes