રાંધવાની સૂચનાઓ
- 1
બધી રોટલીઓ ને સાથે લઈ ગોળ રોલ વાળી લો. હવે તેને સ્ટ્રીપ્સ માં કટ કરી લો.
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સમારેલા શાકભાજી ઉમેરીને થોડીવાર ચડવા દો. અધકચરા ચડી જાય પછી તેમાં બધા સોસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં કાપેલી રોટલી ની સ્ટ્રીપ્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું તેમજ લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તૈયાર ચપાટી નૂડલ્સ ને ઝીણી સમારેલી લીલી ડુંગળી ની પતી થી સજાવી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેઝવાન નુડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ ફેમસ રેસીપી છે નૂડલ્સ અને ટેન્ગી સોસ અને વેજીટેબલ મિક્સ કરી બનાવવામાં આવે છે આ રેસિપી નાના-મોટા સૌને પ્રિય રેસીપી Arti Desai -
-
-
પાઉંભાજી ફોન્ડુ
#ફયુઝનલોકપ્રિય પંરપરાગત ભારતીય વ્યંજન.. પાઉંભાજી અનેફોન્ડુ.. ઈટાલીયન વ્યંજન ...નું ફયુઝન... પાઉંભાજી ફોન્ડુ Jasmin Motta _ #BeingMotta -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11425740
ટિપ્પણીઓ