ચીઝી સેન્ડવીચ ભેળ

REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove

ચીઝી સેન્ડવીચ ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧-૨
  1. ૨ નંગ સેન્ડવીચ
  2. ૨નંગ કાંદા
  3. ૨નંગ ટામેટા
  4. ૨ ચમચી લસણ ની ચટણી
  5. ૨ ચમચી આંબલી ની ચટણી
  6. ૨ચમચી લીલી ચટણી
  7. ૧-૨ વાટકી સેવ
  8. ૧-૨ વાટકી ચવાણું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા સેન્ડવીચ ના ટુકડા કરવા.

  2. 2

    ત્યારબાદ તેના પર બધી ચટણી છાંટવું.

  3. 3

    ત્યારબાદ તેના પર કાંદા ટમેટાં ના પીસ છાંટવા.

  4. 4

    ત્યારબાદ તેનાં પર સેવ - ચવાણું છાંટવા.

  5. 5

    તેનાં પર ફરીથી કાંદા છાંટવા અને ઉપર લસણની ચટની છાંટી પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
પર

ટિપ્પણીઓ

Similar Recipes