મિક્સ પલ્સ ભેળ

#હેલ્થડે
મારી દિકરી જે ૯ વર્ષ ની છે. આ ભેળ તેણે બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધા જ કઠોળ ને ધોઈ અને તેને ગરમ પાણીમાં પલાળી રાખો ચારથી પાંચ કલાક સુધી પલાળી રાખવા
- 2
બટાકા ને બે કટકા કરી અને બાફી લો પછી તેની છાલ કાઢી અને તેને ઝીણા સમારી લો
- 3
એક કૂકરમાં તેલ મૂકી પછી તેમાં હિંગ નાંખી અને પાણી નાખી ઉકાળી લો પછી તેમાં હળદર મીઠું મરચું અને ધાણાજીરું નાખો
- 4
પછી તેમાં બધા જ કઠોળ નાખી કૂકર બંધ કરી તેની બે સીટી વગાડી લો ડુંગળી ટમેટા અને કોથમીરને ઝીણી સમારી લો
- 5
એક બાઉલમાં વઘારેલા પલ્સ નાખી તેમાં ડુંગળી ટમેટા અને બટેટા નાખો
- 6
પછી તેમાં લીલી ચટણી અને ખજૂર આંબલીની ચટણી અને તળેલા સીંગદાણા નાખી દો.
- 7
પછી તેમાં મકાઈના પૌવા નાખી બધું બરાબર મિક્સ કરો. પછી એક ડીશમાં લઈ તેના પર સેવ થી ગાર્નિશ કરો
- 8
પછી તેના પર કોથમીર થી પણ ગાર્નિશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સાબુદાણા ભેળ
#ઉપવાસ# ફરાળી ચેલેન્જ પોસ્ટ-૧મિત્રો ફરાળ નું નામ પડે એટ્લે સાબુદાણા ની ખીચડી જ યાદ આવે પણ મારી દિકરી ને ખીચડી મા પણ કાઈ નવીનતા યાદ આવી અને તેને ભેળ નું સ્વરુપ આપ્યું તો ચાલો માણીએ કઈ ક જુદા જ પ્રકારની ફરાળી વાનગી Hemali Rindani -
ભેળ (Bhel Recipe In Gujarati)
#SF નાનપણ નું પ્રિય જયારે બહાર જઈ એ ત્યારે ભેળ તો અચૂક ખાવા ની એમા પણ રાજકોટ ની ચંદુભાઈ ની ભેળ ને સાધના ભેળ જે આજે પણ પ્રખ્યાત છે. HEMA OZA -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
ભેળ (Bhel recipe in Gujarati)
#વેસ્ટ#મુંબઈમુંબઈ જઈએ અને ભેળ કે ભેલપુરી ના ખાઈએ એવું કેમ બને!!!! મુંબઈ ની ચોપાટી પર ફરવા જઈએ ત્યારે ત્યાં ની સ્પેશિયલ ભેળ ખાવાની મજા જ અલગ છે. મે આજે ભેળ બનાવી છે જેમાં લીધેલી સામગ્રી મોટાભાગે ઘરમાં ઉપ્લબ્ધ હોય જ. આથી ભેળ ખાવાનું મન થાય તો તરત જ બનાવજો આ ઝટપટ ભેળ.. Jigna Vaghela -
ભેળ (Bhel Recipe In Gujarati)
#RB1#Week1ભેળ મારા હસબન્ડ ને બવ જ ભાવે છે તો આજે મે એમની માટે બનાવી છે. charmi jobanputra -
ફરાળી સાબુદાણા ની ભેળ (Farali Sabudana Bhel Recipe In Gujarati)
ફરાળી કેટલી બધી વાનગીઓ હોય છેચતુર માસ હોય સા્વણ માસ હોયનોન ઓઈલ વાનગીઓ પણ બનાવી શકાય છે તો આજે હુ આપની સાથે ફરાળી ભેળ ની રેસિપી શેર કરુ છુતો આવો જોઈએ કઈ રીતે બને છેઉપવાસ માટે તેલ વગરની વાનગીઓ પણ બનાવી શકાય છે મેં અહીં શેર કરુ છુતમે આ રીતે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે#ff1#chaturmas#shravanmas chef Nidhi Bole -
સ્વીટ કોર્ન ચાટ વીથ વોટરમેલોન જ્યુસ
#હેલ્થડે પર મારા ૮ વર્ષ ના સુપુત્ર વેદાંત એ આ બન્ને રેસીપીઝ બનાવી છે. Kavita Sankrani -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelભેળ એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે.જે આપણા ઘરના કિચન માં પણ આપણે બનાવીએ છીએ આજે મે પણ ભેળ બનાવી છે જે એક નવીન વાનગી પણ બની જાય છે અને લગભગ બધાને પસંદ હોય છે.સ્વાદ મુજબ ખાટી મીઠી અને તીખી ચટપટી વાનગી એક સારો ઓપ્શન છે. khyati rughani -
ફરાળી ભેળ(Farali bhel in gujarati recipe)
#ઉપવાસઉપવાસ માં ખવાતી ઝટપટ વાનગી જે એના ચટોરા સ્વાદ માટે સૌ ને ભાવતી ..બાળકો ની ફેવરિટ.... મોટા ની ફેવરિટ... KALPA -
-
ભેળ એન્ડ ભેળપૂરી (Bhel And Bhelpuri Recipe In Gujarati)
ફ્રેન્ડસ ભેળ એક એવી વસ્તુ છે જે બધાની ફેવરિટ હોય છે અને મોસ્ટ ઓફ વસ્તુ ઘરમાંથી મળી પણ આવે છે એટલે ઈઝીલી બનાવી પણ શકાય છે તો અહીં મે આ ચટપટી ભેળ ની રેસીપી વ્યક્ત કરી છે#GA4#Week26#Bhel#cookwellchef Nidhi Jay Vinda -
ફણગાવેલા મગ ની ભેળ (Sprouted Moong Bhel Recipe In Gujarati)
#GA4 #Week26 #Bhel આ ભેળ જલદી તૈયાર થઈ જાય છે તેમજ પૌષ્ટિક પણ છે. Nidhi Popat -
-
ગ્રીન ભેળ (Green Bhel Recipe In Gujarati)
#GA4 #Week26આ રેસિપી મેં મારી મોટી બહેન પાસે થી શીખી છે. મારા ઘર માં બધાં ની આ પ્રિય વાનગી છે. આપડે રોજબરોજ જે ભેળ ખાતાં હોઈએ તેના કરતાં આ થોડું હેલ્થી અને કંઇક જુદું છે .. તમે ચોક્કસ થી બનાવી શકો છો. બનાવવામાં સરળ અને ખાવા માં ખૂબ ટેસ્ટી એવી આ ગ્રીન ભેળ બનાવીએ. Urvee Sodha -
મીક્ષ કઠોળ વીથ જીરા રાઈસ
#કઠોળદરેક કઠોળ માં કાંઇ ને કાંઇ વિટામિન રહેલા છે જે આપણા સ્વ।સ્થ માટે ખૂબ જ જરૂરી છે. તો મે મારી રેસીપી માં ઘણા કઠોળ નો ઉપયોગ કર્યો છે. Rupal Gandhi -
રાજસ્થાની રગડા ભેળ
રાજસ્થાન માં રગડા ભેળ બહુ ફેમસ છે,ત્યાં ભેળમાં રગડો નાંખી ખવાય છે.#કાંદાલસણ#goldenapron3 Rajni Sanghavi -
ફણગાવેલા મિક્સ કઠોળની ભેળ (Sprouts Mix Kathol Bhel Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NoOilબેકિંગ અને ઝીરો ઓઇલ કુકીંગ મારા માટે પસંદગી ના વિષયો છે...તેમાંથી નો ઓઇલ રેસીપીમાં આજે હું મારી બહુ જ ગમતી અને ઘણીવાર બનાવી ચૂકેલી સ્પ્રાઉટ્સ ભેળની રેસીપી શેર કરી રહી છું... જે 100% નો ઓઇલ ડાયટ રેસીપી છે. બહુ જ પૌષ્ટિક અને પ્રોટીનપેક મીલ કહી શકાય. તમે રૂટીન ભાણું સ્કીપ કરી લંચ કે ડિનરમાં લઇ શકો કે હેવી બ્રેકફાસ્ટ તરીકે પણ....અહીં મેં પલાળીને બાફેલા મિક્સ કઠોળ લીધા છે. પણ જો પૂરતો સમય હોય અને પૂર્વતૈયારી સાથે બનાવતા હો તો આ જ કઠોળને ફણગાવીને બાફવા. તો રેસીપીના ન્યુટ્રીયન્ટ્સ બમણા થઇ જશે... Palak Sheth -
ફણગાવેલા મગ ની ભેળ(fangavel Mag ni bhel recipe in Gujarati)
# માઇઇબુક#પોસ્ટ:-26આજે ઝરમર વરસતા વરસાદમાં કંઈક તીખું ખાવાનું મન થયું.. ફણગાવેલા મગ ઘરમાં હાજર હતાં તોઆજે મગ ની ઇન્સ્ટન્ટ ભેળ બનાવી લીધી... Sunita Vaghela -
હેલ્ધી મસાલા પાપડ કોન
#ટમેટાફ્રેન્ડ્સ, આપણે રેસ્ટોરન્ટ માં જમ્યા પહેલાં મસાલા પાપડ ની મજા લઈ એ છીએ. ઘરે પણ ક્યારેક મસાલા પાપડ બનાવી એ તો ચપટી વગાડતાં ખવાઈ જાય. પાપડ માં જે સલાડ બનાવવા માં આવે છે તેમાંથી ટામેટા કઢી લઈ એ તો તેની મજા જ બગડી જાય .સલાડ માં ગુણકારી એવા ટામેટા સાથે બીજા હેલ્ઘીઈનગ્રીડિયન્ટ યુઝ કરી ને મસાલા પાપડ ને વઘુ ટેસ્ટી બનાવ્યા છે. asharamparia -
ચટપટી મિક્સ કઠોળ ભેળ (Chatpati Mix Pulses Bhel Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Mix kathod bhelઆ ભેળ ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. કઠોળ માં પ્રોટીન ભરપૂર હોય છે એટલે પ્રોટીન રીચ રેસિપી છે... Bhumi Parikh -
-
-
-
-
-
મેગી ભેળ (Maggi bhel recipe in gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મેગી ભેળ બનાવવા ની રેસિપી કહીશ જે નાના બાળકોને ખૂબજ ભાવશે.. અને ટેસ્ટ વાઈઝ ચટાકેદાર બની છે.. તો મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Dharti Vasani -
ભેળ(bhel recipe in gujarati)
#સાતમ#વેસ્ટભેળ એ થોડી તીખી છે થોડી મીઠી છે નાના મોટા બધાને મનગમતી છે ભેળ વીશે વધારે તો નહી કહું કારણ કે બધા ઘરમાં બનતી વાનગી છે Sonal Shah
More Recipes
ટિપ્પણીઓ (3)