આમળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2દિવસ
2વ્યક્તિ
  1. 1બાઉલ આમળા
  2. જરૂર પ્રમાણે મીઠું
  3. 1 ચમચીહળદર
  4. 1 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

2દિવસ
  1. 1

    સૌપ્રથમ આંબળાને ધોઈ અને તેના ટુકડા કરી લેવા

  2. 2

    પછી તે આંબળાના ટુકડા હળદર અને મીઠું નાખી આથ વા મુકવા

  3. 3

    એક દિવસ અને રાત્રે રાખી અને બીજા દિવસે સવારે આમળાને કાઢી લેવા અને કોરા કરી લેવા

  4. 4

    એક પાતળા કપડામાં આંબળાના ટુકડા ને છુટા છુટા સૂકવી લેવા બને તો ઘરમાં છાંયડા મા સૂકવવા જેથી વ્હાઈટ રહે ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લેવો

  5. 5

    બે થી ત્રણ દિવસમાં આમળા નો મુખવાસ તૈયાર થઈ જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes