રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને દાલ ને મિક્સચર માં અધ કચરો પાવડર કરી લો.ત્યાર બાદ તેમાં નિમક હળદર અને હિંગ નાખી દો.ત્યાર બાદ તેને ખાટી છાશ અને ગરમ પાણી વડે પલાળો.અને તેમાં ચણા દાળ પણ નાખી દો અને આખી રાત અથો આવવા દો.
- 2
ત્યાર બાદ તેમાં ૧ ચમચી સાજી૧/૪ ચમચી પાણી અને ૨ ચમચી તેલ લઇ ગરમ કરી અને ખીરામાં એડ કરો.અને એકદમ મિક્ષ કરી હલાવો.અને ત્યાર બાદ તેના ઢોકળા ઉતારી લો.હવે ઢોકળા ને ગોળ કટ કરી લોઢી માં માખણ વડે બને સાઈડ સેકી લો.
- 3
ત્યાર બાદ બોર દાડમ અને સંતરા બધું સમારી લો.અને તેમાં નીઓનીઝ મિક્સ થાય એટલું નાખવું.અને ત્યાર બાદ તેમાં ચાટ મસાલો અને તીખા પાવડર નાખી મિક્ષ કરો.
- 4
ત્યાર પછી કટ કરેલ ઢોકળા ને લો.તેના પર મેટોનીઝ લગાવો અને ઉપર ફ્રુટ નું સ્ટફિંગ કરો.
- 5
હવે તેને મેયોની ઝ લગાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઢોકળા-એ-સાલસા
#ફ્યુઝન#Fun&Foodઢોકળા એ ગુજરાતી નુ ખુબ પ્રખ્યાત ફરસાણ છે.એને મે મેક્સિકન ટ્વિસ્ટ આપ્યો છે.આ મારી ઇન્ડિયન મેક્સિકન ફ્યુઝન ડીશ છે. Kripa Shah -
-
ખીચડી પાલક અને સ્વીટકોર્ન ફ્યુઝન ઢોકળા
#ડિનરઆમ તો આપણે ઘણી જાત ના ઢોકળા બનાવતા હોઈએ છીએ પણ મે અહીં ૨ અલગ ફ્લેવર ઢોકળા બનાવી તેને ફ્યુઝન આપી બાળકો તેમજ મોટા માટે એક નવા ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર ઢોકળા છે આમાં ચીઝનો ટેસ્ટ હોવાથી બાળકો પણ ખૂબ પસંદ કરે છે. parita ganatra -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુલાબજાંબુ શક્કરપારા
#માસ્ટરક્લાસઆજે હું એક ફ્યુઝન રેસીપી પોસ્ટ કરું છું. ફ્યુઝન એટલે કે એવી વાનગીકે જેમાં બે અલગ-અલગ વાનગીનો સમન્વય કરીને એક નવી વાનગી બનાવવામા આવે. જે વાનગી ખાઓ ત્યારે મનમાં કન્ફ્યુઝન થાય કે આ વાનગી શેમાંથી બની હશે તેનું નામ ફ્યુઝન. મારા મત મુજબ ફ્યુઝન વાનગી બનાવવી એ એક પ્રકારનો અખતરો પણ કહી શકાય. બે વાનગી પર અખતરો કરીને કોઈ ત્રીજી વાનગીને જન્મ આપવો તેનું નામ ફ્યુઝન. અખતરો સફળ થાય તો આપણે ખાઈએ અને નિષ્ફળ જાય તો ધાનનું ધૂળ થાય અને ગાય - કૂતરાં ખાય તેનું નામ ફ્યુઝન. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું એ પણ એક રસોઈની કલા છે. તો મને આજે વિચાર આયો કે લાવો હું પણ આ ફ્યુઝન પર હાથ અજમાવું. Nigam Thakkar Recipes -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11422271
ટિપ્પણીઓ