રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અઢીસો ભીંડો
  2. વઘાર માટે તેલ
  3. વઘાર માટે રાઈ જીરુ
  4. ૧ ચમચી લાલ મરચું
  5. અડધી ચમચી હળદર
  6. અડધી ચમચી ધાણાજીરૂ
  7. સ્વાદ અનુસાર મીઠું
  8. ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ભીંડા ને ધોઈ લેવો ધોઈ અને કપડાં વડે લૂછી લેવા એક ને એક ઇંચ જેટલા ટુકડા કરવા

  2. 2

    પછી એક કઢાઈમાં તેલ ગરમ મૂકવું તેલ ગરમ થાય એટલે ભીંડાને સાંતળી લેવો બરાબર સાંતળી જાય એટલે એક પલેટ માં કાઢી લેવો પછી એ જ કડાઈમાં તેલ ગરમ મૂકવું ગરમ થાય એટલે રાઈ જીરું નાખી ભીનો નાખવો ધાણાજીરૂ મરચું હળદર ગરમ મસાલો નાંખી બરાબર મિક્સ કરી લેવું

  3. 3

    તો તૈયાર છે આપણું ભીંડા નુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Anil Vaghela
Jalpa Anil Vaghela @cook_20104177
પર

ટિપ્પણીઓ

Similar Recipes