કાઠીયાવાડી સ્પેશિયલ રતલામી સેવ-ટામેટા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી હિંગ, મીઠા લીમડાના પાન ઉમેરી ડુંગળી સાંતળો ત્યારબાદ ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય પછી લીલા મરચાં આદું ની પેસ્ટ, લસણ સાંતળી સમારેલાં ટામેટા, હળદર એડ કરી ઢાંકણ ઢાંકી દો.
- 2
૫ મિનિટ પછી ઢાંકણ ખોલી ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા હોય તો ચમચા ની મદદ થી સહેજ ટામેટા ને દબાવી ધટ્ટ ગ્રેવી બનાવી લાલ મરચું પાવડર, મીઠું, ગરમ મસાલો, ધાણાજીરૂ, ગોળ ઉમેરી થોડીવાર સાંતળો ત્યારબાદ એક ગ્લાસ પાણી ઉમેરી ૫ મિનિટ ઉકાળો અને ત્યારબાદ રતલામી સેવ એડ કરી મિક્સ કરી લેવું. ૨ મિનિટ પછી ગેસ ઓફ કરી એક સર્વિગ બાઉલમાં કાઢી ઉપર થી કોથમીર, ડુંગળી, થોડી રતલામી સેવ થી ગાર્નિશિંગ કરી ગરમાગરમ શાક રોટલા, પરાઠા કે ભાખરી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેવ ટામેટા નું શાક
#માસ્ટરક્લાસશિયાળા માં સેવ ટામેટા નું શાક અને બાજરી ના રોટલા બહુ મજા આવે ખાવા ની તો તમે પણ બનાવજો. Sachi Sanket Naik -
-
-
ટોમેટો-ગાર્લિક ચટણી
#ઇબુક#Day-૧૫ફ્રેન્ડ્સ, જેમ ગુજરાત નું ફરસાણ વખણાય છે તેમજ તેની સાથે સર્વ કરવા માં આવતી ચટણી માં પણ વિવિધતા જોવા મળે છે. મેં અહીં હાંડવો, ઢોકળા, થેપલા, મેથીના ગોટા,જેવી વિવિધ વાનગીઓ સાથે ખાઈ શકાય એવી "ટોમેટો-ગાર્લિક " ચટણી ની રેસીપી રજૂ કરી છે. asharamparia -
-
-
-
કાચી કેરી નું શાક
#સમરફ્રેન્ડસ, ઉનાળો આવે એટલે કેરી જ યાદ આવે એમાં પણ કાચી કેરી નું અથાણું, છુંદો આપણે આખા વર્ષ માટે બનાવી લેતા હોય છીએ . કાચી કેરી નું ઇન્સ્ટન્ટ શાક પણ એકદમ ચટપટું લાગે છે તેમજ ખુબજ સરળતાથી બની જાય છે . ટેસ્ટી ખટમીઠા શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
સેવ ઉસળ
#આલુફ્રેન્ડસ, આલુ એક એવું વેજીટેબલ છે કે જેના વગર કેટલીક વાનગીઓ અઘુરી જ છે. હવે સેવ ઉસળ જ જોઇએ કે જેમાં બટેટા એડ ના કરીએ તો? રસાવાળુ સેવ ઉસળ પાણી જેવું લાગે તેના બદલે જો તેમાં બટેટા ઉમેરી ને બનાવીએ તો પરફેકટ ઉસળ તૈયાર થશે.તો ચટાકેદાર સેવ ઉસળ ની રેસિપી નીચે મુજબ છે asharamparia -
-
-
-
ફણગાવેલા મગ નું શાક
#ફેવરેટફ્રેન્ડસ, મારા ફેમિલી ફેવરેટ મેનુ માં ફણગાવેલા મગ ને હું ચોક્કસ સ્થાન આપીશ. પૌષ્ટિક અને સંતુલિત આહાર માં મગ અગ્ર સ્થાને છે જેને ફણગાવી ને ભોજન માં લેવાં માં આવે તો પાચન શક્તિ સૂઘરે છે સાથે શકિતવર્ઘક હોય બીમારી માં અને ડાયેટ મેનુ માં પણ ખાસ આવકાર્ય છે. ફણગાવેલા મગ સલાડ માં કાચા પણ સર્વ કરી શકો અથવા શાક બનાવીને કઢી-ભાત સાથે પણ સર્વ કરી શકાય . asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11431953
ટિપ્પણીઓ