દહીં શોલે

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦મીનીટ
  1. ૧૦ નંગ સેન્ડવીચ બ્રેડ
  2. ૨ વાટકી દહીં
  3. ૧ વાટકી ગાજર નું છીણ
  4. ૧ વાટકી ધાણા ઝીણા સમારેલા
  5. ૩ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  6. ૨ ચમચી દળેલી ખાંડ
  7. તળવા માટે તેલ
  8. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦મીનીટ
  1. 1

    સૈથી પેહલા દહીં ને પાતળા કાપડ મા નાખી ને બાંધી લો,૩ કલ્લાક માટે, એટલે તેનુ પાણી નીકળી જાય,અને ફિ્ઝ મા મુકી દો.

  2. 2

    ૩ કલાક પછી દહીં જામી જાય એટલે એક બાઉલમાં કાઢી લો.

  3. 3

    આને તેમાં ગાજર નુ છીણ, ધાણા,આદુ મરચાં ની પેસ્ટ, મીઠું, ખાંડ નાખી ને મિક્સ કરી લો.

  4. 4

    બધુ મિક્સ થઈ જાય પછી, પાટલી પર એક બે્ડ સ્લાઇડ લ‌ઈ ને તેને સામ સામેની ૨ કીનારો કાપી લો અને બધી કીનારો પર પાણી થી થોડી ભીની કરી લો.

  5. 5

    પછી વચ્ચે ચમચી થી દહીં નુ સટફ મૂકી ને કિનારી ચોંટાડી દો.એ રીતે ધીરે-ધીરે બધી બે્ડ ને સટફ ભરી તૈયાર કરી લો.

  6. 6

    પછી તળવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરો અને

  7. 7

    અને ફાસ્ટ ગેસ પર તળો.

  8. 8

    એકદમ ક્રિસ્પી અને બા્ઉન કલર ના તળો.

  9. 9

    તો તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી અને સપાઇસી, અને જયુસી બે્ડ ના દહીં શોલે......🙏🙏🙏🙏સટાટૅર માટે,,,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર
Vadodara Gujarat India

ટિપ્પણીઓ

Similar Recipes