કાંદા કેપ્સિકમ ઉપમા (Onion Capsicum Upma Recipe In Gujarati)

#TR
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#breakfast
ઉપમા એ લોકેલેરી તેમજ ઓછી સામગ્રીમાંથી સરળતાથી બનતી વાનગી છે. આપણે તેમાં ડુંગળીનો તો ઉપયોગ કરતા જ હોઈએ છીએ પણ મેં કેપ્સીકમનો પણ સાથે યુઝ કરી અને ઉપમા બનાવેલ છે.
કાંદા કેપ્સિકમ ઉપમા (Onion Capsicum Upma Recipe In Gujarati)
#TR
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#breakfast
ઉપમા એ લોકેલેરી તેમજ ઓછી સામગ્રીમાંથી સરળતાથી બનતી વાનગી છે. આપણે તેમાં ડુંગળીનો તો ઉપયોગ કરતા જ હોઈએ છીએ પણ મેં કેપ્સીકમનો પણ સાથે યુઝ કરી અને ઉપમા બનાવેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં રવો નાખી અને ધીમા તાપે શેકી લો. સરસ ફ્લેવર આવે દાણેદાર રવો તૈયાર થાય એટલે ગેસ ઓફ કરી દેવો અને એક પ્લેટમાં કાઢી લેવો.
- 2
ફરીથી એ જ પેનમાં એક ટેબલસ્પૂન તેલ મૂકવું અને તેમાં લીમડી મરચા ડુંગળી સાંતળો. આ બધું સરસ શેકાઈ જાય એટલે તેમાં ગ્રીન કેપ્સીકમ એડ કરો.
- 3
તેમાં લાલ કેપ્સીકમ પણ એડ કરો અને મિક્સ કરો. બેથી ત્રણ મિનિટ સુધી ફરીથી શેક્યા બાદ તેમાં શેકેલો રવો એડ કરો અને મિક્સ કરો.
- 4
એક તપેલીમાં બે કપ પાણી ઉકળવા મૂકો અને તેમાં અડદની દાળ નાખી દેવી. હવે અડદની દાળ વાળું ગરમ પાણી આ શેકેલા રવામાં નાખો અને મિક્સ કરો.
- 5
હવે બધું જ પાણી બળી જાય અને રવો એકદમ છૂટો પડી જાય એટલે તેમાં મીઠું તથા દહીં એડ કરો. મિક્સ કરો. હવે ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ સુધી શેકાવા દો. ત્યારબાદ તેમાં ધાણા સ્પ્રિંકલ કરો. હવે આ બધું જ એક તેલ લગાવેલી ટ્રેમાં સ્પ્રેડ કરી દો અને કેપ્સીકમની મદદથી રાષ્ટ્રધ્વજની થીમ બનાવો. દહીં સાથે ઉપમાની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#30mins#cookpad#cookpadindia#cookpadgujaratiઓછી સામગ્રીમાંથી બનતી, લો કેલેરી, ઝડપી બની જતી અને ભૂખ સંતોષે તેવી વાનગી એટલે ઉપમા! Neeru Thakkar -
-
-
વેજ ઉપમા (Veg. Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉપમા એટલે હળવો ,હેલ્ધી ,પૌષ્ટિક, લો કેલેરી નાસ્તો. વડી પેટ પણ ભરાઈ જાય ,જલ્દી ભૂખ ન લાગે. જેથી વજન પણ ન વધે. Neeru Thakkar -
ચીઝી ટોમેટો ઉપમા (Cheesy Tomato Upma Recipe In Gujarati)
#cooksnap#cookpadguj#cookpad#cookpadindiaમેં ઠક્કર આશાજીના ટોમેટો ઉપમા ની રેસીપી જોઈ જે મને ખૂબ જ ગમી. મેં એમની પાસેથી પ્રેરણા લઇ અને મેં પણ ટોમેટો ઉપમા બનાવેલ છે. થોડો ફેરફાર કરી અને ચીઝ એડ કરેલ છે. આટલી સુંદર રેસીપી સિવાય ક્યાંથી પ્રેરણા મળે? Neeru Thakkar -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar -
-
સેવ પૌંઆ
#RB18#cookpad#cookpadindia#cookpadgujarati#breakfastસવારમાં ગરમા ગરમ ખાવી ગમે એવી લો કેલેરી વાનગી, ઓછી સામગ્રીમાંથી બનતા ટેસ્ટી બટાકા પૌવા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. તેમાં તીખી અને મોળી બંને સેવ ઉમેરવાથી બટાકા પૌવા નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. Neeru Thakkar -
સૂકા ચણાનું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast Neeru Thakkar -
-
-
-
મલ્ટીગ્રેઈન વેજ ઈડલી (Multigrain Veg Idli Recipe In Gujarati)
#LB#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyબાળકોને નાસ્તો આપવા માટે આ હેલ્ધી, મલ્ટીગ્રેઈન વેજ ઈડલી ચોક્કસ ટ્રાય કરશો. Neeru Thakkar -
પંચમેળ ઢોકળા
#RB4#cookpadguj#cookpad#cookpadindia#homechef#homefood#homemade#breakfast#tasty#yummy#healthyandtasty#vatidal#Platingપંચમેળ ઢોકળા એટલે પાંચ જાતની દાળને મિક્સ કરી અને તેમાંથી બનતા ઢોકળા. જે રીતે આપણે પંચમેળ દાળ પણ બનાવીએ છીએ એવી જ રીતે મેં અહીં પાંચ જાતની દાળ નો ઉપયોગ કરી અને ટેસ્ટી ઢોકળા બનાવ્યા છે. આ પ્રોટીનથી ભરપૂર ઢોકળા લો કેલેરી પણ છે. નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. Neeru Thakkar -
-
ઘઉં ના ફાડા નો ઉપમા (Broken Wheat Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઘઉંના ફાડાનો ઉપમા એ ખૂબ પૌષ્ટિક છે. આ ઉપમાને કુકરમાં બનાવો પડે કારણકે ઘઉંના ફાડા એ ખૂબ કડક હોય છે અને કુકર વગર કુક થતા ખૂબ વાર લાગે છે. આમાં પાણીનું પ્રમાણ માપસર રાખવાથી સરસ છુટ્ટો ઉપમા બને છે. Neeru Thakkar -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#SFR#cookpad#cookpadindia#cookpadgujaratiઉપવાસમાં ખવાતો મોરૈયો સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. રાઈસ ના રસિયાઓ માટે વેઇટ લોસ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે. મોરૈયા નું સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં એનર્જી મળી રહે છે. Neeru Thakkar -
લસણીયા મગ ની દાળ (Lasaniya Moong Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadમગની દાળ ખૂબ જ પૌષ્ટિક છે. જેનું સેવન કરવું જ જોઈએ. મગની છુટ્ટી દાળ કઢી ભાત સાથે, મગની રસા વાળી દાળ ભાત સાથે તેમજ સવારે નાસ્તામાં પણ મગની દાળનું સેવન કરી શકાય છે. મગની દાળની કચોરી પણ બને છે. Neeru Thakkar -
કેરાલા સ્ટાઈલ ઉપમા (Kerala style Upma Recipe in Gujarati)
#GA4#Week7#Breakfastસામાન્ય રીતે આપણે ઉપમા ઘી/તેલમાં બનાવતા હોઈએ છીએ પરંતુ કેરાલા સ્ટાઈલ ઉપમા નાળિયેરના તેલમાં બનાવવામાં આવે છે. અને બધી સામગ્રી ઝીણી સમારેલી લેવામાં આવે છે. Urmi Desai -
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiજ્યારે ભાત વધ્યા હોય ત્યારે તેનો ઉપયોગ મુઠીયા બનાવવામાં કરી શકાય .ભાત નાખવાથી મુઠીયા એકદમ સોફ્ટ બને છે. તેના પીસ પણ સરસ પડે છે અને વધેલ અનાજનો બગાડ પણ થતો નથી. Neeru Thakkar -
રવા ના ઈદડા (Rava Idada Recipe In Gujarati)
#RC2#cookpadguj#cookpad#cookpadindiaજો તમે હેલ્થ કોન્સિયસ છો અથવા તો ડાયટિંગ કરવાની જરૂર હોય તો નાસ્તા માટે આ એક બેસ્ટ રેસીપી છે. લો કેલેરી તો ખરી જ પણ સાથે હેલ્ધી પણ. Neeru Thakkar -
ઈદડા (Idada Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakingઈદડા એ હળવો નાસ્તો છે. પણ પેટ ભરાઈ જાય એવો નાસ્તો છે. ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બને છે. આ ખૂબ સોફ્ટ બનવાથી મોટી ઉંમરની વ્યક્તિ પણ સહેલાઈથી ખાઈ શકે છે. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. Neeru Thakkar -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
#SFR#SJR#cookpad#cookpadindia#cookpadgujaratiફરાળ બનતી હોય ત્યારે બટાકા ની સુકી ભાજી ન બને તો બધું જ અધૂરું છે. બટાકાનું શાક અને તેમાં પણ આદુ, મરી પાઉડર, મરચા નાખી અને ટેસ્ટી શાક બનાવ્યું હોય ત્યારે ફરાળ કરવા સૌ કોઈ તૈયાર થઈ જાય છે.!!!!! Neeru Thakkar -
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#cooksnap#cookpad#cookpadindia#cookpadgujarati હાંડવો બનાવવાનો વિચાર આવે એટલે પૂરતો સમય માગી લે. પણ રવાનો હાંડવો એટલે ઝટપટ બની જાય. એમાં પણ જો તમે વેજીટેબલ્સ નાખો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેં શ્રીમતી હેતલ મેડમજી ની રેસિપી જોઈ મને ખૂબ જ ગમી ગઈ અને મેં રવાનો હાંડવો બનાવી જ દીધો. Neeru Thakkar -
-
સેન્ડવીચ ખમણ (Sandwich Khaman Recipe In Gujarati)
#FDS#cookpad#cookpadindia#cookpadgujarati#delicious#tasty#breakfastજો તમે ખમણ ખાઈને કંટાળી ગયા હો તો આ નવી રેસિપી બનાવવાનો વિચાર ચોક્કસ કરજો કારણ કે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
ઉપમા(upma recipe in gujarati)
નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Vidhi V Popat -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#breakfast#homemadeલો કેલેરી, ટેસ્ટી, સોફ્ટ, માઉથવોટરીંગ ! ગુજરાતની પ્રખ્યાત વાનગી એટલે ખાંડવી ! વૃદ્ધ માણસ પણ સહેલાઇથી ખાઈ શકે એવી ખાંડવી , બહુ ઓછી સામગ્રી હોય તો પણ બને છે. Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#SD#cookpad#cookpadindia#coolpadgujarati#breakfast Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadએકાદશી માં ઉપવાસની ઘણી બધી આઈટેમ બનાવતા હોઈએ છીએ છતાં પણ સાબુદાણાની ખીચડી એ તો સદાબહાર છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (17)