રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ જીરું લસણ ની પેસ્ટ અને કાંદા નાંખો તેમાં મીઠું હળદર નાખી સાંતળો.
- 2
કાંદા સંતળાઈ જાય એટલે તેમાં ભીંડા નાખી હલાવી ચઢવા દો.
- 3
ભીંડા ચઢી જાય એટલે તેમાં લાલ મરચું ધાણાજીરું નાખી હલાવી ૫ થી ૭ મિનિટ સુધી રહેવા દો.
- 4
થઈ જાય એટલે તેને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરો તો તૈયાર છે ભીંડા અને કાંદા નું શાક.આ શાક નો ટેસ્ટ બહુ જ સરસ આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચિભળા ભીંડા નું શાક
#HM આ શાક ટ્રેડિશનલ કાઠયાવાડી શાક છે .જે રોટલા સાથે ખાવા માં આવે છે. Bipin Makwana -
-
-
-
-
કંકોડા નું શાક (Spiny Gourd Sabji Recipe In Gujarati)
#SJR#SFR#kankoda#spinegourdsabji#cookpadgujarati Mamta Pandya -
-
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week6તાજા અને લીલા તુરીયા... એમાય લસણનો વઘાર... ટમેટાનો સાથ... ટેસ્ટ માં લાજવાબ... તેલથી લચપચ તુરીયા નું શાક... Ranjan Kacha -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11454998
ટિપ્પણીઓ