રાંધવાની સૂચનાઓ
- 1
હવે સૌપ્રથમ ટમેટા ડુંગળી કોબી મરચાં બધી વસ્તુની ઝીણું કચુંબર કરી લેવીહવે એક કડાઈમાં બે ચમચી તેલ નાખવું પછી તેની અંદર ડુંગળી નો વઘાર કરવો પછી તેની અંદર મરચા ની કટકી કટકી કોબી ગાજર વધુ ઝીણું સમારેલું નાખી દેવું
- 2
હવે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખવું પછી બે ચમચી સોયા સોસ ચીલી સોસ ટમેટા સોસ બધું નાખી અને મિક્સ કરવું પછી તેમાં અડધો ગ્લાસ પાણી નાખો પછી તેમાં થોડું ઉકડેએ ટલે પાઉં ના કટકા નાખી દેવા
- 3
પછી તેને ચમચા વડે સરખા મિક્સ કરી દેવા તૈયાર છે આપણું તૈયાર રેસ્ટોરન્ટ નવીન જાતનું ખાવામાં ખૂબ જ ટેસ્ટી બાળકોને પણ ભાવે એવું રમણ રમણ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મંચુરિયન રાઈસ
આ એક ચાઇનીઝ ફૂડ છે જેઆપણા ગુજરાત મા પણ ખૂબ જ ખવાય છે.સ્વાદિષ્ટ અને ઘરે પણ બનાવી શકાય.,રેસ્ટોરન્ટ જેવું જ.#રેસ્ટોરન્ટ Varsha Karia I M Crazy About Cooking -
વેજિટેબલ્સ હક્કા નુડલ્સ(vegetable hakka noodles recipe in gujarati)
#goldenapron3#week19 Pushpa Chudasama -
-
-
ચાઈનીઝ વેજ ફ્રાઇડ રાઈસ
#રેસ્ટોરન્ટઅત્યારે નાના મોટા દરેક નું ફેવરિટ ફૂડ ચાઈનીઝ થઇ ગયું છે.. રેસ્ટોરન્ટ માં નુડલ્સ, મન્ચુરિયન ની સાથે ફ્રાઇડ રાઈસ પણ એટલા જ ફેમસ અને દરેક ની પસન્દ છે.. Tejal Vijay Thakkar -
-
-
-
-
-
પાવ ભાજી
#રેસ્ટોરન્ટપાવ ભાજી દરેક ની મનપસંદ ડીશ છે... આજે અદ્દલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી લાવી છું.. Tejal Vijay Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11465285
ટિપ્પણીઓ