ભેળ

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017

#ઇબુક૧
પોસ્ટ ૧૫

ભેળ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઇબુક૧
પોસ્ટ ૧૫

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ મમરા
  2. ૧ વાટકી બાફેલા મગ
  3. ૧ વાટકી બાફેલા ચણા
  4. 1બાફેલું બટેટુ
  5. ઝીણી સમારેલી કોથમીર
  6. ઝીણી સમારેલી ડુંગળી
  7. 1વાટકો સેવ
  8. 1વાટકી દાડમના દાણા
  9. 1વાટકી શીંગ દાણા
  10. ૪-૫ તળેલી રોટલી
  11. ૨ વાટકી મકાઇ પૌવા
  12. મીઠું સ્વાદાનુસાર
  13. 1વાટકી ખજૂર આમલીની ચટણી
  14. 1વાટકી લીલી ચટણી
  15. 1 ચમચીલસણની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં મમરા ને વઘારી લો. મકાઇ પૌવા અને શીંગ દાણા ને તળી લો.

  2. 2

    એક વાસણમાં મમરા લઇ તેમાં બાફેલા બટાકા,‌‌‌મગ, ચણા, શીંગ દાણા, ડુંગળી, પૌવા, ખજૂર આમલીની ચટણી લીલી ચટણી, લસણ ની ચટણી, તળેલી રોટલી નો ભૂક્કો, બધું નાખી મિક્સ કરો.

  3. 3

    એક ડિશમાં કાઢી ઉપર કોથમીર અને દાડમના દાણા અને સેવ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
પર

ટિપ્પણીઓ

Similar Recipes