રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વઘારેલા મમરા લો..તેમા ચવાણુ અને તળેલી રોટલીનો ભુકો નાખો..
- 2
પછી તેમા સેવ...જીણા સમારેલા ટામેટા ડુગળી બટાકા દાડમના દાણા લીલા મરચા દ્રાક્ષ...બાફેલા ચણા નાખો..
- 3
પછી તેમા લસણની ચટણી..ખજુર આમલીની ચટણી નાખો..
- 4
હવે કોથમીર નાખી..બધુ બરાબર મીક્સ કરી લો..તૈયાર છે..ચટપટી ભેળ😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચટપટી તીખી ભેળ(chatpati tikhi bhel recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ2 Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#PSભેળ વર્ષો થયા ચાલી આવતી ચટપટી આઈટમ છે ને લગભગ બધાના ઘરમાં બનતી જ હોય છે નાના થી લગી ને મોટા શુધી બધા ને ભાવતી હોય છે. Shital Jataniya -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#childhood કુકપેડ એ સરસ વિષય આપ્યો છે. એ દિવસો તો પાછા નહીં આવે પણ ત્યારે કરેલી જીદ ને આજ ખાવું છે જે આજ અહીં બનાવવા નો મોકો મળ્યો. અત્યાર ના જે મળે બાળકો ને તે અધધધધ છે. અમારે તો મમરા વધારે એટલે એમ થાય કે હાશ આજ સાંજે ભેળ હશે. એટલી ખુશી થતી HEMA OZA -
-
-
-
ચટપટી ભેળ (Bhel in gujarati)
#માઇઇબુકપોસ્ટ19#સુપરશેફ3ભેળ એક ચટપટું અને લાઈટ નાશ્તો છે. તમે તેને સાંજે નાશ્તા માં કે રાત્રે જમવામાં પણ લઇ શકાય છે. અચાનક કોઈ મેહમાન આવે તો ઘર માંથી બધી વસ્તુ મળી રહે અને જલ્દી થી તિયાર થઇ જાય એવો નાશ્તો છે. Kinjalkeyurshah -
-
-
-
-
-
ચીઝી ભેળ (Cheesy Bhel Recipe In Gujarati)
#SFભેળ,દાબેલી, અલગ અલગ ચાટ વગેરે જેવું street food નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાયછે.અલગ-અલગ પ્રદેશમાં અલગ-અલગ street food મળતું હોય છે. જેમાં ભેળ એ દરેક પ્રદેશોમાં તેમની પ્રાદેશિકતા અનુસાર બનાવતા હોય છ મે અહીં ચીઝી ભેળ બનાવીને તેની રેસિપી શેર કરી છે. જે ખુબજ ટેસ્ટી બને છે Ankita Tank Parmar -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#MS#post7#cookpadindia#cookpadgujrati#cooksnap#homemade#lightdinnerચટપટી ભેળ ની તૈયારી અગાઉ થી કરી લીધી હોય અનેમકરસંક્રાંતિ ના પતંગ ચગાવી ને સાંજે થાકી ગયા હોય ,ત્યારે બનાવી ને ખાવા ની મજા આવે છે . Keshma Raichura -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9174117
ટિપ્પણીઓ