રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને ધોઈને પલાળી રાખો
- 2
હવે ગેસ ચાલુ કરીને એક પૅનમાં મગની પીળી દાળ ને સુકી જ શેકી લો. દાળ સોનેરી થાય ત્યાં સુધી શેકો. અને ગેસ બંધ કરી લો.
- 3
હવે મગની દાળ ને બરાબર ધોઈ લો. અને ગેસ ચાલુ કરી એક કુકરમાં ધોયેલા ચોખા અને દાળ ને મીક્સ કરીને જરૂરી પાણી નાખીને હળદર ઉમેરીને બરાબર હલાવીને કુકર ને ઢાંકી દો. અને બફાવવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
- 4
ગેસ ચાલુ કરી એક પેનમાં તેલ ગરમ કરી તેમાં કાજુ, આદુ,લસણ,મીઠા લીમડાનાં પાન, લીલા મરચા, મરી દાણા, કોપરા ના ટુકડા બરાબર સાંતળી લો.
- 5
હવે તેમાં ચપટી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે નાંખીને તેમાં બાફેલા ચોખા - દાળ ઉમેરીને મીક્સ કરી લો. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરો અને ઢાંકીને બફાવવા દો.
- 6
બીજા ગેસ ચાલુ કરી તેલ - ઘી ગરમ કરો અને તેમાં જીરું, રાઈ,હિંગ, મીઠા લીમડાના પાન, કાજુ નાંખીને વઘાર થાય એટલે ગેસ બંધ કરી લો.અને વઘાર ને ખરા પૉન્ગલ પર પાથરી દો. ગેસ બંધ કરી લો. અને સમારેલી કોથમીર ઉમેરો.અને મીક્સ કરી લો.
- 7
તૈયાર છે... કર્ણાટક ની ફેમસ રેસીપી... ખરા પોંગલ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખારા પોંગલ (khara pongal recipe in gujarati)
#સાઉથપોંગલ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. પોંગલ એ ગળ્યાં તેમજ ખારા બંને સ્વાદ માં બનાવવામાં આવે છે. ખારા પોંગલ એ બ્રેકફાસ્ટ માં લેવામાં આવે છે. ગળ્યાં પોંગલ ખાસ તામિલનાડુ રાજ્ય માં પોંગલ ના દિવસે અને આંધ્રપ્રદેશ માં સંક્રાંતિ ના દિવસે બનાવવામાં આવે છે. પોંગલ અલગ અલગ પ્રકારના બનાવવામાં આવે છે. અહીં ખારા પોંગલ બનાવેલ છે જેમાં ખાસ મરી લીમડાના પાન અને કાજુ નો વઘાર આપવામાં આવે છે. Dolly Porecha -
-
-
ખારા પોંગલ (Khara Pongal Recipe In Gujarati)
#EB#RC1'ખારા પોંગલ'એ પરંપરાગત દક્ષિણ ભારતીય વાનગી છે.૧) પોંગલ રેસીપી નો મુખ્ય ધટક 'કાજુ' છે૨)આ રેસીપી માં 'લાલ મરચાં' નો ઉપયોગ થતો 'નથી'.(હીંગ મને પસંદ હોવાથી મેં ઉમેરી છે). Krishna Dholakia -
-
ફુદીના પોંગલ
#લીલી#ઇબુક૧#પોસ્ટ8કેરાલાની આ વાનગી મા વીલા ફુદીના નો ઉમેરો કરવાથી સરસ સ્વાદ મલે છે. Bijal Thaker -
ખીચડી (Khichdi recipe in gujarati)
#Goldenapron3 #Week 25#SATVIK#માઇઇબુક #પોસ્ટ 19 Kshama Himesh Upadhyay -
-
ખારા પોંગલ(pongal recipe in gujarati)
#સાઉથખારા પોંગલ દક્ષિણ ભારતની વાનગી છે. પોંગલ બે પ્રકારના હોય છે. એક મીઠા અને એક ખારા. પોંગલ માં મગની દાળ અને ચોખા નો ઉપયોગ કરવામાં આવે છે. તેને બાફીને પછી ઘી મા કાજુ, લીલા મરચાં, જીરૂ, નાળિયેરના પીસ, મરી અને મીઠા લીમડા નો વગાર કરવામાં આવે છે. Parul Patel -
-
-
-
વોલનટ પોંગલ (Walnut Pongal Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટને પાવર ફૂડ ના નામથી પણ ઓળખવામાં આવે છે. કેમકે તેનું સેવન કરવાના કારણે માણસનું સ્ટેમીના વધે છે, અને સાથે સાથે તેને બ્રેઈન ફૂડ પણ કહેવામાં આવે છે. અખરોટનું સેવન કરવાના કારણે તમારો મગજ એકદમ તેજ બની જાય છે. આવા ઘણા બધા અખરોટ ના ફાયદા છે.પોંગલમા ઘી ગોળ નો ઉપયોગ થાય છે અને આ બન્ને વસ્તુઓ સાથે અખરોટ નો સ્વાદ સારો લાગે છે એટલે મેં અહીં અખરોટ ના ટુકડા નાખી પોંગલ તૈયાર કરેલ છે. Chhatbarshweta -
-
-
વેન / ખારા પોંગલ (Ven Pongal Recipe In Gujarati)
#SR વેન પોંગલ એ ખૂબ જ સરળ, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ચોખાની રેસીપી છે. વેન પોંગલની પુષ્કળ વિવિધતાઓ છે, ખાંડવાળી આવૃત્તિને સક્કરાઈ પોંગલ કહેવામાં આવે છે. Poonam Joshi -
-
-
-
-
દિયા ઓર બાતી ડેઝર્ટ (ફરાળી ખજૂરના ડ્રાયફ્રુટ બોલ)
#ઇબુક૧#30#goldenapron3#Week 2[ DESSERT 🧁 ] Kotecha Megha A. -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ