રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને બાફી લ્યો તેને કૃશ કરી દયો હવે એક કડાઈ માં ૧ ચમચો તેલ મુકો તેમાં ડુંગળી ને ફ્રાય કરો તેમાં આદુ મરચા નાખવા સારી રીતે ચડવા દયો હવે તેમાં પાલક ની પ્યુરી નાખી દયો પછી તેમાં મલાઈ,ટોપરું,દહીં, ગરમ મસાલો, મીંઢું, તેને હલાવી લેવું હવે તેમાં પનીર ના નાના ટુકડા કરી નાખી દેવા પછી પાલક પનીર તૈયાર તેના ઉપર પનીર ખમણી ને નાખવું આ સાથે પાલક પનીર તૈયાર.
- 2
હવે મેંદા ના લોટ માં મીંઢું, તેલ, નાખી તેનો રોટલી જેવો લોટ બાનદવો હવે તેને રોટલી ની જેમ તેને વણી લેવી તેના ઉપર તેલ ચોપડી લેવું હવે તેને છરી થી કાપવું ફરી તેમાં તેલ ચોપડી ગોડ કરી હલકા હાથે વણી લેવું હવે તેને ઘી માં સેકી લેવું હવે તેના છૂટા પડશે આ સાથે પાલક પનીર મેંદા ના લચ્છા પરોઠા તૈયાર છાશ,પાપડ, પુલાવ સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ પનીર પાલક લીફાફા પરોઠા (Cheese Palak Paneer Lifafa Paratha Recipe In Gujarati)
#ડિનર Unnati Rahul Naik -
-
-
સ્ટફ પાલક પનીર ચીઝ પરોઠા (Stuffed Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)
#WPR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
પાલક પનીર
#goldenapron3Week 2આજે અહીં મેં પઝલ માંથી પનીર નો ઉપયોગ કરી ને પાલખ પનીર બનાવ્યું છે...... Neha Suthar -
-
-
-
-
-
-
-
મટર પાલક પનીર
#RB9#PCમમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે. Krishna Mankad -
-
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
-
-
-
-
-
-
પાલક પનીર બિરયાની(palak paneer biryani in Gujarati)
# માઇઇબુક# પોસ્ટ ૨૨# વિકમીલ Twinkal Kalpesh Kabrawala -
પાલક પનીર મિક્સ પરોઠા (Palak Paneer paratha recipe in Gujarati)
આજે આપણે એક પંજાબી ડીશ બનાવીશું. આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આ સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. આજે ઘરે જ રેસ્ટોરન્ટ જેવી આપણે પાલકપનીર ની સબ્જી બનાવીશું.#GA4#Week2#પાલક Chhaya panchal -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11469263
ટિપ્પણીઓ