ખારા પોંગલ(pongal recipe in gujarati)

#સાઉથ
ખારા પોંગલ દક્ષિણ ભારતની વાનગી છે. પોંગલ બે પ્રકારના હોય છે. એક મીઠા અને એક ખારા. પોંગલ માં મગની દાળ અને ચોખા નો ઉપયોગ કરવામાં આવે છે. તેને બાફીને પછી ઘી મા કાજુ, લીલા મરચાં, જીરૂ, નાળિયેરના પીસ, મરી અને મીઠા લીમડા નો વગાર કરવામાં આવે છે.
ખારા પોંગલ(pongal recipe in gujarati)
#સાઉથ
ખારા પોંગલ દક્ષિણ ભારતની વાનગી છે. પોંગલ બે પ્રકારના હોય છે. એક મીઠા અને એક ખારા. પોંગલ માં મગની દાળ અને ચોખા નો ઉપયોગ કરવામાં આવે છે. તેને બાફીને પછી ઘી મા કાજુ, લીલા મરચાં, જીરૂ, નાળિયેરના પીસ, મરી અને મીઠા લીમડા નો વગાર કરવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને પેનમાં શેકી લો. શેકાઈ જાય એટલે તરત જ પાણીમાં 20 મિનિટ માટે પલાળી રાખો.
- 2
કુકરમા ધોયેલા દાળ, ચોખા, મીઠું, હળદર, પાણી, આદુ ની છીણ અને થોડું ઘી નાખી ચાર સીટી વગાડો.
- 3
પેનમાં ઘી ગરમ કરી તેમાં કાજુ ને તળી લો. એક બાઉલમાં કાઢી સાઈડ પર રાખો. પછી તેમાં લીલા મરચાં, જીરૂ, હિંગ, મરી, નારીયેલ ના પીસ, મીઠો લીમડો વગેરે ઘટકો એડ કરીને વગાર કરી લો. પછી બધું બરાબર મિક્સ કરી લો. તો રેડી છે ખારા પોંગલ.
- 4
ખારા પોંગલ ને બોલ માં કાઢી સર્વ કરો. ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખારા પોંગલ (khara pongal recipe in gujarati)
#સાઉથપોંગલ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. પોંગલ એ ગળ્યાં તેમજ ખારા બંને સ્વાદ માં બનાવવામાં આવે છે. ખારા પોંગલ એ બ્રેકફાસ્ટ માં લેવામાં આવે છે. ગળ્યાં પોંગલ ખાસ તામિલનાડુ રાજ્ય માં પોંગલ ના દિવસે અને આંધ્રપ્રદેશ માં સંક્રાંતિ ના દિવસે બનાવવામાં આવે છે. પોંગલ અલગ અલગ પ્રકારના બનાવવામાં આવે છે. અહીં ખારા પોંગલ બનાવેલ છે જેમાં ખાસ મરી લીમડાના પાન અને કાજુ નો વઘાર આપવામાં આવે છે. Dolly Porecha -
ખારા પોંગલ (Khara Pongal Recipe In Gujarati)
#EB#RC1'ખારા પોંગલ'એ પરંપરાગત દક્ષિણ ભારતીય વાનગી છે.૧) પોંગલ રેસીપી નો મુખ્ય ધટક 'કાજુ' છે૨)આ રેસીપી માં 'લાલ મરચાં' નો ઉપયોગ થતો 'નથી'.(હીંગ મને પસંદ હોવાથી મેં ઉમેરી છે). Krishna Dholakia -
વેન પોંગલ (Ven Pongal recipe in Gujarati)
#SR#RB11#cookpad_guj#cookpadindiaદક્ષિણ ભારતીય ભોજન ના ખાસ વ્યંજન માનું એક એટલે વેન પોંગલ. પોંગલ બે જાત ના બને, મીઠાં અને ખારા. વેન પોંગલ એ ખારા હોય છે. આપણી ગુજરાતી ખીચડી નું દક્ષિણ ભારતીય સ્વરૂપ એટલે પોંગલ. બનાવા માં સરળ અને સ્વાસ્થ્યપ્રદ અને પચવામાં હલકું એવું આ વ્યંજન દક્ષિણ ભારતીય ઘરો માં અને મંદિરમાં વારે તહેવારે ભોગ તરીકે પણ ચડાવાય છે. Deepa Rupani -
વેન / ખારા પોંગલ (Ven Pongal Recipe In Gujarati)
#SR વેન પોંગલ એ ખૂબ જ સરળ, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ચોખાની રેસીપી છે. વેન પોંગલની પુષ્કળ વિવિધતાઓ છે, ખાંડવાળી આવૃત્તિને સક્કરાઈ પોંગલ કહેવામાં આવે છે. Poonam Joshi -
વેન પોંગલ (Ven Pongal/ Khara Pongal recipe in Gujarati)
#સુપરશેફ4 પોંગલ એ એક ચોખા અને દાળ માંથી બનતી પ્રખ્યાત દક્ષિણ ભારતીય વાનગી છે. પોંગલ બે પ્રકારની હોય છે: મીઠો પોંગલ અને વેન(ખાર) પોંગલ. પોંગલ નીવેદ, મંદિર માં પૂજા માં અને તહેવારો માં બનાવવા મા આવે છે. મેં આજે અહીં વેન પોંગલ બનાવિયો છે. પોંગલ માં હળદરનો ઉપયોગ નથી થતો પણ કોરોના સામે રક્ષણ મેળવવા હળદરપણ નાખી છે:-). Bansi Kotecha -
પોંગલ (Pongal Recipe In Gujarati)
#ST'પોંગલ' એ દક્ષિણ ભારત નાં મુખ્ય રાજ્યો કેરલ, આન્ધ્ર પ્રદેશ મા મુખ્ય તહેવાર તરીકે ઉજવાય છેઅને તે દીવસે વાનગી મા ગળ્યો અને તીખો એમ બે રીતે બને છે, સુખ સમૃદ્ધિ માટે ચોખા અને દાળ થી બનતી વાનગી શુભ માનવામાં આવે છે Pinal Patel -
ખારા પોંગલ રાઈસ (Khara Pongal Rice Recipe In Gujarati)
#સાઉથપોંગલ રાઈસ એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન વાનગી છે જેને સવાર ના નાસ્તા માં ખાઈ છે. પોંગલ રાઈસ, પોંગલ ના પર્વ પર એકદમ મુખ્ય ડિશ છે.સ્વીટ પોંગલ પણ બને છે અને મીઠું વાલો પણ બને છે. Kunti Naik -
મીલાગુ પોંગલ
#goldenapron2#Tamilnaduપોંગલ એ તમિલનાડુ રાજ્યમાં ખવાતી ડીશ છે.કાળા મરી અને કાજુ નાખી બનતી આ ડીશ એક પ્રકારની ખીચડી જ છે.પરંતુ અલગ અલગ રાજ્ય માં અલગ અલગ પ્રકારની બને છે. Bhumika Parmar -
પોંગલ/ખીચડી(Pongal /khichdi recipe in Gujarati)
#ભાતપોંગલ એક સાઉથ ઇન્ડિયન ડિશ છે જે નાળિયેરની ચટણી સાથે પીરસવામાં આવે છે . ખીચડી એક ગુજરાતી વ્યંજન છે બંનેમાં ફરક એટલો જ છે કે ગુજરાતમાં ખીચડી સાથે કડી હોય છે અને સાઉથ માં પોંગલ ની સાથે નારિયેળની ચટણી પરોસવામાં આવે છે .ઉત્તર ભારતમાં મકરસંક્રાંતિના તહેવાર ને પણ ખીચડી નામથી ઓળખવામાં આવે છે આ દિવસે ખીચડી ખાવાનું વિશેષ હોય છે .ખીચડી એટલે કે એકમાં ભેળવેલું અથવા ભેળવીને બનાવતા દાળ અને ચોખા. સામાન્ય રીતે ખીચડી ચાર પ્રકારની હોય છે સામાન્ય ખીચડી ,મિક્સ ખીચડી , વેજિટેબલ ખીચડી, પુલાવ ખીચડી .મેં આજે સાઉથ ઇન્ડિયન ના રૂપે ખીચડી બનાવવા છે જેને pongal પણ કહેવામાં આવે છે જે મગની મોગર દાળ અને ચોખા સાથે બને છે અને તેની સાથે નારિયેળની ચટણી બનાવી છે ,તમે જરૂરથી બનાવજો. Pinky Jain -
-
વોલનટ પોંગલ (Walnut Pongal Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટને પાવર ફૂડ ના નામથી પણ ઓળખવામાં આવે છે. કેમકે તેનું સેવન કરવાના કારણે માણસનું સ્ટેમીના વધે છે, અને સાથે સાથે તેને બ્રેઈન ફૂડ પણ કહેવામાં આવે છે. અખરોટનું સેવન કરવાના કારણે તમારો મગજ એકદમ તેજ બની જાય છે. આવા ઘણા બધા અખરોટ ના ફાયદા છે.પોંગલમા ઘી ગોળ નો ઉપયોગ થાય છે અને આ બન્ને વસ્તુઓ સાથે અખરોટ નો સ્વાદ સારો લાગે છે એટલે મેં અહીં અખરોટ ના ટુકડા નાખી પોંગલ તૈયાર કરેલ છે. Chhatbarshweta -
-
વેજ પોંગલ ચટણી
#હોળી#post5હોળીના પ્રસંગે આ pongal અને ચટણી નાસ્તા માટે આંધ્રપ્રદેશમાં બનાવવામાં આવે છે. Pinky Jain -
-
-
સાઉથ ઇન્ડિયન સ્વીટ પોંગલ (South Indian Sweet Pongal Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : સાઉથ ઇન્ડિયન સ્વીટ પોંગલઆપણે જે ગોળ વાળા ભાત બનાવીએ છીએ એ ટાઈપ ના જ છે પણ એમાં થોડું વેરિએશન કર્યું છે. આ રાઈસ માં ઘી નો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે એટલે સવાદ માં એકદમ ટેસ્ટી 😋 અને હેલ્ધી છે. Sonal Modha -
-
પોંગલ (Pongal Recipe In Gujarati)
#MA#COOKPADઆ રેસિપી મારી મમ્મી ની સ્પેશિયલ છે.તે આ રેસિપી બહુ જ ટેસ્ટી બનાવે છે.એટલે આજે આ mother's day માટે બનાવી છે. Swati Sheth -
-
મગ ની દાળ ના પકોડા (mag ni dal na pakoda recipe in gujarati)
#સૂપરશેફ4 #દાળ #વીક4અહી મેં મગની મોગર દાળ ના પકોડા બનાવ્યા છે. મગની દાળના પકોડા ચોમાસામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે.તેની સાથે તળેલા મરચાં અને ડુંગળી બહુ ટેસ્ટી લાગે છે. જો ગરમ ગરમ ચા હોય તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. મગની દાળ સ્વાસ્થય માટે ખૂબ જ હેલ્ધી છે. Parul Patel -
ફુદીના પોંગલ
#લીલી#ઇબુક૧#પોસ્ટ8કેરાલાની આ વાનગી મા વીલા ફુદીના નો ઉમેરો કરવાથી સરસ સ્વાદ મલે છે. Bijal Thaker -
મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani -
મૈસુર મસાલા ઢોંસા (Maisur masala Dosa recipe in Gujarati) (Jain)
#TT3#Maisur_masala_Dosa#South_Indian#healthy#kachakela#CookpadIndia#COOKPADGUJRATI ડોસાએ દક્ષિણ ભારતની પરંપરાગત વાનગી છે જ્યાં જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પ્રકારે નવસા બનતા હોય છે મૈસુર ઢોસા માં નવસા ઉપર એક ચટણી લગાવવામાં આવે છે અને પછી ભાજી મૂકીને તૈયાર કરવામાં આવે છે આ ભાજી આખા લાલ મરચાં ,ટામેટા ,ચણા ની દાળ અને અન્ય સુકા મસાલા થી તૈયાર કરવામાં આવે છે. Shweta Shah -
કડૅ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#RC2curd rice દક્ષિણ ભારતની એક પ્રસિદ્ધ વાનગી છે તે ખૂબ જ પૌષ્ટિક છે અને વિટામીન બી૧૨ નો સારામાં સારો સ્ત્રોત છે. Kashmira Solanki -
મેંદુવડા (Menduwada recipe in Gujarati)
મેંદુ વડા દક્ષિણ ભારતીય વાનગી છે જે ખૂબ જ લોકપ્રિય છે. મેંદુ વડા સામાન્ય રીતે ફક્ત અડદની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં અડદની દાળ, મગની દાળ અને થોડા ચોખા ઉમેરીને બનાવ્યા છે જે ખૂબજ સ્વાદિષ્ટ બને છે. મેંદુ વડા ને સાંભાર અને ચટણી સાથે પીરસવામાં આવે છે. મેંદુ વડા નાસ્તા તરીકે અથવા તો ભોજનમાં પણ પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
-
સાંભાર (Sambhar Recipe in gujarati)
#RB1#week1સાંભાર મૂળ દક્ષિણ ભારતની વાનગી છે. વરાળથી બાફીને બનાવવામાં આવે છે એટલે હેલ્ધી ગણાય. સાંભાર ને તુવેર દાળ અને શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સાંભાર દક્ષિણ ગુજરાતની ડીશ છે. સાંભાર ને ઢોસા, ઈડલી ઉત્તપમ અને મેન્દુ વડા સાથે સર્વ કરવામાં આવે છે. Parul Patel -
ઈડલી-વડા (idli vada recipe in gujarati)
#સુપરશેફ4 અહીં મેં દાળ અને ચોખા નો ઉપયોગ કરી ને સારી ઇડલી,જીરા-મરી વાળી ઇડલી, જીરાળાવાળી ઇડલી, પોડી, ઘી વાળી પોડી ઈડલી, મીની ઈડલી,મેન્દુવડા, વડાં-સંભાર, સંભાર, અને સાથે નાળિયેર ની ચટણી બનાવી છે, આ દરેક વાનગીમાં દાળ અને ચોખા નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Shweta Shah -
સ્વીટ પોંગલ (sweet Pongal Recipe In Gujarati)
#સાઉથ પોંગલ ફેસ્ટીવલ તામિલનાડુ માં 15 જાન્યુઆરી નાં દિવસે ઉજવાય છે,ભગવાન વેંકટેશ ને સ્વીટ પોંગલ પ્રસાદ રૂપે ધરાવાય છે. મેં આજે આ વાનગી બનાવી તો બધા ને મજા આવી. 😋 Bhavnaben Adhiya -
More Recipes
ટિપ્પણીઓ (15)