ચીઝ, મેયોનીસ સેન્ડવીચ

nehalraithatha
nehalraithatha @cook_19164784

ચીઝ, મેયોનીસ સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કયુબ ચીઝ
  2. 1 ચમચીલીંબુનો રસ
  3. 1 ચમચીખાંડનું બુરુ
  4. 1/2તીખાનો ભૂકો
  5. 1/2કોબી
  6. 2મરચાં
  7. 1 ચમચીસોસૅ
  8. 5 ચમચીમેયોનીસ
  9. 1 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોબી, મરચાં ઝીણા સુધારવા.

  2. 2

    5 ચમચી મેયોનીસ લો. 1 ચમચી બુરુ નાખો.

  3. 3

    1 કયુબ ચીઝ ખમણીને નાખવી.1 ચમચી ચાટ મસાલો લો.

  4. 4

    1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી સોસૅ લો.

  5. 5

    1 બેડ લઇ આ બધું મિક્સ કરી લગાવુ.

  6. 6

    માથે 1 બેડ મુકવી. અને કટકા કટરથી કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
nehalraithatha
nehalraithatha @cook_19164784
પર

ટિપ્પણીઓ

Similar Recipes