હમસ

Usha Bhatt
Usha Bhatt @cook_17479854

હમસ પણ એક જાતની ચટણી જ છે ઇટાલિયન ચટણી છે એટલે તેનું નામ તે જ ભાષામાં લખ્યું છે હમસ ને એક ડીપ તરીકે કોઈ પણ સાથે લઈ શકાય છે તે ને નાચોસ ચિપ્સ સાથે વેફર સાથે કોઈ પણ બ્રેડ સ્ટીક કે વેજીટેબલ સ્ટીક સાથે કોઈપણ ઈંડિયન રેશીપી સાથે પણ લઈ શકાયછે બ્રેડમાં પણ સેન્ડવીચ ઉપર સ્પ્રેડ કરીને કે પછી પુડલા ઉપર પણ સ્પ્રેડ કરીને પણ લઈ શકાયછે પણ તે ગુજરાતી ચટણી જેવી તીખી ના હોય તો તેની સાથે થોડો તીખો ટેસ્ટ પણ લઈ શકાય તો મારા ખ્યાલથી કદાચ ઘણા લોકોને આ ચટણી ( હમસ ) ગમશે તો ચાલો તેની રીત પણ જોઈ લો

#goldenapron3
Week ૮

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી કાબુલી ચણા
  2. 2-3લીલા મરચા
  3. ટુકડોઆદુ
  4. 3 ચમચીતલ શેકેલા
  5. 1લીંબુ નો રસ
  6. નમક સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાબુલી ચણા ને એક મોટા વાસણમાં લઈને તેને આખી રાત પલળવા આઠ થી દસ કલાક પલળવા ત્યારબાદ તેને ધોઈને કૂકરમાં જરૂર મુજબ પાણી નાખીને તેમાં નમક નાખીને તેની વહીશલ પાંચ થી છ કરવી

  2. 2

    કુકર ઠરે પછી તેમાંથી ચણા કાઢીને તેને ચારણી મા વધારાનું પાણી નિતારવા મુકવા ત્યારબાદ તેને મીક્ષી જારમાં લઈને તેમાં બાફેલા ચણા શેકેલા તલ લીલા મરચાં આદુ લીંબુ નો રસ થોડું નમક નાખીને તેની પેસ્ટ તૈયાર કરવી

  3. 3

    જરૂર પડે તો થોડું પાણી નાખવું તેમાં તલ નું તેલ પણ નાખી શકાય છે પણ મેં નથી નાખ્યું તેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવેછે તે એક ફોનડ્યું તરીકે પણ તેનો ઉપયોગ થાયછે પણ મેં તેની પેસ્ટ બનાવી છે તેને ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે તેમાં ઉપરથી તેલ નાખીને સ્ટોર કરાય છે તો તૈયાર છે હમસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Usha Bhatt
Usha Bhatt @cook_17479854
પર

ટિપ્પણીઓ (2)

Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
આ ઇટાલિયન ડીશ નથી.. પણ મેડલ ઈસ્ટ ની ડીશ છે... જે ફલાફલ જોડે ખવાય છે.. sorry to say

Similar Recipes