શેર કરો

ઘટકો

  1. 1જુડી સુધારેલ કોથમીર
  2. ટુકડોઆદુનો
  3. 3-4લીલા મરચા
  4. ટુકડાનારિયેળના
  5. મીઠા લીમડાના પાન
  6. 2-3 ચમચીસિંગદાણા
  7. 1/2 ચમચીસંચળ પાવડર
  8. સ્વાદ અનુસાર નીમક
  9. લીંબુનો રસ
  10. 1-2 ચમચીપાણી
  11. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોથમીર, મરચાં તેમજ આદુને સુધારીને ચટણી જારમાં ઉમેરો. ત્યારબાદ ઉપર ની બધી જ સામગ્રી ઉમેરી પાણી ઉમેરી મિક્સરમાં બલેન્ડ કરો.તો તૈયાર છે🌿કોથમીર મરચા🌶️ની લીલી ચટણી🌿 કાચની બરણી અથવા બાઉલમાં કાઢી સ્ટોર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
પર
👉 Subscribe my youtube channel for more recipes - K's Kitchen👩‍🍳Home chef👩‍🍳Home baker
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes