પાલક ચીઝ બોલ્સ (Palak cheese Balls Recipe in Gujarati)

Urvi Buddhadev
Urvi Buddhadev @Urvi_Buddhadev
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૨ કપસમારેલી પાલક
  2. ડુંગળી
  3. ૪-૫ કડી લસણ (સમારેલું)
  4. લીલા મરચાં
  5. ૧ કપબ્રેડ ક્રરમ્સ
  6. ૨ ચમચીકોર્ન ફ્લોર
  7. ૪-૫ ચીઝ ક્યૂબ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ૨ ચમચી તેલ નાખી તેમાં ડુંગળી,લસણ,લીલા મરચાં અને પાલક નાખી ૨ મિનિટ ફ્રાય કરો.

  2. 2

    આ મિશ્રણ ને ઠંડુ થવા દો. ત્યારબાદ તેની પ્યુરી કરો.પછી તેમાં બ્રેડ ક્રરમ્સ, કોર્ન ફ્લોર અને મીઠું નાખી લોટ બાંધો.

  3. 3

    ત્યારબાદ એ લોટ માંથી લુવો લઈ નાની થે પલી જેવું બનાવી એમાં એક ચીઝ નો કટ કરેલો ટુકડો મૂકો.

  4. 4

    પછી રાઉન્ડ બોલ જેવો શેપ આપો.હવે તેને મિ ડીયમ ફલેમ પર ડીપ ફ્રાય કરો.

  5. 5

    તો રેડી છે તમારા પાલક ચીઝ બોલ્સ.તેને કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urvi Buddhadev
Urvi Buddhadev @Urvi_Buddhadev
પર
Ahmedabad
Teacher by Profession 👩‍🏫 Home chef by Passion 🏡
વધુ વાંચો

Similar Recipes