રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આમળાને તપેલામાં ચાળણીમાં રાખી બાફી લો. ઠંડા થયા પછી તેમાંથી બી કાઢી લો અને મીક્ષરમાં ક્રશ કરી લો.
- 2
ત્યારબાદ કડાઈમાં આંબળાનો માવો અને ખાંડ મિક્ષ કરી ગેસ પર ગરમ મુકો. અને હલાવતા રહો. આંબળાનું મિશ્રણ કડાઈની સાઈડ છોડે એટલે કે ચીપકતું બંધ થાય અને ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહો. અંદાજે 15 મિનિટ મા મિશ્રણ તૈયાર થઈ જશે. ગેસ બંધ કરી કેસર,એલચી અને જાયફળનો પાવડર ઉમેરી.મિક્સ કરી લો.પછી ઉતારી લો અને ઠંડુ થવા દો.
- 3
ઠંડુ થઈ ગયા પછી એરટાઈટ બરણીમાં ભરી લો. શિયાળામાં તથા ઉનાળામાં નરણા કોઠે ખાવાથી શરીર શોષ્ઠવ સારું રહે છે. તેજસ્વીતા અને વાળ માટે આ જીવન ખૂબ જ ઉપયોગી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આમળા મુરબ્બો (Aamla Murabbo Recipe In Gujarati)
#winter kitchen challenge#Week3#WK3#MS Smitaben R dave -
આખા આંબળાનો મુરબ્બો
#WP#વિન્ટર સ્પે.#MBR9#Week1*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* આંબળાની સીઝન હોય અને જો તેનો મુરબ્બો ન બને તો કેમ ચાલે ..!હાલના કોરોનાયુકત જીવનમાં જો ઈમ્યુનીટી વઘારનાર ઔષધ હોય, તો તે આંબળા જ કહી શકાય.જે કોઈપણ ઉમરની વ્યક્તિ ખાય અને તેનો ફાયદો લઈ શકે છે.તેજસ્વીતા,આંખ,વાળ અને મગજ માટે અતિ ઉત્તમ,વિટામિન C અને આયૅન-કેલ્શિયમથી ભરપૂર શરીરને ટોનિક પુરા પાડનાર,વાત,પિત્ત અને કફ ત્રણેય ને દૂર કરનાર આંબળાની કોઈપણ રેશીપી બનાવી ખાવાથી ફાયદો જ મળે છે. Smitaben R dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આંબળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
#WK3#WEEK3#વિન્ટર કિચન ચેલેન્જ# આંબળા નો મુરબ્બો આંબળા એટલે :૧)ગુણો નો ભંડાર૨) વિટામીન સી થી ભરપૂર૩)ઈમ્યુનીટી વધારનાર૪)આંખો નું તેજ વધારનાર૫)વાળ ને ખરતાં અટકાવે....આમ અનેક રીતે અગણિત ફાયદાકારક ,પ્રદાન કરનાર આંબળા ને તમને ગમે ઈ રીતે આરોગવા જોઈએ.મેં આજે આંબળા નો મુરબ્બો બનાવવા ની રેસીપી મુકી છે...આ મુરબ્બા માં થી રોજ ૧ ચમચી ખાવો જોઈએ, જેથી ઈમ્યુનીટી વધે,મોબાઈલ, કોમ્પ્યુટર પર કામ આજ ની કોરોના ની પરિસ્થિતી માં વધ્યા હોવાથી આનું સેવન કરવાથી આંખ ને અને શરીર ને તાજગી અને મગજ ને ઠંડક મળશે. Krishna Dholakia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11509994
ટિપ્પણીઓ