કાઠીયાવાડી ડુંગળીયુ

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

કાઠીયાવાડી ડુંગળીયુ

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 વ્યક્તિ
  1. 200 ગ્રામડુંગળી
  2. 200 ગ્રામટમેટા પેસ્ટ
  3. 100 ગ્રામલીલું લસણ
  4. 1/4 કપશીંગ દાણા નો ભુક્કો
  5. 1/4 કપકાજુ ટુકડા
  6. 1/4 કપપાપડી ગાંઠિયા
  7. 1/4 કપપનીર
  8. 2 ચમચીગોળ
  9. 3 ચમચીદહી
  10. 3ગ્રીન ચીલી
  11. 1/4 કપઆદુ, મરચાં ની પેસ્ટ
  12. 1/2 ચમચીહળદર
  13. 1/2 ચમચીધાણા જીરું
  14. 1 ચમચીઆચાર મસાલો
  15. 1 ચમચીકશ્મીર લાલ મરચું પાઉડર
  16. 4ચમચા તેલ
  17. 1/2 ચમચીમીઠું
  18. 2નંગ બાદિયા(ફુલ ચક્ર)

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    ડુંગળી ની છાલ કાઢી ઉપર ના ભાગે બે કટ લગાવી લો.. આખી તોડવાની નથી.

  2. 2

    કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં ડુંગળી ઉમેરી તેજ આચે 7-8 મીનીટ અથવા બધી ડુંગળી છુટી પડી જાય ત્યાં સુધી સાતળી લો...

  3. 3

    ડુંગળી સતળાઇ જાય એટલે આદુ મરચાં ની પેસ્ટ, ગ્રીન ચીલી, લસણ, હળદર, ટમેટા ની પ્યુરી સાતળી લો.

  4. 4

    કાજુ,મીઠુ, અને બઘા સુકા મસાલા, બાદિયા ઉમેરી સરસ મીક્સ કરી લો.

  5. 5

    પાપડી ગાંઠિયા હાથથી તોડી ઉમેરી દો, પછી શીગદાણા નો ભુક્કો ઉમેરી સાતળી લો..પછી દહી ઉમેરી ગેસ ધીમો કરી દો અને મીક્સ કરો.

  6. 6

    છીણેલુ પનીર, ગોળ, લીંબુનો રસ ઉમેરી સરસ મીક્સ કરી લો.

  7. 7

    તેલ છુટુ પડવા લાગે એટલે શાક તૈયાર...

  8. 8

    આ શાક રોટલી, ભાખરી કે રોટલા સાથે પીરસી શકાય છે...

  9. 9

    નોંધ: આ શાક ગુજરાતમાં મહેસાણા નું પ્રખ્યાત છે અને શિયાળાની રુતુ માં વધુ બનાવવામાં આવે છે..કેમ કે આ રુતુ માં લીલું લસણ સહેલાઈથી મળી રહે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes