ઝેસ્પ્રી કીવી કોરીએન્ડર ચટણી વીથ હવાયન  સેન્ડવીચ

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

ઝેસ્પ્રી કીવી કોરીએન્ડર ચટણી વીથ હવાયન  સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઝેસપ્રી કીવી
  2. 1/2 કપકોથમીર
  3. 2 ચમચીફુદીનો
  4. 2લીલા મરચા
  5. 1/2 ચમચીલીંબુ નો રસ
  6. સંચળ
  7. બ્રેડ
  8. 2 ચમચીમાયો નિઝ
  9. 2 ચમચીચીઝ સ્પ્રેડ
  10. ઓરેગાનો
  11. સમારેલા કોબી,ગાજર,કેપ્સીકમ
  12. ચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કીવી લઈ તેની છાલ કાઢી તેના પીસ કટ કરો.

  2. 2

    હવે મિક્સર જાર માં કીવી,કોથમીર,ફુદીનો,લીંબુ નો રસ,મરચા,સંચળ નાખી પીસી લો.

  3. 3

    હવે બાઉલ માં ચટણી લઈ બ્રેડ પર લગાવો.

  4. 4

    હવાયાન મસાલો બનાવવો એક બોલ માં મેયો,ચીઝ,ઓરેગાનો,કોબીજ,ગાજર,કેપ્સીકમ,કીવી ચટણી નાખી મિક્સ કરો.હવે બન્ને બ્રેડ પર કીવી ચટણી અને બટર લગાવો.

  5. 5

    હવે એક બ્રેડ પર મસાલો પાથરી તેના પર બીજી બ્રેડ પાથરો અને ડેકો રેટ. કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

Similar Recipes