રાંધવાની સૂચનાઓ
- 1
લખો સૌપ્રથમ વાલો ચાર પાચ સીટી મારી ને બાફી દો
- 2
પછી એક ભાવના મેથી ચણાનો જાડો લોટ ચણાનો લોટ અને બધો મસાલો કરી મુઠીયા નો લોટ બાંધી દો
- 3
મુઠીયા લંબ ગોળ વાળીને બધા જ મુઠીયા વાળી દો અને એક આ તાશળા માં તેલ મૂકી ઘીરા તાપે ચારથી સાત મિનિટમાં મુઠીયા અને મરૂન કલર તરી દો
- 4
એક તાશળામાં તેલ મુકો તેમા રાઈ અને હિંગ નાખો ને બધો મસાલો કરી દો અને મુઠીયા નાખી દો અને થોડું પાણી નાખી ઢાંકણું બંધ કરી દસ મિનિટ પાપડી મુઠીયા ને ચડવા દો પાણી બળી જાય અને તેલ ઉપર આવે એટલે વાલોર નુ શાક રેડી થઈ ગયું હશે ઉપર કોથમીર ભભરાવી સર્વ કરી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેઆજે મેં લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
-
વાલોર નું શાક (Valor Shak Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
-
સાંજનું વાળું ખીચડી શાક અને ભાખરી
# ડિનર પહેલાના સમયમાં આપણા વડવાઓ સાંજના જમવા ને વાળુ કહેતા અને લગભગ સાંજે ખીચડી અને દૂધ સાથે વાળુ કરતા આજે મે પણ એવું જ કર્યું છે Avani Dave -
પાપડી મુઠીયા નુ શાક(Papadi Muthiya sabji recipe in Gujarati) (Jain)
#Winter_kitchen_challenge#week4#MS#Papadi_nu_shak#surati_papadi#gujrati#sabji#winterspecial શિયાળા દરમિયાન આવતી સુરતી પાપડી નું શાક મોટાભાગે દરેક ના ઘરમાં બનતું હોય છે. આ પાપડી શિયાળામાં બે મહિના માટે આવતી હોય છે. આથી, અલગ-અલગ પ્રકારના શાક બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. પાપડી દાણા વાળી અને દાણા વગરની em બે પ્રકારની આવે છે બંને પાપડી નો સાથે ઉપયોગ કરીને શાક બનાવવામાં આવે તો તે બહુ સરસ બને છે. અહીં મેં સુરતી પાપડી ની સાથે મેથીની ભાજીના મુઠીયા બનાવ્યા છે. જે તળ્યા વગરના બનાવ્યા છે. આ શાક ખાવા માટે સ્વાદિષ્ટ છે સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે. Shweta Shah -
-
-
-
મુઠીયા ઢોકળા(muthiya recipe in gujarati)
# ગુજરાતી મુઠીયા ઢોકળા#અહીં મેં મેથી ના મિક્સ ઘઉં નો ઝીણો લોટ ઘઉંનો જાડો લોટ ચણાનો લોટ બાજરાના લોટના મિક્સ ઢોકળા બનાવેલ છે Megha Bhupta -
-
-
-
-
-
-
પાકા કેળાનુ ભરેલુ શાક
#ફ્રૂટ્સ#ઇબુક૧#૩૧કેલ્શિયમથી ભરપૂર અને આખું વરસ મળે તેવા કેળાના ફ્રુટ માંથી આજે મેં ભરેલું શાક બનાવ્યું છે જે મને તો ભાત સાથે ભાવે અને રોટલી સાથે પણ એટલું સરસ લાગે છે. Bansi Kotecha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11552230
ટિપ્પણીઓ