રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જામફળ ને ધોઇ લેવા પછી તેના નાના ટુકડા કરી દો
- 2
તેને મિક્સરમાં ક્રસ કરેલ પલ્પ મા થોડું પાણી ઉમેરી દો,જેથી તે પી શકાય પછી તેમાં દળેલી ખાંડ ઉમેરી દો, મરી પાવડર, નીમક ઉમેરી દો જ્યુસ તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જામફળ જામ જ્યુસ
#એનિવર્સરી#વીક1મહેમાનો નું વેલકમ એકદમ નવા જ્યુસ થી કરો.જે આજે મેં "જામફળ જામ જ્યુસ " બનાવી ને સ્વાગત કર્યું. એકવાર જરૂર થી ટ્રાય કરજો અને આવા જ્યુસ ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
-
-
-
-
જામફળ સ્મૂૂથી
#ફ્રૂટ્સલાલ જમફળ ફક્ત શિયાળ માં જ આવે .સફેદ જમફળ અને લાલ જામફળ બંને ની મીઠાશ અલગ હોઈ છે.અત્યારે તો સફેદ જામફળ બારેમાસ મળી રહે છે.જામફળ વિસે જ્યુસ બનાવવું અને તે વિસે વિચારવું પણ અઘરું છે.પણ મેં અહીં જોખમ લઈ ને જામફળ નું જ્યુસ બનાવ્યું અને ખરે ખરે સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ બન્યું. Parul Bhimani -
-
-
-
-
જામફળ નો સૂપ
#ફ્રૂટસજયારે જામફળ ઘર માં આવે એટલે બધાનેજ ખબર પડી જાય. કેમકે તેની સુગંધ ખુબ સરસ હોય છે અને દૂર સુધી ફેલાતી હોય છે. શિયાળા માં ખુબ સરસ જામફળ મળતાં હોય છે. જામફળ માં રહેલાં ખનીજ અને વિટામિન શરીર માટે ખુબ ઉપયોગી હોય છે માટે ડોક્ટર પણ જામફળ ખાવા ની સલાહ આપે છે. જામફળ થી ઇમ્યુનીટી સિસ્ટમ પણ મજબૂત બને છે. પણ ઘણી વખત તેના બીયા ને લીધે ઘણાં લોકો તેને ખાવા નું પસંદ કરતા નથી. ઘણાં લોકો તેનું શરબત બનાવી બારેમાસ ફ્રિજ માં સ્ટોર કરી રાખે છે. જામફળ કફ કારક પણ છે જો ઠંડુ પીવાથી ઘણી વાર ઉધરસ થાય છે. જેથી હું તેનો સૂપ બનાવું છું. ગરમ સૂપ પીવાનો ખુબ સરસ લાગે છે. અને તેનાથી પેટ પણ ભરાય જાય છે. જો સવારે 1 બાઉલ સૂપ પીઓ તો લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. Daxita Shah -
-
-
-
-
-
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#USઉતરાયણ માં આ ખૂબ saurastra ગુજરાત માં મળે છે પછી જોવા નથી મળતા. Kirtana Pathak -
-
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujarati#juiceજામફળ નો જ્યુસ બનાવીએ ત્યારે તેનો પલ્પ વધુ નીકળે છે. તો આ પલ્પમાં મસાલા નાખી સ્ટોર કરી લેવો અને જ્યારે જ્યુસ પીવું હોય ત્યારે પલ્પ લો, ઠંડું પાણી, આઈસ ક્યુબ નાખો અને જરૂર પડે તો મસાલા એડ કરો. જામફળ ના જ્યુસ નો આનંદ માણો. Neeru Thakkar -
-
-
જામફળ,સ્ટ્રોબેરી શેક, (જ્યુસ)
#goldenapron3#week -7#પઝલ -વર્ડ-સ્ટ્રોબેરી, ગ્વાવા જામફળ અને સ્ટ્રોબેરી નું મિક્સ કરી ને સરસ ટેનગી જ્યુસ બનાવ્યું છે. અને સુગરફ્રી છે. સ્વાદ માં પણ ભાવે તેવું ખટ મીઠું આ જ્યૂસ બન્યું છે. અને વધારે ટેસ્ટ માટે મેં સંચળ પાવડર નાખી સર્વ કર્યો છે.મોર્નિંગ માં જો 1 ગ્લાસ આ જ્યૂસ મળી જાય તો ખૂબ જ એનર્જી મળી રહે છે. Krishna Kholiya -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11562049
ટિપ્પણીઓ