ચીઝ સ્પીનેચ સેન્ડવિચ (Cheese Spinach Sandwich Recipe in Gujarati)

Ridz Tanna @cook_18462257
#goldenapron3#week5#મિલ્કી
ચીઝ સ્પીનેચ સેન્ડવિચ (Cheese Spinach Sandwich Recipe in Gujarati)
#goldenapron3#week5#મિલ્કી
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને બાફીને ચોપ કરી લેવી
- 2
એક પેન મા બટર મૂકીને તેમાં લસણ થોડું ગોલ્ડન બ્રાઉન કરવું. ત્યારબાદ તેમાં પાલક નાખી ને તેને એકદમ મિક્ષ કરવું. પછી તેમાં નીમક મારીની ભૂકો અને મિક્ષ હર્બ્સ નાખીને મિક્ષ કરવું. થોડીવાર ચડવા દેવું.
- 3
બધું મિક્ષ થાય જાય એટલે ઉતારી લેવું પછી તેમાં ચીઝ અને ક્રીમ કે દહીં ઉમેરવું ત્યારબાદ બધું મિક્ષ કરીને રાખી દેવું બ્રેડ મા બને સાઈડ બટર લગાવી ને સ્ટફિન્ગ ઠરી જાય એટલે લગાવવું પછી સેન્ડવિચ ને ગ્રીલ કરી લેવુ અને ટોમેટો કેચપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ઉપર ચીઝ થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ક્રીમી સ્પીનેચ પાસ્તા (Creamy Spinach Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Pasta#Spinach#cookpadgujarati#cookpadindiaપાલક માંથી આયર્ન, વિટામિન A અને C મળે છે.નાના છોકરાઓ ને પાલક નથી ભાવતો હોતી તો આ રીતે પાસ્તા માં ઉમેરી ને બનાવીએ તો ભાવે. તેની સાથે ગાર્લીક બ્રેડ સરસ લાગે છે. Alpa Pandya -
ક્રીમી સ્પીનેચ સોસ (Creamy Spinach Sauce Recipe In Gujarati)
#MBR4#cookpadgujarati#cookpadindiaસ્પીનેચ સોસ પાસ્તા ,સ્પેગેટી ,રેવયોલી બનાવવા માં ઉપયોગ થાય છે.ખૂબ જ હેલ્થી છે. આ સોસ માં ચીઝ ને બદલે ફ્રેશ ક્રીમ નો પણ ઉઓયીગ કરી શકાય છે. Alpa Pandya -
-
ચીઝ બ્રેડ પીઝા (Cheese Bread pizza Recipe in Gujarati)
પીઝા બધાં ને ભાવે , આ ડબલ ચીઝ પીઝા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો#GA4#WEEK22 Ami Master -
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ વિથ ચાઈનીઝ સૂપ (Cheese Garlic Bread With Chinese Soup Recipe In Gujarati)
#GA4#WEEK17#cheese Sweetu Gudhka -
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ ઈટાલિયન પનીની સેન્ડવિચ
# GA4#week3# Sandwich આ એક ઇટાલિયન બ્રેડ છે.તેમાં મેં વેજીટેબલ્સ અને હર્બસ અને ચીઝ નો ઉપયોગ કરી ને બનાવાય છે.પેસ્તો સોસ પણ વાપરી શકાય છે અને ગ્રીલ કરી ને ખવાય છે એકદમ ટેસ્ટી ટેસ્ટી લાગી આવી જાઓ Alpa Pandya -
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpadindia#sandwichસેન્ડવીચ ઘણાબધા પ્રકાર ની અને અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરી ને બનતી હોય છે.તે સાદી અને ગ્રીલ એમ બન્ને રીતે ખવાતી હોય છે. એમાં પણ આલુ મટર સેન્ડવીચ નાના મોટા સૌ ને બહુ ભાવતી હોય છે મેં આજે આ સેન્ડવીચ ગ્રીલ કરી બનાવી. Alpa Pandya -
મકાઈ - મેથી - પાલક નો હાંડવો
Down the memory lane .અ હેલ્થી વરઝન ઓફ હાંડવો.મિક્સ દાળ , મકાઈ અને મેથી - પાલક નો હાંડવો ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે અને પોષટીક પણ બહુજ છે.મારી મમ્મી ની સિગ્નેચર ડીશ એટલે હાંડવો. મારી મમ્મી બહુજ સરસ હાંડવો બનાવતા હતા.હું એમની પાસે જ શીખી છું હાંડવો બનાવતા. વર્ષો વીતતા એમાં થોડો ફેરફાર કરી,હાંડવા ને મેં વધારે હેલ્થી બનાવાની ટ્રાય કરી છે .તો તૈયાર છે સુપર ડીલીશીયસ અને અડોરેબલ ,આજે Mother's Day Special રેસીપી , મારી મમ્મી ની યાદ માં , એમનો પંસંદીતા ---- હાંડવો. Bina Samir Telivala -
-
-
પાલક - સરગવાનો સૂપ (Spinach Drumstick Soup Recipe In Gujarati)
#GA4 #Week 16 પાલક અને સરગવાનો સૂપ થી આપડા સાંધા ના ધુખાવા માં રાહત મળે છે. Hetal Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11777423
ટિપ્પણીઓ