રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં ખીરું ની સામગ્રી ના બધા મસાલા ઉમેરો અને પછી તેમાં પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો અને ૧૦ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.
- 2
સ્ટફિંગ માટે બટાકા ને બાફી ને મેશ કરી લો.ડુગળી ઝીણી સમારી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં હીંગ ચપટી રાઈ અને હળદર નાખીને ડુંગળી સાંતળો.સતળાઈ જાય પછી તેને બટાકા ના માવા માં નાખી લો.હવે ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો લીંબુનો રસ અને લીલાં ધાણા નાખી બરાબર મિક્સ કરો.
- 3
હવે બ્રેડ ની સ્લાઈસ લો તેમાં ચટણી લગાડી સ્ટફિંગ ભરી બીજી સ્લાઈસ થી બંધ કરી લો.વચ્ચે થી ત્રિકોણ કાપી લો.
- 4
હવે ખીરું માં ખાવાનો સોડા નાખી બરાબર હલાવી લો.બ્રેડ ની સ્લાઈસ ખિરા માં બોળી ગરમ તેલમાં ગોલ્ડન તળી લો.એજ રીતે બધી તૈયાર કરી લો.
- 5
ગરમ ગરમ બ્રેડ પકોડા તૈયાર છે.લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો.લીલા મરચાં તળી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હરિયાળી બ્રેડ ચીઝ પકોડા
#લીલીજનરલી આપણે આલૂ ના સ્ટફિંગ ભરી બ્રેડ પકોડા બનાવીએ છીએ પરંતુ લીલી કોન્ટેક્ટ ને અનુરૂપ આજે મેં વટાણા પનીર નું સ્ટફિંગ બનાવ્યું છે અને ચણા ના લોટ માં પણ પાલક ફૂદીના અને ધાણા ની પેસ્ટ ઉમેરી હરીયાળી ખીરું તૈયાર કર્યું છે. Bhumika Parmar -
-
-
બ્રેડ પકોડા
#ઇબુક૧#૧૦# બ્રેડ પકોડા હેલ્ધી નાસ્તો છે બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બનેછે mamtabhatt829@gmail.com Bhatt -
-
કેળા ના સેન્ડવીચ પકોડા (Kela sandwich pakoda Recipe In Gujarati)
#ડીનર#goldenapron3#week14#pakoda Sachi Sanket Naik -
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#pakodaમે આજે આયા બ્રેડ પકોડા બનાવ્યા છે .બધા લોકો ની ફરિયાદ હોય છે બ્રેડ પકોડા માં તેલ બોવ પીવે છે તો તેનું ખીરું બનાવવં માં ચોખા નો લોટ નાખ્યો છે એટલે જરા પણ તેલ રેતું નથી.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
-
ક્રિસ્પી બ્રેડ પકોડા (Crispy Bread Pakoda Recipe In Gujarati)
#goldenapron3#week16 Harsha Ben Sureliya -
-
તિરંગા પકોડા (પનીર બ્રેડ પકોડા)
આપણે ગુજરાતીઓને મહેમાન આવે ત્યારે એમના માટે ગરમ નાસ્તો શું બનાવીશું?એ મોટો સવાલ હોય છે. આમ તો દરેક ના ઘરે અલગ અલગ પ્રકારના પકોડા બનતા હોય છે.મારા ઘરે મહેમાન આવવાનાં હોવાથી મેં અહીં પનીર પકોડા બનાવ્યા છે.#RB5 Vibha Mahendra Champaneri -
બ્રેડ ભાજી
#એનિવર્સરી #week3 #મૈન કોસૅ #cook for cookpad#goldenapron3 #week6 #ginger #tomatoઆમ તો બધા પાઉંભાજી ખાતા જ હશો તો ભાજી પાઉં સાથે તો ટેસ્ટી લાગે છે પણ બ્રેડ સાથે પણ ખુબ જ ટેસ્ટી અને સારી લાગે છે. Kala Ramoliya -
-
-
મૈસુરી બ્રેડ પકોડા (Mysoori Bread Pakora Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઆમ તો વડોદરા નું સૌથી ફેમસ સેવઉસળ છે બ્રેડ પકોડા પણ ઘણી બધી જગ્યા ના ફેમસ છે આજે મેં એમાં જ થોડો ફેરફાર કરી મૈસુરી પકોડા બનાવ્યા ખૂબ જ સરસ અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ થાય એટલે મેં આ રેસિપી તમારી સાથે શેર કરી આશા છે તમને ગમશે. Hiral Panchal -
-
-
-
-
-
-
આલૂ મસાલા સેન્ડવિચ(Aloo masala sandwich recipe in Gujarati)
#GA4#Week1સૌથી સરળ અને નાના મોટા સૌ કોઈ ને ભાવતી આ આલૂ મસાલા સેન્ડવિચ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
More Recipes
ટિપ્પણીઓ (2)