રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા અને ડુંગળી ની લાંબી સ્લાઈસ કરો
- 2
મકાઈ ને બાફી ને તેમા થોડો મસાલો ચડાવો
- 3
આદુ મરચા ની પેસ્ટ બનાવો
- 4
માંડવી ના બી ને ક્રશ કરીને દહીં મા મિક્સ કરો
- 5
હવે ૧ પેન મા ૩-૪ ટેબલ સ્પૂન તેલ ગરમ કરી ત્યાર બાદ તેમા રાઇ અને લીમડા ના પાન નો વઘાર કરો
- 6
હવે તેમા ડુંગળી બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાંતળો
- 7
ત્યાર બાદ ટામેટા એડ કરીને ગ્રેવી જેવુ થાય ત્યા સુધી સાતળો
- 8
હવે તેમાં નિમક હળદર મરચું ગરમ મસાલો સ્વાાનુસાર એડ કરો અને ત્યાર બાદ મસાલો ચડાવેલી મકાઈ એડ કરો
- 9
બધુ મિક્સ થઇ જાય ત્યાર બાદ સૌથી છેલ્લે બી સાથે મિક્સ કરેલું દહીં એડ કરો અને ૨ મિનિટ બાદ ગેસ બંધ કરો અને કોથમીર થી ગાર્નિશ કરો
- 10
દહીં સૌથી છેલ્લે એડ કરવું નહિતર દહી ફાટી જવાની શક્યતા રહે... તૈયાર છે મકાઈ નુ શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
લાઝિઝ મકાઈ પનીર
Makaipaka વધેલા હતા,પનીર થોડું હતું એટલે બંને ને લિજ્જત દાળ બનાવી ,નાન સાથે પીરસ્યા. મજાજ આવી ગઈ😋 Sushma vyas -
-
-
-
-
-
-
અમેરિકન સ્પાઈસી કૉન વીથ ચણાચોર
આજે અહીં મે અમેરિકા અને ઈન્ડિયા ની રેસિપી ને મીક્ષ કરી છે. ચણાચોર એ ખાટી અને સ્પાઈસી હોય છે જ્યારે કૉન સ્વીટ અને સ્પાઈસી હોય છે તો આજે કંઈક નવું ટેસ્ટ કરીએ......#ફયુઝનવીક#ગામઠીરેસિપી Neha Suthar -
-
-
-
મકાઈ વાટકી રવા ઢોકળા
સવારનો નાસ્તો થોડો હેલ્ધી હવે ઘણો જરૂરી છે અને ચોમાસાની સિઝનમાં મકાઈ વગર મજા ન આવે આપે છોકરી ના કપડા અને તેમાં કંઇક ટેસ્ટ ઢોકળા નો ટેસ્ટ આખો બદલાઈ જાય છે અમારા તો ફેવરીટ છે#પોસ્ટ૪૧#વિકમીલ૩#માઇઇબુક#સ્ટીમ Khushboo Vora -
-
-
-
-
-
-
-
-
પાલક ભાજી નું શાક(Palak Bhaji shak Recipe in Gujarati)
#MW4#પાલકભાજીનુશાક શિયાળામાં બહુ બધી ભાજી આવતી હોય છે,દરેક ની અલગ અલગ વિવિધતા હોય છે,મે પાલક ની ભાજી નું શાક બનાવ્યું છે ,પાલક માં આયર્ન,વિટામિનB12,B6,B1મળી રહે છે એકના એક ગ્રેવી વાડા શાક કરતા આજે કંઇક નવું ભાજી વાળુ મિક્સ શાક બનાવ્યું છે. Sunita Ved -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11533908
ટિપ્પણીઓ