રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 4 કલાક માટે સાબુદાણા ને પલાળી ને રાખો અનેં બટાકા ને બાફી લો તેલ મુકી ને જીરું નાખી ને સીંગદાણા,મરચા નાખી ને બાફેલા બટાકા ને રેગ્યુલર મસલા કરી ને ખીચડી રેડી કરી લો
- 2
હવે એક બાઉલ માં કાઢી તેમાં 4 ચમચી છાસ,ફરાળી ચેવડો,કેળા વેફર,મસાલા વેફર બધુ ઝીણું ભુક્કો કરી ને નાખી ને હલાવી ને પ્લેટ મા કાઢી ને ઉપર ફરીથી બન્ને વેફર નો ભુક્કો અનેં ચેવડા નો ભુક્કો,કોથમીર નાખી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સાબુદાણા ખીચડી ચાટ
સાબુદાણાની ખીચડી તો ખાતાંજ હોઈએ છીએ તો હવે બનાવો સાબુદાણા ખીચડી ચાટ..#ખીચડી Rajni Sanghavi -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#GA4#Week26#MyRecipe3️⃣0️⃣ #Farali#PAYALCOOKPADWORLD #faralifood#porbandar #EkadashiFastingFoods#Bhel #VratBhel#cookpadindia #cookpadgujrati Payal Bhaliya -
-
-
ફરાળી ભેળ ચાટ(Farali Bhel Chaat Recipe in Gujarati)
#GA4#week6#Chat. આજે ગુરુવાર હતો એટલે અમારા ધરે અમે લોકો જલારામ બાપાનો વાર હોવાથી અમે ગુરુવાર નુ વૃત રહીએ છીએ.તો મે ફરાળ મા ફરાળી ભેળ ચાટ બનાવ્યો. Devyani Mehul kariya -
ફરાળી સાબુદાણા ની ભેળ (Farali Sabudana Bhel Recipe In Gujarati)
#ff2#EB#Week15શ્રાવણ માસમાં ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી જ હોય છે.. સાબુદાણા ની ખીચડી માટે સાબુદાણા પલાળેલાહતા તો ભેળ બનાવી લીધી.. Sunita Vaghela -
-
-
-
ફરાળી મિસળ(farali misal recipe in Gujarati)
#ઉપવાસઅત્યારે શ્રાવણ માસમાં ફરાળમાં રોજ શું બનાવવું એ રોજ નો પ્રશ્ન હોય છે..તો મિસળ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઘરમાં હાજર સામગ્રી થી બની જાય છે.. ઘણા લોકો ઉપવાસ માં તેલ ન ખાતાં હોય તે તેલ ની બદલે ઘી વાપરી શકે છે..અને હું સૌરાષ્ટ્ર થી છુ એટલે અમે નાનપણથી જ હળદર અને ધાણાજીરું અને લાલ મરચું ખાઈએ છીએ.. તમે ન ખાતાં હોય તો ન નાખો તો લીલાં મરચાં અને શેકેલા જીરું નો પાઉડર નાખી ને પણ સરસ લાગે છે..તો ચાલો બનાવીએ ફરાળી મિસળ.. Sunita Vaghela -
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
-
-
-
-
વડા ચાટ(vada Chaat Recipe in Gujarati)
#GA4#Week6નવલી નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે લોકો શ્રધ્ધાથી માતાજીની આરાધના કરે છે, ઉપવાસ કરી લોકો માતાજી ની આરાધના કરે છે.ફરાળ માં વાપરી શકાય એવો ટેસ્ટી ચાટ બનાવવા પ્રયાસ કર્યો છે. Mayuri Doshi -
-
-
-
-
-
હરિયાળી સાબુદાણા ખીચડી
#ખીચડીહેલ્લો મિત્રો કેમ છો સબુદની ની ખીચડી તો બધા ખાતા જ હોઈ છે પણ આજે હું હરિયાળી સાબુદાણા િખીચડી બનવાનો છે જે ખૂબ જ સરસ લાગે છે અને તેની ફ્લેવર્સ પણ ખૂબ સરસ આવે છે કારણ કે તેમાં ગ્રીન ચટણી ની સાથે ફુદીનો હોવાથી ખૂબ જ સરસ ટેસ્ટ લાગે છે તો તમે પણ બનાવજો . મેહુલ પ્રજાપતી કાનુડો -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
ફરાળી ભેળ #EBથીમ15ફરાળી ચેવડો અને સાબુદાણાની મિક્સ કરી ફરાળી ભેળ થોડી healthy બનાવી સાથે દહીં અને લીલા મરચાની ચટણી સુપર ટેસ્ટી ... Jyotika Joshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11430244
ટિપ્પણીઓ