સ્ટફ્ડ બેબી કેપ્સિકમ

#સ્ટફ્ડ
અત્યારે સ્ટફ્ડ વાનગીનો કોન્ટેસ્ટ ચાલી રહ્યો છે તો આજે આપણે બનાવીશું સ્ટફ્ડ બેબી કેપ્સિકમ જેમાં મેં ચણાનાં લોટને તેલમાં શેકીને તેમાં હળદર, મીઠું, ધાણાજીરું, મરી પાવડર, આમચૂર પાવડર ઉમેરીને સ્ટફિંગ તૈયાર કર્યું છે, તેને નાની સાઈઝનાં કેપ્સિકમમાં ભરીને તેલમાં શેલો ફ્રાય કરીને બનાવ્યા છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
સ્ટફ્ડ બેબી કેપ્સિકમ
#સ્ટફ્ડ
અત્યારે સ્ટફ્ડ વાનગીનો કોન્ટેસ્ટ ચાલી રહ્યો છે તો આજે આપણે બનાવીશું સ્ટફ્ડ બેબી કેપ્સિકમ જેમાં મેં ચણાનાં લોટને તેલમાં શેકીને તેમાં હળદર, મીઠું, ધાણાજીરું, મરી પાવડર, આમચૂર પાવડર ઉમેરીને સ્ટફિંગ તૈયાર કર્યું છે, તેને નાની સાઈઝનાં કેપ્સિકમમાં ભરીને તેલમાં શેલો ફ્રાય કરીને બનાવ્યા છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ફ્રાય પેનમાં બે ચમચી તેલ ગરમ કરીને તેમાં ધીમી આંચે ચણાનો લોટ શેકો. સહેજ શેકાય અને સુગંધ આવે પછી ગેસ બંધ કરી તેમાં હળદર, ધાણાજીરું, મરી પાવડર, મીઠું તથા આમચૂર પાવડર ઉમેરી મિક્સ કરો. તેમાં ગરમ મસાલો પણ ઉમેરી શકાય છે. આ રીતે સ્ટફિંગ તૈયાર કરો.
- 2
બેબી કેપ્સિકમને ડીંટીને તેમાં તૈયાર કરેલુ સ્ટફિંગ ભરો. આ રીતે બધા જ કેપ્સિકમને સ્ટફ કરીને તૈયાર કરો.
- 3
ફ્રાય પેનમાં ત્રણ ચમચી તેલ ગરમ કરી તેમાં હીંગ ઉમેરી સ્ટફ કરેલા કેપ્સિકમ તેમાં ગોઠવો. ઢાંકણ ઢાંકીને ૫ મિનિટ માટે પકાવો.
- 4
ઢાંકણ ખોલીને નીચેથી ફ્રાય થાય એટલે ઉલટાવીને જો સ્ટફિંગ વધ્યુ હોય તો તે કેપ્સિકમની ઉપર ભભરાવો અને બીજી બાજુ ફ્રાય કરવા ઢાંકણ ઢાંકીને ૫ મિનિટ પકાવો. ત્યારબાદ ઉલટાવીને બે મિનિટ પકાવો.
- 5
કેપ્સિકમ ચઢી ગયા છે કે નહીં તે ચેક કરવા માટે તેની પર ચપ્પુ લગાવો જો સરળતાથી અંદર જતું રહે તો સમજવું સરસ રીતે ચઢી ગયા છે. પછી ગેસ બંધ કરો.
- 6
તૈયાર સ્ટફ્ડ કેપ્સિકમને રોટલી-ભાખરી-પરોઠા સાથે સર્વ કરો. તો તૈયાર છે સ્ટફ્ડ બેબી કેપ્સિકમ.
- 7
પ્રોસેસ ટૂંકમાં સમજાવતો ફોટો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાકા કેળાનું ભરેલું શાક
આજે #સ્ટફ્ડ કોન્ટેસ્ટનો અંતિમ દિવસ છે અને આજે આપણે બનાવીશું પાકા કેળાનું ભરેલું શાક જેમાં મેં સ્ટફિંગમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, આમચૂર પાવડર, વરિયાળી તથા તજ પાવડરનો ઉપયોગ કર્યો છે જેના લીધે આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
સ્ટફ્ડ આલુ ગોભી પરોઠા
#સ્ટફ્ડઆજે આપણે બટાકા અને ફ્લાવરમાંથી બનતા સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરોઠા બનાવીશું. Nigam Thakkar Recipes -
-
-
-
-
ગ્રીન ટામેટાનું શાક
#લીલીલીલું પીળું પોંજરું ઘડાવ્યું,લ્યા પોંજરામાં પોપટ બોલે...અત્યારે મને લીલો ફીવર થઈ ગયો છે કારણકે અત્યારે કુકપેડ પર લીલી કોન્ટેસ્ટ ચાલી રહ્યો છે અને મને રોજ આવા નવા-નવા લીલા ગીતો યાદ આવે છે. તો આજે આવીજ એક લીલી મજેદાર રેસીપી આપની સમક્ષ લઈને આવ્યો છું. Nigam Thakkar Recipes -
સ્ટફ્ડ ચીઝી અમૃતસરી આલુ કુલ્ચા
#ઇબુક૧#પોસ્ટ૩૯#સ્ટફ્ડઆજે મે સ્ટફ્ડ ના કોન્ટેસ્ટ માટે સ્ટફ્ડ ચીઝી અમૃતસરી આલુ કુલ્ચા બનાવ્યા છે. જે ટેસ્ટ માં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને મે યીસ્ટ વગર અને તંદુર વગર તવા પર બનાવ્યા છે... Sachi Sanket Naik -
-
-
-
ભરવા કેપ્સિકમ (Bharva Capsicum Recipe in Gujarati)
ભરવા સીમલા મીર્ચ/સ્ટફ્ડ કેપ્સિકમ/બેલ પેપર આ બધા એક જ વાનગી ના નામ છે. પંજાબી સ્ટાઇલ ભરવા સીમલા મીર્ચ જે મસાલા થી ભરપુર છે, તીખા બટાકા ના મસાલા અને સીમલા મરચા થી બને છે.#AM3 Hency Nanda -
કેપ્સિકમ બેસન ભાજી (Shimla Mirch Besan Bhaji Recipe In Gujarati)
#MAR#cookpadindia#Cookpadgujaratiકેપ્સિકમ બેસન ભાજી Ketki Dave -
-
-
સ્ટફ્ડ ચીઝી ફ્લાવર ઇન રેડ ગ્લોસી ગ્રેવી
#તીખીફ્રેન્ડ્સ, જનરલી કેટલાંક રેસ્ટોરન્ટ માં કોઈ ઈન્ટરનેશનલ ડીશ અથવા કોઈ સેફ ની માસ્ટર ડીશ ને પણ મેનૂમાં સ્થાન આપવામાં આવતું હોય છે. એવી જ એક રેસીપી જે ફ્લાવર ના ફુલ માંથી બને છે તે અહીં થોડા ફેરફાર સાથે રજૂ કરી છે.🥰 જેમાં બ્લેકપેપર (મરી) કે જે એક ઉપયોગી અને હેલ્થ ની દ્રષ્ટિ એ પણ બેસ્ટ ઇન્ગ્રીડિઅન્ટ હોય તેનો ઉપયોગ કરેલ છે. અહીં, મરી પાવડર ....ફ્લાવર જ્યારે કુક થાય ત્યારે તેની એક ઓડ સ્મેલ ને બખૂબી દૂર કરી એરોમેટીક સ્મેલ અને તીખો ટેસ્ટ આપે છે. કુક કરેલાં ફ્લાવર માં સ્ટફીગ કરી એક અલગ જ ડીશ બનાવી છે જે બઘાં ને ચોક્કસ પસંદ આવશે.😍🥘 asharamparia -
ચટનીવાલે આલુ
#લીલીલીલા રંગનો ફિવર જોર પકડી રહ્યો છે અને મારા ઘરે ડાઈનીંગ ટેબલ આખું ગ્રીન વેજિટેબલ્સથી ભરાઈ ગયું છે એટલે ડાઈનીંગ ટેબલની હાલત જોઈને દેવદાસ ફિલ્મનું આ ગીત યાદ આવી રહ્યું છે.हमपे ये किसने हरा रंग डालाख़ुशी ने हमारी हमें मार डालाहमे मार डाला, हमे मार डाला, हमे...આજે એક ઈન્સ્ટન્ટ ગ્રીન રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેને બ્રેકફાસ્ટમાં બ્રેડ કે રોટલી સાથે ખાઈ શકાય છે. આપણે બધાએ સ્ટ્રીટ ફૂડ તરીકે મળતા ભૂંગળા બટાકા તો ખાધા જ હશે તો આ વાનગીને ભૂંગળા સાથે પણ ખાઈ શકાય છે. Nigam Thakkar Recipes -
-
-
-
રીંગણ બટાકાનું શાક
#ટ્રેડિશનલઆજથી ટ્રેડિશનલ રેસિપી કોન્ટેસ્ટ શરૂ થયો છે. તો આજે હું પોસ્ટ કરું છું મારું પ્રિય રીંગણ બટાકાનું શાક જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે. ખીચડી સાથે ચોળીને ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
-
મેથી-ઓનિયન ફ્લેવર્ડ ચીઝી પનીરી સ્ટફ્ડ અપ્પમ પિઝા
#પીળીફ્રેન્ડ્સ, પિઝા નાના -મોટા બઘાં ને ભાવતી વાનગી છે. મેં અહીં એક ટ્વિસ્ટેડ પિઝા રેસિપી બનાવી છે. જેમાં મકાઈ અને ચણાનો લોટ બેઝ તરીકે યુઝ કરેલ છે અને બીજા ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરીને મોંમાં પાણી આવે એવા પિઝા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#સ્નેકસમેગી નૂડલ્સ નું સ્ટફિંગ સાથે બનાવેલ સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ. એર ફ્રાયર માં બેક કર્યું છે. Jasmin Motta _ #BeingMotta -
#નૂડલ્સ મસ્તી
#કિટ્ટી પાર્ટી રેસિપી#આ ડીશમાં મેં હરિયાળી પનીર ટીક્કાને તંદુરી નૂડલ્સમાં સ્ટફ્ડ કરીને ડીપ ફ્રાય કર્યા છે. ખૂબ જ ટેસ્ટી ડીશ છે. કિટ્ટી પાર્ટીમાં તમે આ ડિશથી બધા ના દિલ જીતી લેશો. Dimpal Patel -
સ્ટફ્ડ સેવ ટામેટાનું શાક
#૨૦૧૯અત્યારે શિયાળામાં ટામેટાં એકદમ ફ્રેશ તથા સસ્તા મળે છે. આપણા બધાનાં ઘરમાં ટામેટાનો સૂપ તથા સલાડ તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ. શિયાળામાં વિવિધ પ્રકારનાં ભરેલા શાક તો આપણે બનાવતા જ હોઈએ છીએ તો આજે હું સેવ ટામેટાનાં શાકને નવી જ રીતે પ્રસ્તુત કરીશ. જે રેગ્યુલર શાક કરતા દેખાવમાં તો અલગ છે પરંતુ સ્વાદમાં પણ લાજવાબ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes
More Recipes
ટિપ્પણીઓ