ફરારી સ્ટફ કોફ્તા વિથ ટોમેટો ગ્રવી
હવે ઉપવાસ હોય તોય પંજાબી શાક ની મજા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોફ્તા બનાવા બટેટા ને બાફી લો ત્યાર બાદ બટેટા માં મીઠુ અને જીરું નાખો. અને હવે સ્ટફિંગ તૈયાર કરવા ઉપર આપેલી સામગ્રી મિક્સ કરો. હવે બટેટા ના માવા માં જીરું અને મીઠુ નાખો અને થેપલી ની જેમ કરી વચ્ચે સ્ટફિંગ તૈયાર છે એને એમાં ભરી ને ગોલા તૈયાર કરો અને હવે કડાઈ માં તેલ ગરમ કરો અને હવે રાજગરા નો લોટ લગાડી ને તેલ માં તરો અને ગોલડન બ્રોઉન થાય ત્યાં સુધી તરો હવે તૈયાર છે સ્ટફ કોફ્તા.
- 2
હવે ટામેટા ની ગ્રેવી બનાવીયે. ટામેટા ને મોટો ટુકડા મુજબ કટ કરો અને પછી કડાઈ માં વગાર માટે તેલ ગરમ કરો અને એમાં તજ, લવિંગ, એલચી, મગજ તરી ના બી, અને જીરું નાખો અને ત્યાર બાદ ટામેટા નાખો અને એમાં હરદર મરચું ધાણાજીરું મીઠુ નાખો અને હવે એક નાનો ગ્લાસ પાણી નાખી એને ચડવા દો ટામેટા બરાબર ગરી જાય એટલે ગેસ બંધ કરી એને ઠંડુ થવા દયો ત્યાર બાદ એને મિક્સર માં ક્રશ કરી ગ્રવી બનાવો અને પાછુ ગ્રેવી ને કડાઈ માં નાખી એને એક ઉભરો આવા દયો અને તૈયાર છે ગ્રેવી હવે સર્વ કરો સ્ટફ કોફ્તા વિથ ટામેટા ગ્રેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર કોફ્તા (Paneer kofta recipe in Gujarati)
#GA4#Week6ફરાળ મા પણ ખાઈ શકાય એવા પનીર કોફ્તા બનાવ્યા છે.. latta shah -
-
કાજુ બદામ ચિક્કી(Kaju badam chikki recipe in Gujarati)
માર્કેટ કરતાં પણ સસ્તી અને ચોખ્ખી ચિક્કી ઘરે આસાનીથી બનાવી શકાય છે.જો બાળકો કાજુ બદામ ના ખાતા હોય તો આવી રીતે ચીકી બનાવીને આપવાથી તેઓ હોંશે હોંશે ખાઇ લે છે.#CookpadTurns4#Cookwithdryfruits Nidhi Sanghvi -
-
કોફ્તા (kofta recipe in Gujarati)
#GA4#WEEK10KOFTAકેટલીક ભારતીય સબ્જી પોતાના ખાસ અદભુત સ્વાદ માટે જાણીતી હોય છે ,સદાબહાર હોય છે ,માત્ર તેનું નામ લેતા જ મોમાં પાણી છૂટી જાય ,,મલાઈકોફ્તા પણ એક આવી જ બહેતરીન રેસીપી છે ,આ એક એવી સબ્જી/કરીછે કે તેમાં બાફેલા બટેટાના માવામાં થી ગોળા બનાવી તેમાં સુકામેવા અને મલાઈનુંમિશ્રણ ભરી તળી ને બનાવાય છે ,,તળ્યા પછી તેને ટામેટાં અને ડુંગળીની ખાટી,સહેજ મીઠી ,તીખી ગ્રેવીમાં ઉમેરી પીરસવામાં આવે છે ,સુકામેવા અને મલાઇનાકારણે તેનો સ્વાદ અને બનાવટ શાહી બની જાય છે ,,મારા ઘરમાં દરેકની આ પ્રિયાસબ્જી છે ,,તેને લસણ ડુંગળી વગર પણ બનાવી શકાય છે ,, Juliben Dave -
-
દૂધી ના કોફ્તા વિથ ગ્રેવી
#કાંદાલસણ દૂધી જેને ભાવતી હોય એના માટે તો અમૃત સમાન છે અને જેને ના ભાવતી હોય એમના માટે અમૃત બની શકે એ માટે આટલી સરસ વાનગી બનવામાં આવી છે... Dhara Panchamia -
-
-
ફરાળી દૂધી કોફતા કરી (Farali Dudhi Kofta Curry Recipe In Gujarati)
આ રેસિપી મારું ઇનોવેશન છે.. આ ડીશ માં બે ભાગ છે એક કોફતા અને બીજી ગ્રેવી ... આ ડીશ ને તમે પંજાબી કોફતા ના શાક ની જેમ રોટલી પરાઠા કે રાઈસ સાથે શાક તરીકે સર્વ કરી શકો... ગ્રેવી જાડી રાખી કોફતા ને તેમાં ડીપ કરી ને ચટણી તરીકે પણ સર્વ કરી શકો... એક પ્રકારે વન પોટ મીલ પણ કહી શકાય.મે ફરાળી વર્ઝન બનાવ્યું છે એટલે મે કોફતા માટે દૂધી ની સાથે ફરાળી લોટ લીધો છે....ગ્રેવી ને થીક કરવા ડુંગળી ની પેસ્ટ ને બદલે દૂધી નો ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch -
શામ સવેરા કોફ્તા (Sham Savera Kofta Recipe In Gujarati)
#Fam વિક એન્ડ મા ટેસ્ટી અને બધાનુંફેવરિટ પંજાબી સબ્જી બનાવી. Kajal Rajpara -
બટર પનીર મસાલા(butter paneer masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ25#સુપરશેફ#શાકએન્ડકરી3પનીર નોર્થ ઇન્ડિયા માં ઘણું ઉપયોગ માં લેવાય છે.. પંજાબી સબ્જી માં તેનો ખુબ ઉપયોગ થાય છે. પનીર ની સબ્જી ઘણી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Daxita Shah -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB# Week 11 વિકેન્ડ હોય એટલે બાળકો ની ફરમાઈશ પંજાબી શાક કે પછી ચાઈનીઝ બંને માથી એક મળે એટલે ખુશ તો આજે મેં એવી જ પંજાબી ડીશ બનાવી એટલે ઘર ના બધા ખૂબ જ ખુશ થયા Hiral Panchal -
સ્ટફ કેપ્સીકમ(Stuff Capsicum Recipe in Gujarati)
#GA4 #week4 #gravy with #ballpaperઆ ગ્રેવી સાથે પંજાબી કોઈપણ સબ્જી આપણે કરી શકીએ છીએ. તે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. Shilpa Kikani 1 -
રેડ ગ્રેવી પનીર (Red Gravy Paneer Sabji Recipe In Gujarati)
#LSR રેડ ગ્રેવી પનીર લગ્નસરા નાં જમણવાર માં ઘણાં સમયથી ત્રણ ચાર પ્રકારના શાક પીરસાતા હોય છે તેમાં પનીરનું શાક મોખરે હોય છે...ભોજન દેશી હોય કે ફેન્સી પણ પનીર ના શાક વગર ભોજન અધૂરું ગણાય...મે વરા ની સ્ટાઈલ નું પનીરનું શાક બનાવ્યું છે...જે ખડા મસાલા, કાજુ, મગસ તરી અને સ્વાદિષ્ટ ગ્રેવી સાથે તૈયાર કર્યું છે...તો ચાલો બનાવીએ વરા નું શાક...😋 Sudha Banjara Vasani -
-
ફરારી મરચા વડા
#એનિવર્સરી#week ૨વ્રત ,કે ઉપવાસ મા ખવાય એવા મોળા મરચા ની સ્વાદિષ્ટ રેસીપી છે . Saroj Shah -
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#RC3#Redપંજાબી કયુજન ની મસાલેદાર , જયાકેદાર ,લિજજતદાર રેસીપી એટલે પનીર . કાજૂ,બદામ,મગજતરી ઘી નાખી ને શાહી લુક આપયુ છે Saroj Shah -
-
શામ સવેરા કોફ્તા (Sham Savera Kofta Recipe In Gujarati)
#week4#cooksnapoftheday#cookpadindiaSonal hiteshbhai panchal જી ની રેસીપી લાઈવ જોયી હતી અને સરસ શીખવાડ્યું હતું એમને. ત્યાર થી એમ હતું ક એકવાર જરૂર થી ટ્રાય કરીશ. તો એમની રીત મુજબ તો એલી સરસ બની કે ઘર માં સૌ ને ખૂબ જ ભાવ્યું. જેની માટે હુ તેઓ નો આભાર માનું છું. 🥰🙏 Noopur Alok Vaishnav -
ચોકલેટ બાર (Chocolate Bar Recipe In gujarati)
બિસ્કિટ,ડ્રાયફ્રુટસનો ઉપયોગ કરી ચોકલેટ બાર બનાવી,બાળકોની બહુંં જ ભાવે તેથી અવારનવાર બને.#goldenapron3 Rajni Sanghavi -
પાલક પનીર(Palak paneer recipe in Gujarati)
#MW2#પાલકપનીરશિયાળામાં શાકભાજી ખાવાની ઘણી મજા આવે છે અને તેમાં પાલકની ભાજી શરીર માટે ફાયદાકારક પણ છે અને આ એક વિડીઓ સમજી શકે જે બાળકોથી માંડીને બધાને જ ભાવતી હોય છે અને ગુણકારી હોવાથી એ આપણે રોજ પણ અલગ અલગ રીતે બનાવી ખાવી એ શરીર માટે જરૂરી છે#cookpad_gu Khushboo Vora -
-
-
More Recipes
ટિપ્પણીઓ