ડાડખા ને લીમડાના પાન ની ચટણી
#goldenapron3
# week 4 ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં કોથમીર ના ડાડખા ને પાણી નાખી ધોઈ લો તેને મિક્સર ના જારમાં લો તેમાં મરચાંના ટુકડા કરી લો હળદરના ટુકડા નાખો આદુનો ટુકડો નાખો લીમડાના પાન નાખો અને સીંગદાણા નાખો
- 2
બધું મિક્સરમાં ફેરવી લો પછી પછી તેમાં ખાંડ લીંબુ મીઠું થોડું પાણી નાખી મિક્સર ફેરવી લો
- 3
હવે એક બાઉલમાં કાઢી લો તૈયાર છે ખાટી-મીઠી ડાડખા ને લીમડાના પાન ની ચટણી જે ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે
- 4
કોથમરી ના ડાડખા માં વિટામિન હોવાથી હેલ્થ માટે ખૂબ જ સારા જેથી ચટણીમાં તેનો ઉપયોગ કરી બધા જ ખાઈ શકે બાળકો ને ખબર ના પડે અને વડીલો પણ ખાઈ શકે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલી ચટણી (Green Chutney Recipe in Gujarati)
#Haraઆ ચટણી માં લીલી હળદર ના લીધે એનો કલર ખૂબ જ સારો આવે છે. Kajal Sodha -
-
-
-
-
-
-
-
-
-
કોથમીર દાળિયા ની ચટણી
#MW3#ચટણી#GA4#Week13#puzzel word is - Chili અત્યારે આપણે રોજબરોજના ઉપયોગમાં અલગ અલગ જાતની ચટણી નો અલગ અલગ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. જેને આપણે ચાટ, ભેળ, પાણીપુરી, સમોસા, પેટીસ, વગેરે જુદી જુદી જાતની વાનગીમાં ઉપયોગ કરીએ છીએ. અને તેનાથી આપણી વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. અને હા મારાં ઘર માં આ ચટણીનો મહત્તમ રીતે ઉપયોગ થાય છે. મારા ઘર ના દરેક સભ્યને આ ચટણી ખૂબ જ પસંદ છે... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
-
શીંગદાણા ચટણી( Peanuts chutney Recipe in Gujarati
#GA4#Week12અહીં મેં પઝલ માંથી શીંગ દાણાનો ઉપયોગ કરીને તેની ચટણી બનાવી છે. Neha Suthar -
-
-
-
મીઠા લીમડા અને પાલકની ચટણી
#લીલીપીળીસીંગદાણા ની લીલી ચટણી તો ખાધી હશે તમે પણ બનાવો મીઠા લીમડા અને પાલકની ચટણી Mita Mer -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11562588
ટિપ્પણીઓ