સુરતી રવૈયા બટાકા ટામેટાં નું શાક (Surti Ravaiya Bataka Tomato Shak Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

શિયાળામાં સુરતી રવૈયા બહુજ મળતા હોય છે. આ શાક બહુજ ફટાફટ બની જાય અને એટલુંજ સ્વાદિષ્ટ બને છે.

સુરતી રવૈયા બટાકા ટામેટાં નું શાક (Surti Ravaiya Bataka Tomato Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

શિયાળામાં સુરતી રવૈયા બહુજ મળતા હોય છે. આ શાક બહુજ ફટાફટ બની જાય અને એટલુંજ સ્વાદિષ્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20  મીનીટ
2 સર્વ
  1. 3-4 નંગસુરતી રવૈયા
  2. 1 નંગબટાકું
  3. 1/2 નંગસમારેલું ટામેટુ
  4. 1 ટી સ્પૂનલાલ મરચું
  5. 1/2 ટી સ્પૂનહળદર
  6. 1 1/2 ટી સ્પૂનધાણા જીરું
  7. 1/4 ટી સ્પૂનસબ્જી મસાલો
  8. 2 ટી સ્પૂનતેલ
  9. 1/4 ટી સ્પૂનહીંગ
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

20  મીનીટ
  1. 1

    રવૈયા અને બટાકા ને ધોઈ ને મોટાં સમારી લેવા. ટામેટું સમારી ને અંદર એડ કરી, બધુ શાક કુકર ના ડબ્બામાં લેવું.

  2. 2

    શાક ની અંદર બધો મસાલો અને મીઠું નાખી મિક્સ કરવું. પ્રેશર કુકર માં શાક લઈ ને, 3 સીટી લેવી. કુકર ઠંડુ પડે પછી ખોલી ને અંદર થી શાક કાઢી, ઉપર તેલ,હીંગ નો વઘાર કરી, મીકસ કરી,ગરમાગરમ સર્વ કરવું.

  3. 3

    નોટ : શાક ના મોટા જ પીસીસ કરવા, નહીં તો શાક નો છુંદો થઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes