મકાઈ ના ભજીયા (Makai Bhajiya Recipe in Gujarati)

Jayshree Doshi @Jayshree171158
નાના-મોટા દરેકને ભાવે તેવા અમેરિકન મકાઈના ભજીયા જોશો એટલે મોઢામાં પાણી આવી જશે આવી ગયું ને તો ચાલો આપણે તેની રીત જોઈએ
મકાઈ ના ભજીયા (Makai Bhajiya Recipe in Gujarati)
નાના-મોટા દરેકને ભાવે તેવા અમેરિકન મકાઈના ભજીયા જોશો એટલે મોઢામાં પાણી આવી જશે આવી ગયું ને તો ચાલો આપણે તેની રીત જોઈએ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈના દાણા કાઢી તેને મિક્સરમાં crush કરવા
- 2
ત્યારબાદ તેમાં લીલા મરચા આદુ અને લસણ નાખો
- 3
ત્યારબાદ મકાઈના ખીરામાં ચણાનો લોટ ને મીઠું સ્વાદ પ્રમાણે નાખી તેનું મીડીયમ ખીરુ બનાવવું
- 4
ગેસ ચાલુ કરી તેના પર કઢાઈ મૂકે તેમાં તેલ રેડવું અને ધીમા તાપે ગરમ કરવું ગરમ થાય એટલે તેમાં મકાઈના ભજીયા મુકવા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા
- 5
હવે તૈયાર છે તમને ભાવતા મકાઈના ભજીયા તેને બ્રેડ ગ્રીન ચટણી ડુંગળી અને લીલા મરચા સાથે સર્વ કરો
Similar Recipes
-
મકાઈ વડા(makai vada recipe in Gujarati)
#સુપરશેફ3મકાઈ પ્રોટીન થી ભરપૂર, પચવામાં હલકી અને વરસાદની ઋતુમાં ખાવામાં ખૂબ જ સારી એટલે મેં મકાઈ માંથી મકાઈના વડા બનાવ્યા છે. Nayna Nayak -
મકાઈ ના ભજીયા (makai na bhajiya recipe in gujarati)
#sep નોર્મલી વરસાદ પડતો હોય તો આપણે ચા અને ભજીયા ખાવાની ઈચ્છા થાય તો આજે મને એમ થયું કે કંઈક હેલ્દી વર્ઝન બનાવીએ તો મકાઈ ના ભજીયા અને કોળા અને ટામેટા નું સુપ બનાવ્યો Manisha Parmar -
મકાઈ ના ભજીયા(Corn pakoda recipe in Gujarati)
#GA4 #Week8 #Post 1 #Sweetcorn આમ તો આ ભજીયા વરસાદ માં બહુ ફાઇન લાગે છે,, પણ મેં ગોલ્ડન એપ્રોન 8 માટે મકાઈ ની રેસીપી ને લઈને તેના ભજીયા બનાવ્યા છે Payal Desai -
ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati)
#MW3#bhajiyaઅત્યાર સુધી તમે ભજીયા તો બહુ ખાધા હશે.ભજીયા નું નામ સાંભળતાં જ દરેકના મોઢામાં પાણી આવી જાય તો ચાલો આજે આપણે મિક્સ ભજીયા ની રેસીપી જોઇએ Komal Doshi -
પનીર ચીઝ બ્રેs(paneer cheese bread recipe in gujarati)
આજે આપણે બનાવીશું સાતમ ની રેસિપી જે બધાને ખૂબ જ મનગમતી હોય છે નાના બાળકો તો ખૂબ જ ખુશ થઈ જાય છે તો આજે આપણે પનીર ચીઝ બ્રેડ બનાવીશું. નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને તો ચાલો આજ ની રેસીપી પનીર ચીઝ બ્રેડ શરૂ કરીએ.#પનીર ચીઝ બ્રેડ#સાતમ Nayana Pandya -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya recipe in Gujarati)
#JWC1 આ ભજીયા આપણે બારેમાસ બનાવીને ખાઈ શકાય છે પરંતુ શિયાળામાં જ આ બનાવવાની અને ખાવાની મજા જ કંઈક ઓર છે તો ચાલો જોઈએ આપણે રેસીપી.... Sonal Karia -
બ્રેડ ના ભજીયા (Bread Bhajiya Recipe In Gujarati)
#cooksnap સાંજ ના સમયે ચ્હા સાથે ગરમ ગરમ ભજીયા સર્વ કરો તો બધાને મજા પડી જશે. આજે મે બ્રેડ માં બેસન, દહીં અને હીંગ નો ઉપયોગ કરીને ભજીયા બનાવ્યા છે. નાના મોટા દરેક ને ભાવે એવા સ્વાદિષ્ટ ભજીયા. Dipika Bhalla -
મેથી ના ભજીયા (Methi Na Bhajiya Recipe In Gujarati)
#ફટાફટપોસ્ટ૭ વરસાદ આવે ને મેથી ના ભજીયા ખાવા ની મજા આવી જાય.મને તો બહૂ જ ભાવે. Smita Barot -
મકાઈ ના ભજીયા (Makai Bhajiya Recipe In Gujarati)
વરસાદની સિઝનમાં ગરમાગરમ ખાવાની મજા પડી જાય છે બહુ ટેસ્ટી લાગે છે Falguni Shah -
મકાઈ ના ભજીયા (Makai Bhajiya Recipe In Gujarati)
#PSભજીયા અલગ અલગ ખવા ની મજા પડે.મકાઇ ના ભજીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે. Jenny Shah -
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
આ એક નાસ્તા ની નવી રેસિપી છેજે હું લઈ ને આવી છુ મકાઈના વડાનાના મોટા ને બધા ને જ પંસદ હોય છેતો આવો જોઈએ કઈ રીતે બને છેઆ વડા આપણે અઠવાડિયા સુધી ખાય સકાય છે#EB#week9#RC1#week1#yellowrecipies chef Nidhi Bole -
ડુંગળી ના ભજીયા (Onion Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpadindiaચોમાસા માં વરસતા વરસાદમાં મિક્સ ભજીયા ખાવાની ઈચ્છા હતી હોય છે ફરસાણ ની સુગંધ આવે ને મોઢામાં પાણી આવી જાય. Rekha Vora -
મકાઈ ના ભજીયા(makai na bhjiya recipe in Gujarati)
આજે અમારે ત્યાં વરસાદ પડે છે તો મકાઈ ના ભજીયા ની આવી ગઈ. વરસતા વરસાદમાં હું આજે મકાઈ લેવા ગઈ ને ભજીયા તો બનાવ્યા જ. તમે પણ બનાવો. ખૂબ જ સરળ છે ને બઉ ઓછા સમયમાં ને સમાન મા બની જાય છે Archita Solanki -
-
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In gujarati)
#મોમ કાંદાભજી નાનપણથી ખાતા આવ્યા, વરસાદ પડે એટલે તો ઘણા યાદ આવે ,વરસાદ ના સમય મા ભજીયા ખાવાની મઝા અલગ જ છે Nidhi Desai -
દાળ અનેમકાઈ ના ભજીયા
#સૂપરશેફ3વરસાદનું મોસમ અને ભજીયા ના બને એવું ચાલે? એ પણ મકાઈ ના ભજીયા ના બને એવું ચાલે તો. આજે મેં વરસાદને જોઇને ભજીયા અને મકાઈ. બન્નેનું કોમ્બિનેશન મિક્સ કરીને મકાઈ અને દાળના ભજીયા બનાવ્યા છે .ખાવામાં તો બહુ જ સ્વાદિષ્ટ લાગે છે .ચા લીલી ચટણી સોસ બધાની સાથે મજા પડશે તમે જરૂરથી બનાવવાની કોશિશ કરજો મઝા પડી જશે નાના બાળકોને પણ. Roopesh Kumar -
મકાઈના સ્વાદિષ્ટ વેજ ભજીયા
#RB16# માય રેસીપી ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaચોમાસામાં ભજીયા એ સૌને પ્રિય વાનગી છે તેમાં મકાઈના ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે મેં મારી મિત્ર માટે મકાઈના સ્વાદિષ્ટ ભજીયા બનાવ્યા છે તેમની આ મનપસંદ વાનગી છે મકાઈ ના ભજીયા માં મેં ક્રશ કરેલી મકાઈ સમારેલું ગાજર સમારેલા મરચાં સમારેલી ડુંગળી વગેરે નાખીને મેં મકાઈના વેજ ભજીયા બનાવ્યા છે મારી મિત્ર અનીતા ને માટે તેમની પસંદગીની વાનગી ડેડીકેટ કરું છું Ramaben Joshi -
મકાઈ ના ભજીયા (Makai na bhajiya recipe in Gujarati)
આ મકાઈ ના ભજીયા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. હમણાં વરસાદની સિઝન છે અને માર્કેટમાં ખૂબ જ ફ્રેશ મકાઈ મળે છે તો આ ભજીયા એકવાર તો બનાવી ને ખાવા જ જોઈએ.#વીકમીલ3#પોસ્ટ3#માઇઇબુક#post12 spicequeen -
ખાંડવી ઈન પ્રેશર કુકર (Khandvi In Pressure Cooker Recipe In Gujarati)
#RC1#Week1#RainbowchallengeYellow ખાંડવી એ એવી વાનગી છે જે નાના મોટા બધા ને ભાવે તેવી છે . ખાંડવી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય. તો ચાલો આપણે ફટાફટ અને ઓછા સમયમાં બનતી ખાંડવી ની રેસીપી જોઈએ. Janki K Mer -
સોજી ના ભજીયા(Soji Na Bhajiya Recipe In Gujarati)
#ફટાફટઆપણે ઘરે ભજીયા તો બનતા જ હોય છે હાલ ચોમાસુ છે ને શ્રાદ્ધ પક્ષ ચાલે છે તો ઝટપટ બની જાય એવા ભજીયા ની વાનગી લાવી છું જે તમેં અચૂક બનાવજો તો ચાલો જોઈએ રેસિપિ.. Kamini Patel -
વડા પાવ (Vada Pav recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક એવી વાનગી જે બધાની જ ફેવરેટ છે. Mumbai Street Food વડા પાવ મુંબઈ ના ફેમસ વડાપાવ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને તો ચાલો વરસાદની સિઝનમાં આપણે ગરમાગરમ મુંબઈ ના વડાપાવ બનાવીએ.#વડાપાવ#india2020 Nayana Pandya -
મેથી ભાજી ના ભજીયા
શિયાળાની ઋતુમાં મેથી સરસ મળે છે અને ભજીયા તો નાના મોટા બધા ને જ ભાવે. સરસ મજા ની ઠંડી માં ભજીયા ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે. તો ચાલો બનાવીએ ભજીયા. Prerna Desai -
બટાકા ની પતરી ના ભજીયા (Bataka Patari Bhajiya Recipe In Gujarati)
આમ તો ભજીયા માં અનેક વેરાયટી બનતી હોય છે પરંતુ સૌથી જલ્દી બની જતા જોઈએ ઘરમાં તો એ બટાટાની સ્લાઈસ ના ભજીયા છે Nidhi Jay Vinda -
ભજીયા બટેટા વડા મેથી વડા મરચા ના ભજીયા
શિયાળો ચાલેછે એટલે ભજીયા તો લગભગ ઘણા લોકોને ભાવતા જ હોય છે ને આ ઋતુમાં ભાજી પણ ખૂબ સરસ આવે છે ને બધા જ શાક એટલાજ સરસ આવેછે તો તેને કોઈને કોઈ રીતે આપણે ખોરાક ના રૂપ મા ઉપયોગ કરીએ છીએ તો ચાલો ભજીયા પણ જોઈલો Usha Bhatt -
-
મેથી ના ભજીયા (Methi na Bhajiya Recipe In Gujarati)
#CT#Cookpadindia#Cookpadgujratiભજીયા તો દરેક નાના મોટા શહેર અને ગ્રામ માં મળતા જ હોય છે.અમદાવાદ શહેર માં છેલ્લા 50 વર્ષ થી રાયપુર દરવાજા ના ભજીયા બહુ જ વખણાય છે.મેથી અને કોથમીર થી ભરપૂર એવા ગોટા ને ડુંગળી અથવા તળેલા મરચાં જોડે પીરસવામાં આવે છે.આજે પણ ચટણી વગર જ આ ભજીયા મળે છે વર્ષો થયા તો પણ ટેસ્ટ માં બેસ્ટ જ.મારા દાદાજી સસરા ને ભજીયા બહુ જ ભા વતા અને દર રવિવારે તેઓ રાયપુર ના ભજીયા જરૂર લાવતા . Bansi Chotaliya Chavda -
મેગીના ભજીયા(Meggi Bhajiya Recipe In Gujarati)
ભજીયા એ જમણવારમાં કાયમ આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. પ્રસંગનું મેનુ ભજીયા વિના અધૂરું ગણાય. મેથીના ભજીયા, ગોટા, ટામેટાના ભજીયા અને કુંભણીયા ભજીયા બાદ આ નવલું નજરાણું આવ્યું છે જે આપની સમક્ષ રજુ કરું છું. HITESH DHOLA -
-
ભજીયા (Bhajiya Recipe In Gujarati)
#CT વડોદરામાં ખાણીપીણી ની આગવી રીત છે.... નાસ્તો હોય કે જમવાનું... ભજીયા બધા ને ફાવે.... તેમાં પણ લાલા કાકા ના હોય એટલે પુછવું જ શું..... Stuti Buch -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#GA4 #Week 12ખાંડવી નામ સાંભળી ને મોમાં. પાણી એવી ગયું ને.. ગુજરાતી ફરસાણ નાના મોટા સૌ ને ભાવે Bina Talati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14618071
ટિપ્પણીઓ (2)