મિક્સ વેજ ઢોકળા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨ વાડકીચણાની દાળ
  2. ૧ વાટકીમકાઈના દાણા
  3. મિડીયમ સાઈઝ નો કાંદો
  4. અડધો કપ વટાણા
  5. અડધો કપ ઝીણી સમારેલી કોબીજ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. ચપટીખાવાનો સોડા
  9. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને પાંચ કલાક પલળવા મૂકો

  2. 2

    પાંચ કલાક પછી ચણાની દાળમાંથી પાણી કાઢી તેને મિક્સર જારમાં પીસી લો, હવે ચણાની દાળનું મિશ્રણ એક બાઉલમાં લઈ હવે તેમાં મકાઈના દાણા, વટાણા, કોબીજ, કાંદો, આદુ મરચાની પેસ્ટ, મીઠું સ્વાદ અનુસાર, થોડો ખાવાનો સોડા અને જરૂર મુજબ પાણી લઈ બધુંય મિક્સ કરો.

  3. 3

    હવે ૧૦થી ૧૫ મિનિટ સુધી ઢોકળાના ખીરાને સાઈડ પર ઢાંકીને રહેવા દો

  4. 4

    હવે બીજી બાજુ સ્ટીમર ગરમ કરવા મુકો, હવે એક ડીશ ને તેલથી ગ્રીસ કરી તેમાં ખીરું પાથરો અને સ્ટીમરમાં બફાવા મૂકો.

  5. 5

    હવે પંદર મિનીટ રહીને ચકાસો, ઢોકળા તૈયાર થઈ ગયા હશે, તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ સોસ સાથે સર્વ કરો તો તૈયાર છે મિક્સ વેજ ઢોકળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
પર
Mumbai
l m foodie and I am trying every time new resipy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes