રાંધવાની સૂચનાઓ
- 1
ત્રણેય ચોખા અને દાળને રાત્રે પલાળી સેક્સ સવારે છાશ નાખી ક્રશ કરું પછી બહાર તડકે આથો આવે ત્યાં સુધી રાખો બપોરે થોડો આથો આવી જાય એટલે તેમાં અડધો ચમચો ભાખરી નો લોટ ઉમેરો પછી પાછું તડકે રાખી દો
- 2
પછી સાંજે આથો આવેલ ખીરામાં આદુ-મરચાં કોથમીર કેપ્સીકમ હળદર મીઠું લીલુ લસણ સાજીના ફૂલ નાખી મિક્સ કરો એક લોયામાં તેલ મૂકી તેલ ગરમ થાય ત્યારે વડા પાડી તળો પારવડા સવારે નાસ્તામાં ખુબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
ફ્રેન્ડસ દાળવડા એ આપણા બધાની ફેવરિટ હોય છે અને એ પણ જ્યારે દાળ વડા એકદમ crunchy હોય જે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તો તો જમવાની મજા જ આવી જાય છે મારી રેસીપી મુજબ દાળવડા પણ આ રીતના જ બન્યા છે જેની હું તમારી સાથે શેર કરી રહી છું Nidhi Jay Vinda -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મલ્ટીગ્રેઇન દહીંવડા (Multigrain dahi wada in gujrati)
#વીકમીલ1#સ્પાઈસી#સ્નેક્સ સામાન્ય રીતે આપણે દહીં વડા અડદની દાળના બનાવતા હોઈએ છીએ . પણ આજે મેં કંઈક અલગ ટ્રાય કરેલ છે. આ દહીવડામાં મેં અડદની દાળ, મગ ની છડી દાળ, મગની ફોતરા દાળ, ચણાની દાળ અને તુવેરની દાળ નો ઉપયોગ કર્યો છે. બીજું ખાસ એ છે કે આમાં દાળને વધારે પલાળવા ની જરૂર નથી આ તમે એક કે બે કલાક પલાળી ને પણ કરી શકો છો. તો ચાલો જોઈએ તેની રેસિપી.......... Khyati Joshi Trivedi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11304655
ટિપ્પણીઓ