રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
2 servings
  1. 1વાટકી અડદ ની દાળ
  2. 1વાટકી ચોખા
  3. 1 કપદહીં
  4. 1 ચમચીરાઈ
  5. 1 ચમચીસફેદ તલ
  6. કોથમીર સમારેલી
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  9. 1/2 ચમચીસાજીના ફૂલ

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌ પ્રથમ અડદ ની દાળ અને ચોખા ધોઈને 3-4 કલાક માટે પલાળી રાખવા.

  2. 2

    હવે તેમાંથી પાણી નિતારી તેમાં દહી ઉમેરી મિક્સર મા પીસી પેસ્ટ બનાવી ખીરું તૈયાર કરો.

  3. 3

    હવે આ ખીરા ને હુંફાળી જગ્યા એ આથો આવવા માટે 7-8 કલાક માટે રાખો.

  4. 4

    હવે આથો આવે પચી તેમાં મીઠું,આદુ મરચાની પેસ્ટ,સાજીના ફૂલ ઉમેરી મિક્સ કરીલો.હવે થાળી ને તેલ થી ગ્રીસ કરી ખીરું રેડો.

  5. 5

    હવે સ્ટીમર માં થાળી મૂકી 20 મિનિટ માટે ધીમા તાપે ચડવા દો.

  6. 6

    હવે થાળી માં તુથપિક લગાવી જોઈ લિય.જો ઢોકળા થઈ ગયા હોય તો ગેસ બંધ કરી ઉતારી લો.

  7. 7

    હવે ઢોકળા ઠંડા કરી તેના પીસ કરી લો.

  8. 8

    વઘાર માટે એક તપેલી માં તેલ મૂકી તેલ ગરમ થાય ત્યારે રાઈ,તલ ઉમેરો.જ્યારે રાઈ અને તલ તતડે ત્યારે હિંગ નાખી મિક્સ કરો અને તરત આ વઘાર ઢોકળા નાં પીસ પર રેડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes