ચોકલેટ (Chocolate Recipe In Gujarati)

Amisha kakadiya
Amisha kakadiya @amisha2404
શેર કરો

ઘટકો

1 સર્વિંગ
  1. પાણી ગરમ કરવા માટે
  2. 1 ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ
  3. 1 મિલ્ક કમ્પાઉન્ડ ચૉકલેટ
  4. જરૂર હોય તો કોકો પાઉડર (skip)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં બંને ચોકલેટ લો તેને તોડી ટુકડા કરો તપેલી માં

  2. 2

    ત્યાર બાદ બંને મિક્સ કારી ગૅસ ઉપર એક વાસણ મુકો તેમાં પાણી ઉમેરો

  3. 3

    ત્યાર બાદ તે પાણી ઉકાળી જાય પછી તેમાં ચોકલેટ ની તપેલી મૂકી ઓગાળો ધીમા ગેસ ઉપર ઢીલુ થાય ત્યાં સુધી

  4. 4

    પછી તેને પંખા નીચે ઠંડું થાય ત્યાં સુધી હલાવો ત્યાર બાદ બરફ ની ડિશ માં ભરી દો અને ફ્રીઝ માં કડક થવા મૂકી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amisha kakadiya
Amisha kakadiya @amisha2404
પર

Similar Recipes