બેબી કોર્ન મસાલા

#ડીનર
બેબી કોર્ન, સ્વીટ કોર્ન અને ગાજર નો ઉપયોગ કરીને સરસ પંજાબી સ્વાદ ની સબજી બનાવી છે. રેસ્ટોરન્ટ ના સ્વાદ ને પણ ભુલાવી દે એવું સરસ શાક બને છે. ઓછા માં ઓછી સામગ્રી વાપરીને પણ સ્વાદિષ્ટ ભોજન બનાવી શકાય છે. અને ડીનર માં આવા રસાદાર શાક સરસ લાગે છે, જેને રોટલી, ભાખરી, કે પરોઠા સાથે પીરસો.
બેબી કોર્ન મસાલા
#ડીનર
બેબી કોર્ન, સ્વીટ કોર્ન અને ગાજર નો ઉપયોગ કરીને સરસ પંજાબી સ્વાદ ની સબજી બનાવી છે. રેસ્ટોરન્ટ ના સ્વાદ ને પણ ભુલાવી દે એવું સરસ શાક બને છે. ઓછા માં ઓછી સામગ્રી વાપરીને પણ સ્વાદિષ્ટ ભોજન બનાવી શકાય છે. અને ડીનર માં આવા રસાદાર શાક સરસ લાગે છે, જેને રોટલી, ભાખરી, કે પરોઠા સાથે પીરસો.
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં ના ટુકડા કરી લો. સૌ પ્રથમ દૂધી ના ટુકડા અને ટામેટાં ના ટુકડા ને 10 મિનિટ માટે ઉકળતા પાણીમાં રાખી ખુલ્લા બાફી લો. તને ચાહો તો તેને કૂકરમાં પણ બાફી શકો છો.
- 2
હવે તે ઠંડું પડે એટલે મીક્સર ની મદદ થી સરસ પેસ્ટ બનાવી લો.
- 3
ગાજર અને સ્વીટ કોર્ન ને પાર બોઇલ કરી લેવા. એટલે કે ગેસ પર પાણી ઉકળવા મૂકી તે પાણીમાં 3-4 મિનિટ માટે રાખી કાઢી લેવું.
- 4
કઢાઈ માં તેલ મૂકી તેમાં ડુંગળી ઉમેરી સાંતળી લો. ડુંગળી ગુલાબી થાય એટલે તેમાં લાંબા સમારેલા બેબી કોર્ન ઉમેરી તેને સોટે કરો. તેના ભાગ નું મીઠું ઉમેરી દો.
- 5
તે સંતળાઈ જાય તો હવે વાટેલી દૂધી ટામેટાં ની પેસ્ટ ઉમેરી દો. હવે હળદર, લાલ મરચું, ધાણા જીરું, કિચન કિંગ મસાલો, ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 6
કોર્ન ફ્લોર માં 3 ચમચી જેટલું પાણી ઉમેરી તે સ્લરી ને શાક માં ઉમેરી દો. બે મિનીટ માટે ગેસ પર રાખી બધું બરાબર મિકસ થઈ જાય તો ગેસ પર થી ઉતારી લો.
- 7
તો તૈયાર છે બેબી કોર્ન મસાલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રિસ્પી બેબી પોટેટો કોર્ન ચીલી
મિત્રો આ મારી cookpad પર પ્રથમ રેસિપી છે.બધા બહુ સરસ વાનગીઓ બનાવીને રોજ પોસ્ટ કરે છે તેનાથી inspired થઈ આજે હું આ મારી એક રેસિપી તીખી વાનગીની ચેલેન્જમાં પોસ્ટ કરી રહી છું. મને આશા છે કે આપ સહુને આ પસંદ આવશે અને આપ આપના ત્યાં બનાવી જરૂરથી try કરજો ક્રિસ્પી બેબી પોટેટો કોર્ન ચીલી.#વિકેન્ડ ચેલેન્જ#તીખી#ક્રિસ્પી બેબી પોટેટો કોર્ન ચીલી Yogini Gohel -
બેબી કોર્ન પનીર મસાલા સંગ ઘઉંના લોટની મસાલા નાન
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૮મે આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બેબી કોર્ન પનીર બનાવ્યું છે અને તેની સાથે-સાથે હેલ્ધી ઘઉંના લોટની નાન બનાવી છે. Bansi Kotecha -
મસાલા કોર્ન કરી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૬કોર્ન આખું વર્ષ આપણને હવે મળી રહે છે તો જ્યારે પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી શાક ખાવાનું મન થાય તો કોર્નનુ શાક ફટાફટ બની જાય છે તો આજે મે મસાલા કોર્ન કરી બનાવી છે. Bansi Kotecha -
🌽બેબી કોર્ન પકોડા🌽 (Babycorn Pakoda Recipe In Gujarati)
#GA4#Week3કીવર્ડ: Pakoda/પકોડાબેબી કોર્ન ના પકોડા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે જે પાર્ટી સનેકસ માટે પરફેક્ટ છે. Kunti Naik -
કોર્ન મસાલા વીથ પનીર
ઈબુક રેસિપી ચેલેન્જ#RB18 : કોર્ન મસાલા વીથ પનીરનાના મોટા સૌ કોઈ ને કોર્ન અને પનીર નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં બન્ને નું કોમ્બિનેશન કરી ને પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
કોર્ન કેપ્સિકમ મસાલા (corn capsicum masala recipe in Gujarati)
#સુપરશેફ૧શાક અને કરીસ કોનટેસટ માટે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે.જે પરાઠા કે રોટી સાથે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
બેબી કોર્ન પનીર મસાલા સ્ટીક્સ (Baby Corn Paneer Masala Sticks Recipe In Gujarati)
#PC#cookpad#cookpadindia#cookpadgujarati#Paneer બેબી કોર્ન એ વિટામિન થી ભરપૂર છે. જો તમે તમારી આંખની ખાસ સંભાળ રાખવા માગતા હો તો બેબી કોર્નનું સેવન અવશ્ય કરો . વડી આ એક લો કેલેરી ફૂડ છે. તેમજ પુષ્કળ પ્રમાણમાં ફાઇબર છે. Neeru Thakkar -
પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
#GA4 #Week1 #punjabiઆપણે ઘણી વખત હોટેલ માં આ સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. તો હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી ઘરે જ બનાવો. ખૂબ સરસ લાગે છે. જેને રોટલી, પરાઠા કે નાન સાથે પીરસો. Bijal Thaker -
પાલક કોર્ન મસાલા
#goldenapron3#Week4પાલક, કોર્ન, ઘી, અને લસણ આ ચાર ઘટકો નો ઉપયોગ કરીને મે આ પંજાબી સબજી બનાવી છે. Parul Patel -
કોર્ન કેપ્સીકમ મસાલા
#RB14#MVFકોર્ન કેપ્સીકમ મસાલા એક ટેસ્ટી રેસીપી છે અને ઈઝીલી બની જાય છે તેને રોટી પરાઠા અથવા રાઈસ સાથે સર્વ કરી શકાય છે ચોમાસામાં મકાઈ ખૂબ જ સરસ મળે છે અને તેની વિવિધ વાનગી બનાવી શકાય છે અને એનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
સ્વીટ કોર્ન કરી ઈન કોકોનટ ગ્રેવી
#RB11 : સ્વીટ કોર્ન કરી ઈન કોકોનટ ગ્રેવીઅમને લોકોને સ્વીટ કોર્ન બહું ભાવે 😋 એટલે મેં સ્વીટ કોર્ન ઈન કોકોનટ ગ્રેવી બનાવી છે. નાળિયેર ના મીલ્ક માં બનાવેલી વાનગી એકદમ ટેસ્ટી અને હેલ્ધી બને છે. સ્વીટ કોર્ન નાના મોટા બધા ને ભાવતી હોય છે. Sonal Modha -
બેબી કેરોટસ સબ્જી(Baby carrots sabji recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ23આજે હું એક યુનિક અને હેલ્ધી એવી સબ્જી લઈને આવી છું .આ ગાજર દેશી છે અને મારા ભાઈની વાડી એ થી આવેલા છે.... થેન્ક યુ ભાઈ. આટલા નાના ગાજર જોઇને થયું કે ચાલો બેબી કોર્ન આવે છે તેમ આ બેબી કેરોત્સ છે... અને તેથી જ એક નવી સબ્જી બનાવવાની ઈચ્છા થઈ... અને બનાવી પણ લીધી, બહુ ટેસ્ટી બની છે તમે પણ ટ્રાય કરજો... Sonal Karia -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
#માઇઇબુકઅત્યારે બજાર માં ખુબ સરસ કૂણી કૂણી મકાઈ દેખાવા માંડી છે.આ કૂણી મકાઈ ના દાણા માંથી વિવિધ ડિશ આપને બનાવીએ છીએ. ,કોર્ન અને કેપ્સીકમ નું કોમ્બિનેશન એમ પણ ખૂબ સરસ લાગે છે. આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક ની રેસિપી આપ સૌ સાથે શેર કરી છે.જે મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Kunti Naik -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ઠંડી ની મોંસમ માં સૂપ પીવા ની કઈક અલગજ મજા હોય છે તો આજે આપણે સ્વીટ કોર્ન સુપ ની મજા લઇસુ Jigna Patel -
-
કોર્ન ભુજીયા 🌽(corn bhujiya recipe in Gujarati)
#સુપરશેફ 3#માઇઇબુક 8શીંગ ભુજીયા બધા ના ફેવરિટ હોય છે... અને મોનસુન સિઝન મકાઈ આપણને બધાને ખૂબ જ ભાવે છે તો બેઠા બેઠા એવો વિચાર આવ્યો કે શિંગ ભુજીયા ની જેમ કોર્ન ઉપયોગ કરી ભજીયા બનાવું તો ????? બસ તરત જ વિચાર અમલ માં મૂક્યો અને બનાવી નાખ્યા કોર્ન ભુજીયા ...,. ક્રિસ્પી ને ટેસ્ટી અને એ પણ માઇક્રોવેવ માં માત્ર ૧૦ મિનિટ માં. Hetal Chirag Buch -
બેબી કોર્ન પકોડા (Baby Corn Pakoda Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub આ એક ડિલીશીયસ સ્ટાર્ટર છે.જે નોર્થ ઈન્ડિયા માં લંચ અથવા ડિનર માં સ્ટાર્ટર તરીકે સર્વ થતાં હોય છે.જેમાં બેસન,ચોખા નો લોટ અને કોર્ન ફલોર ની સાથે મસાલા નો ઉપયોગ કરી બનાવાય છે. Bina Mithani -
મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati)
ઉનાળામાં શાકભાજી ઓછા મળતા હોય છે અને મોંઘા મળે છે તેમ છતાંય એટલા સારા હોતા નથી ગણીને બે-ચાર શાક હોય છે તો મેં આજે મઠનું શાક પંજાબી style માં બનાવ્યું છે તેને પરોઠા સાથે સરસ લાગે છે Jayshree Doshi -
-
બેબી સ્વીટકોર્ન કેપસિકમ મસાલા (baby sweetcorn capsicum masala recipe in Gujarati)
#નોર્થ Marthak Jolly -
સ્વીટ કોર્ન ભરતા
#goldenapron૩#વીક૪આપેલ પઝલ માંથી , મે અહી ઘી અને કોર્ન નો ઉપયોગ કર્યો છે.. Radhika Nirav Trivedi -
રજવાડી વેજ. ખીચડી (Rajwadi Veg. Khichdi Recipe In Gujarati)
#KS7 આ ખીચડી મા વેજીટેબલ અને દહીં બંને આવી જાય છે એટલે સાથે શાક કે કઢી કોઇ ની પણ જરૂર પડતી નથી અને સ્વાદ મા પણ એટલી જ સરસ લાગે છે. Vaishali Vora -
વેજીટેબલ ટોર્તિયા સૂપ
#નોનઇન્ડિયનઆ મેક્સિકન સૂપ માં ટોર્તિયા ની ક્રિસ્પીનેસ અને શાક નો રસિલો સ્વાદ આવે છે. સાથે ચીઝ તેના સ્વાદ માં ચાર ચાંદ લગાવે છે. Deepa Rupani -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
#GA4#week20#soupસ્વીટ કોર્ન સૂપ એ હેલ્ધી અને ડીલીસીયસ છે જે જલ્દીથી બની જાય છે અને પીવામાં પણ ખુબ ટેસ્ટી છે સ્વીટ કોર્ન સૂપ અમેરીકન મકાઇ તથા બીજા વેજીટેબલ ઉમેરી ને બનાવવામાં આવે છે Sonal Shah -
ચીઝ બટર મસાલા કોર્ન (Cheese Butter Masala Corn Recipe In Gujarati)
જુલાઈ સુપર રેસિપી#JSR : ચીઝ બટર મસાલા કોર્નચીઝ અને કોર્ન નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. ટીવી જોતા જોતા ગરમ ગરમ ચીઝ કોર્ન ખાવાની મજા પડી જાય. તો આજે મેં ચીઝ બટર મસાલા કોર્ન બનાવી. Sonal Modha -
-
પંજાબી સ્ટાઇલ કોર્ન કેપ્સિકમ સબજી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#week 1##punjabi##Recipe 3#મકાઈ એ બધી પ્રિય શાકભાજી છે. કોર્નનો ઉપયોગ સાઈડ ડીશ મા અને મુખ્ય કોર્સ મા વપ્રાઇ છે. મકાઈ મા પ્રોટીન એન વિટામિન વધુ પરમન મા હો છે. આજે મે ડિનર મા કોર્ન યુઝ કરી સબજી બનાવી છે. #GA4 Zarna Jariwala -
ચીઝ કોર્ન પાલક પનીર
#ડીનરઆ રેસિપી થી શાક પહેલીવાર બનાવ્યું છે.પણ શાકનો સ્વાદ એકદમ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે.આજે ઘરમાં બેસી રેસ્ટોરન્ટમાં જમવાનો ખુબ સરસ અનુભવ થયો.ખૂબજ સરસ અને હેલ્થી પાલક પનીર નું શાક તમે પણ જરૂરથી ટ્રાય કરજો. Komal Khatwani -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#PS કાજુ મસાલા એ એક પંજાબી સબ્જી છે. તેમાં કાજુ મુખ્ય છે. અને તેમાં પનીર નાખવું હોઈ તો પણ નાખી શકાય છે. . આ વ્હાઈટ ગ્રેવી માં અને રેડ ગ્રેવી માં બનાવી શકાય છે. તો મેં રેડ ગ્રેવી માં કાજુ મસાલા બનાવ્યા છે. Krishna Kholiya -
સેઝવાન બેબી કોર્ન (Schezwan Baby Corn Recipe In Gujarati)
આ ચાઈનીઝ સ્ટાટર નાના - મોટા બધા ને ભાવશે. ઓરીજીનલ ચાઈનીઝ વાનગી ફીકી હોય છે પણ ઈન્ડિયન ટેસ્ટ પ્રમાણે એમાં ફેરફાર કરી આપણા ટેસ્ટ ને ધ્યાન માં રાખીને મેં આ રેસીપી બનાવી છે.#RC3#Week3 Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (7)