હની લેમન ટી

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3મોટા લીંબુ
  2. ૧ ટુકડો આદું
  3. 1કટોરી મધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીંબુ સાફ કરી મધ આદુ વગેરે રેડી કરો

  2. 2

    લીંબુને સ્લાઈસમાં કાપો આદુને છોલીને ચિરી કરો

  3. 3

    એક બોટલમાં લીમ્બુની સ્લાઈસ ગોઠવો ત્યારબાદ થોડું આદું ગોઠવો ત્યારબાદ બે ચમચી મધ નાખો

  4. 4

    એમ બધી સ્લાઈસ લીંબુ તથા આદુ તથા મધ ગોઠવી એક બોટલમાં ભરો બે દિવસ એમ જ રાખી મૂકો એક બે વાર ચમચીથી હલાવી લેવું

  5. 5

    એક કપમાં ૨ ૩ સ્લાઈસ લીંબુ તથા આદુ તથા મધ કપમાં રેડો ત્યારબાદ તેમાં ગરમ પાણી નાખો ચાર-પાંચ દિવસ આ રીતે સવારમાં પી શકાય છે સ્ટોર થઇ શકે છે

  6. 6

    ગરમ પાણીમાં મધ અને લીંબુ ની સ્લાઈસ તથા આદુ નાંખી હલાવો honey lemon tea રેડી છે બીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Top Search in

ટિપ્પણીઓ

Similar Recipes