ટોમેટો સૂપ

Anjali Zaveri Dholakiya
Anjali Zaveri Dholakiya @cook_21206470

#goldenapron3
# week 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ટમેટા
  2. ૧ ચમચી ગોળ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૧ચમચી ઘી
  5. ૧ તામ્રપત્ર
  6. ૧ચમચી રાઇ જીરૂ
  7. ૧ ચમચી ગરમ મસાલો
  8. ઝીણી સમારેલી કોથમીર
  9. ૧ચમચી લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ટમેટા ને ધોઈ ને બાફી લો. પછી તેને ક્રશ કરી લૉ.

  2. 2

    એક નાના લોયામાં ઘી લઈ તેમાં તમાલપત્ર રાઈ જીરૂનો વઘાર કરો

  3. 3

    પછી તેને ઉકળવા મુકો પછી તેમાં ગોળ મિઠુ ગરમ મસાલો અને લાલ મરચું નાખો

  4. 4

    પછી તેને થોડીવાર ઉકળવા મૂકી એક સર્વિંગ બાઉલમાં લઈ ઉપર કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Zaveri Dholakiya
Anjali Zaveri Dholakiya @cook_21206470
પર

ટિપ્પણીઓ

Similar Recipes