રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ટમેટા ને સમારી લેવા.પછી એક પેન મા ૨ ચમચી તેલ મુકી ને તેમા પંચતરી મસાલો નાખી ને હીંગ થી ટમેટા ને વધારવા.
- 2
તેમા લીલુ લસણ આદુ મરચાની પેસ્ટ નાખી ને મીઠું ને મરચું પાઉડર નાખી ને મિકસ કરવુ.ને ઘીમા તાપે ચડવા દેવુ.
- 3
પછી તેમા કેચપ નાખી ને હલાવી ને પીસી લેવી.પછી કોથમીર છાટી સવॅ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11655508
ટિપ્પણીઓ