ચીઝ ટોમેટો સૂપ(Cheese Tomato soup recipe in gujarati)

Mital Kacha
Mital Kacha @cook_26391216

#GA4
#Week10
અહીં એક રેસિપી હું તમારી સાથે શેર કરવા માગું છું. ચીઝ ટોમેટો સૂપ.

ચીઝ ટોમેટો સૂપ(Cheese Tomato soup recipe in gujarati)

#GA4
#Week10
અહીં એક રેસિપી હું તમારી સાથે શેર કરવા માગું છું. ચીઝ ટોમેટો સૂપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 500ગ્રામ ટામેટા
  2. મીઠું (સ્વાદ અનુસાર)
  3. 2 ચમચીલાલ મરચું
  4. 1 ચમચીધાણા પાઉડર
  5. 1/2 ચમચીતજ, લવિંગ નો ભૂકો
  6. 4-5 ચમચીખાંડ
  7. 3 ચમચીઘી
  8. ચીઝ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પેલા 500 ગ્રામ ટામેટા લઈ તને કુકર માં નાખી અડધો ગ્લાસ પાણી અને જરા મીઠું નાખી 5 થી 6 સિટી વગાડો.

  2. 2

    ટામેટા બફાઈ ગયા પછી તેને બ્લેન્ડર થી પીસી ચારની માં ગાળી લો.

  3. 3

    ત્યારબાદ એક તપેલી લય તેમાં 2 થી 3 ચમચી ઘી નાખી તેમાં જીરું, હિંગ નાખી વઘાર કરી ટામેટા ની ગ્રેવી નાખો.પછી તેમાં બધા મસાલા નાખો (ખાંડ, લાલ મરચું, ધાણા પાઉડર, મીઠું,તજ લવિંગ નો ભૂકો).

  4. 4

    ત્યારબાદ 10 થી 15 મિનિટ ઉકાળી એક બાઉલ માં કાઢી તેના ઉપર ચીઝ ખમણી નાખી આ રીતે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital Kacha
Mital Kacha @cook_26391216
પર

ટિપ્પણીઓ

Similar Recipes