દેશી ભાણું

Rajni Sanghavi @cook_15778589
ખુબજ હેલ્દી અનેે લાઈટ ભોજન તેમજ બધા નું ફેવરીટશરીર નો સમતોલ આહાર.
#માય લંચ
#goldenapron3
રાંધવાની સૂચનાઓ
- 1
રવૈયાને ચાર કાપા પાડી લો,સીંગના ભુકામાં હળદર,નમક,મરચું પાવડર,ગરમ મસાલો,કિચન કિંગ મસાલો,તેલ નાંખી હલાવવું,પછી રલૈયામાં મસાલો ભરી લેવો.કુકર માં તેલ મુકી આદુંલસણની પેસ્ટ સાંતળવું.
- 2
પેસ્ટ સંતળાય પછી ભરેલા રવૈયા નાંખી ઉપરવધેલો મસાલો.થોડું પાણી નાંખી બે ત્રણ વ્હિસલ વગાડી લો.બાજરાના લોટમાં નમક નાંખી જરુર મુજબનું પાણી નાંખતા જઈરોટલાનો લોટ બાંધવો.
- 3
ગેસ પર તાવડી ગરમ કરવા મુકો.એક એકરોટલાના લોટને હથેળીથી મસળતાં જઈરોટલો કરી તાવડીમાં સેકવા નાંખો.
- 4
રોટલા સેકાય પછીતેની ઉપરનું પડ ને ખોલી તેના પર ભારોભાર ઘી લગાડો સાથે ગોળ અને ભરેલા રવૈયાનું શાક,તળેલા મરચાં,પાપડ.છાશસાથે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તવા પુલાવ
લાઈટ ભોજન અને ગમેત્યારે બનાવી આપો બધાંને ભાવે એવી વાનગી.#માય લંચ#Golden apran3 Rajni Sanghavi -
*દાલતડકા જીરા રાઇસ*
#જોડીબહુંજ લાઈટ ડિનર લેવું હોય તો બેસ્ટ ઓપ્શન છે.અનેબહુંં જ હેલ્દી ડીનર . Rajni Sanghavi -
ભરેલો ભીંડો
રેસ્ટોરન્ટ સ્ટાઇલ ભરેલો ભીંડો બહુંંજ ભાવે તેથી બનાવ્યો.#રેસ્ટોરન્ટ સ્ટાઇલ#goldenapron3#રેસિપિ-1 Rajni Sanghavi -
પનીર દમ આલુ
બટેટાની વાનગી બધાની પ્રિય હોય અને અનેક રીતે બને ,મેં પનીર દમ આલું બનાવ્યા.#goldenapron3 Rajni Sanghavi -
-
પીનવ્હીલ સમોસા
સમોસા અનેક રીતે બને,અનેબધાંને ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#week -3#રેસિપિ-21 Rajni Sanghavi -
*મગ પાલકની દાળ*
પાલક અનેમગ બંને હેલ્દી કહેવાય હેલ્દી ખોરાક શરીરને પોષક તત્વો પુરા પાડે અને પચવામાં સરળ.#હેલ્ધી Rajni Sanghavi -
-
*રવૈયાબટેટાનું ગૃેવી વાળું શાક*
રવૈયા-બટેટાનું ગૃેવી વાળું શાક મારા ઘરમાં બધાંને બહુ ભાવે તેથી વારંવાર બને.#ડિનર Rajni Sanghavi -
દેશી ભાણું
#india#હેલ્થીપોસ્ટ- 1આજ ની મારી રસોઈ છે દાળ ભાત શાક અને રોટલી સાથે બીટ અને ટમેટા નું સલાડ, ગોળ અને છાશ.. હાં આ અમારૂં દેશી ભાણું.. Sunita Vaghela -
અલટી પલટી
ઢોકળીનું શાક બનાવીએ તેમ આરેસિપિ લાઇટ ડીનરમાં લઇશકાય.બેસન ચીલામાંથી બને છે.#લીલીપીળી Rajni Sanghavi -
-
*મેથીના મુઠિયા*
#ગુજરાતીદુધીના મુઠિયાની જેમ જ મેથીના મુઠિયા બહુજ ટેસ્ટી તેમજ હેલ્દી વાનગી છે.મેથીનો ઉપયોગ કરવાથી ઘણાફાયદા થાય એમાય સ્ટીમ કરીને ખાવાથી બહુંંજ બેનીફીટ મળેછે. Rajni Sanghavi -
-
મગદાલ ટવીસ્ટ
સવારે મગની છુટી દાળકરી હોય અને વધી હોય તો તેને ઉપયોગમાં લઇ બનાવો નવી વાનગી મગદાલ ટવિસ્ટ.#સ્ટાટૅસૅ#goldenapron3#43 Rajni Sanghavi -
વેજ ઈડલી સાંભાર
ખૂબ લાઈટ અને હેલ્દી,તેમજ બધાંને ભાવે તેવી વાનગી.#મૈનકોસૅ#goldenapron3 Rajni Sanghavi -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
બીટપાલક સ્ટફ સ્પાૃઉટ પરાઠા
બીટ અને પાલક ખૂબજ હેલ્દી વળી સ્પાૃઉટ મગ નું હેલ્દી સ્ટફિંગ બાળકો ને નવા આકાર માં આપી ખવડાવીએ તો તે હોંશથી ખાય.#પરાઠાથેપલા Rajni Sanghavi -
-
ફલાવસૅ સમોસા
સમોસા ગુજરાતીઓની ફેવરીટ વાનગી છે,તેને જુદો શેપ આપી એેક્રેકટીવ બનાવી શકાય.#સ્ટાટૅસૅ#Golden apran-3#45 Rajni Sanghavi -
-
-
-
વેજિટેબલ રોલ
બાળકો શાકભાજી ના ખાતા હોય તો આવી વાનગી દ્વારા ખવડાવી શકાય.#રેસ્ટોરન્ટ#goldenapron3#વાનગી-2 Rajni Sanghavi -
-
-
-
-
સેન્ડવિચ ભાખરવડી અને ફરસી પુરી
સવારે ઘણાં લોકોને ચા સાથે ફરસી પુરી અને ભાખરવડી જેવો કડક નાસ્તો ગમતો હોય છે.#નાસ્તો Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11861169
ટિપ્પણીઓ