પનીર આલુ કુલચા (Paneer Aloo Kulcha Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
પનીર આલુ કુલચા (Paneer Aloo Kulcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો ચાળી તેમાં મીઠું નાંખી બરાબર મિક્સ કરો પછી વચ્ચે ખાંડો કરી તેમાં બેકિંગ પાવડર અને સોડા નાંખી, ૧ ચમચી તેલ નાંખી બરાબર મિક્સ કરીને જરૂર મુજબ પાણી નાંખી સોફ્ટ લોટ બાંધી ૧-૨ કલાક રેસ્ટ આપો. ત્યાં સુધી બાફેલા બટેટા અને પનીર છીણી લો. ડુંગળી અને મરચા ઝીણા સમારી લો. મસાલા નાંખી બરાબર મિક્સ કરો.
- 2
હવે સ્ટફીગ ના બોલ્સ વાળો. પછી મેંદો પણ મસળીને લુવા વાળો. પછી ૧ લુવો વણી સ્ટફીગ મૂકી સીલ કરી દો.
- 3
હવે લુવા પર કાળા તલ અને કોથમીર લગાડી વણી લો. પછી પાછળ પાણી લગાડી ગરમ તવા પર મૂકી શેકી લો.
- 4
બીજી બાજુ પલટાવીને પણ બટર લગાડી શેકી લો. કુલચા ફુલશે તો તાવેથા થી દબાવી ને ફુલાવી લો.
- 5
બધા કુલચા આમ જ તૈયાર કરી શેકી લો. પછી કટ કરી અથવા એમ જ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર પકોડા (Paneer Pakoda Recipe In Gujarati)
#PC#Paneer Recipesચોમાસામાં વરસતાં વરસાદ માં સાંજે ચા સાથે પનીર પકોડા ની મજા માણી. તમે પણ જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
આલુ કુલચા (Aloo Kulcha Recipe In Gujarati)
#AM4ભારતીય અને પાકિસ્તાની લોકપ્રિય નાન બ્રેડ રેસીપી, જે ખાસ કરીને છોલે મસાલા અથવા ચન્ના મસાલા સાથે પીવામાં આવે છે. અમૃતસરી કુલ્ચા એ બટાકાની સ્ટફ્ડ કુલ્ચા રેસીપી છે જે પંજાબના એક શહેર અમૃતસરની બ્રેડ રેસીપી છે. જેને આલુ કુલચા પણ કહેવાય છે.હું હંમેશાં કોઈપણ પનીર વાળી કરી અથવા સોયા ચંકની કરી સાથે મારા લંચ અથવા ડિનર માટે કુલ્ચા રેસીપી તૈયાર કરું છું. જો કે, પંજાબમાં આ નાન બ્રેડની વાનગીઓ નાસ્તામાં ખાવામાં આવે છે. ખાસ કરીને સાદા રાયતા અથવા પુદીના રાયત સાથેની આલુ કુલ્ચા રેસીપી સૌથી વધુ લોકપ્રિય છે. પણ મને તે કેરીના અથાણા સાથે પણ ગમે છે.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
પનીર સ્ટફ્ડ કુલચા (Paneer Stuffed Kulcha Recipe In Gujarati)
પનીર એ દરેક વ્યક્તિને ભાવતી હોય છે. પનીર ની સબ્જી પણ દરેક વ્યક્તિને ભાવતી હોય છે.આજે મેં અહીં પનીર ને સ્ક્રમ્બલ કરી મસાલા ઉમેરી સ્ટફીંગ બનાવી કુલચા બનાવ્યા છે. જે સબ્જી- રોટી નું કોમ્બિનેશન બની સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે. મેં અહીં માખણની છાશમાંથી બનાવેલ મસાલા પનીર નો ઉપયોગ કર્યો છે. Urmi Desai -
-
સ્ટફ પનીર કુલચા (Stuffed Paneer Kulcha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PC Sneha Patel -
પનીર ભૂર્જી & કુલચા(Paneer bhurji & kulcha recipe in gujarati)
#નોર્થપનીર ની સબઝી અને નાન કે કુલચા આ એક બેસ્ટ ઓપ્શન છે લંચ અથવા ડિનર માટે. પનીર ભૂર્જી એક સરળ અને ઝડપ થી બની જતી સબઝી છે. તેમજ સ્વાદિષ્ટ પણ ખરી જ. આ એક પંજાબી ડિશ છે. Shraddha Patel -
-
-
-
ચોકો ચીયા ફાલુદા (Choco Chia Falooda Recipe In Gujarati)
#GA4#Week17#chia seedFaluda is an Indian version of a cold dessert which is made with noodles. traditionally it is made by mixing of any flavour of syrup like mango, choclet,rose & chia seeds with milk, mostly served with ice-cream. Hiral Savaniya -
-
પનીર કુલચા (Paneer Kulcha Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર કુલચા ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ બને છે. આ કુલચા મેંદા કે ઘઉંના લોટ માંથી બનાવી શકાય છે. મેં આજે મેંદા અને પનીર નો ઉપયોગ કરીને આ પનીર કુલચા બનાવ્યા છે. આ કુલચા ને કોઈ પણ સબ્જી કે કરી સાથે સર્વ કરીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
-
-
ઝીંગી પાર્સલ- સ્ટફ બીટરૂટ મસાલા મેગી(Zinggy Parcel Stuffed Beetroot Masala Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#ડોમીનોસ સ્ટાઈલ Zingy Parcel with beetroot masala MaggiVery less butter and oil so it's healthy for everyone Sheetal Chovatiya -
Missi Roti Tart
#BHC#missirotitart#tartwithoutoven#missirotitwist#cookpadindiaMissi roti is made by adding the necessary spices to the mixed flour. It is popular in North India especially in Punjabi and Rajasthani cuisine which is served with creamy curry.Here I have made Missi Roti tarts using a tart tin and stuffed it with potato and pea savory stuffing and baked cheese on it. This tart looks crispy and delicious to eat as much as it looks amazing. Tart can be served as a starter of any party. Mamta Pandya -
અમૃતસરી સ્ટફડ કુલચા (Amrutsari Stuffed Kulcha Recipe In Gujarati)
#WD#This recipe is dedicated to all my lovely cookpad admis and to all the wonderful members....❣️ Swati Sheth -
ગ્રીન પાંઉભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
#WLD#CWM1#Hathimasala#Hathi Masala - Banao Life मसालेदारThis Green Pav Bhaji is a hearty, delightsome, flavorful meal of mashed green vegetables with fluffy soft buttery pav (Dinner rolls) served with a side of crunchy onions, lemon, and butter milk.Friends, You will love this new version of the pav bhaji recipe for its flavors and wholesomeness. Just cook, serve n enjoy!!! Dr. Pushpa Dixit -
ટોમેટો પનીર સ્ટફડ અપ્પમ (Tomato Paneer Stuffed Appam Recipe In Gujarati)
#SJR#જૈન રેસીપી#PC#PANEER RECIPE Krishna Dholakia -
-
સ્ટફ વેજ. પનીર કુલચા
#રેસ્ટોરન્ટફ્રેન્ડ્સ, તમે રેસ્ટોરન્ટમાં તો કુલચા ખાધા હશે .પણ આજે હું તમને વેજીટેબલ અને પનીર ના સ્ટફ કરેલા કુલચા તમારી સાથે શેર કરીશ જે આ રેસિપી નું નામ મેં સ્ટફ વેજ.પનીર કુલચા આપ્યું છે. તો તમે ઘરે આ રેસિપી જરૂર ટ્રાય કરજો. Falguni Nagadiya -
આલુ પનીર પરાઠા ઢાબા સ્ટાઇલ (Aloo Paneer Paratha Dhaba Style Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#PC Amita Soni -
-
-
-
પનીર બટર મસાલા અને કુલચા(Paneer Butter Masala Ane Kulcha Recipe In Gujarati)
#નોર્થપંજાબી શાક ઘરમાં બધાને મન ગમતું છે બનાવામાં પણ આસાન બહુ જ જલ્દી બની જાય Khushboo Vora -
કુલચા (Kulcha Recipe In Gujarati)
યીસ્ટ ના ઉપયોગ વગર જ સોફ્ટ અને ફૂલેલા કુલ્ચા બનાવ્યા છે. રેસ્ટોરન્ટ ના કુલચા ને પણ ભૂલી જાઓ એવા સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
અમૃતસરી કુલચા (amritsari kulcha recipe in Gujarati)
#North અમૃતસરી કુલચા એ ઉત્તર ભારતની એક ખૂબ જ ફેમસ અને સ્ટ્રીટ ફૂડ પણ છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્ટફ્ડ પરાઠા ખૂબ ફેમસ છે એ જ રીતે આ અમૃતસરી કુલચા નોર્થ ભારતમાં ખૂબ ખવાય છે અને એટલા જ હેલ્ધી પણ છે Gita Tolia Kothari
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16403472
ટિપ્પણીઓ (10)